બોલીવુડની રૂપસુંદરી પોઝ ત્યારે જ આવ્યો જોરદાર પવન અને થઇ ઓપ્સ મોમેન્ટનો શિકાર, યુઝર્સે કહ્યું મેડમ તમારું ન દેખાવાનું બધાને... - Chel Chabilo Gujrati

બોલીવુડની રૂપસુંદરી પોઝ ત્યારે જ આવ્યો જોરદાર પવન અને થઇ ઓપ્સ મોમેન્ટનો શિકાર, યુઝર્સે કહ્યું મેડમ તમારું ન દેખાવાનું બધાને…

કિયારા અડવાણી એક એવું નામ છે જેણે બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી છે. બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીએ બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. શેરશાહમાં તેનો શ્રેષ્ઠ અભિનય બધાને પસંદ આવ્યો હતો.

અભિનેત્રી તેના અભિનય અને સુંદરતા માટે અવાર નવાર ચર્ચાનો વિષય બનેલી રહેતી હોય છે. અભિનેત્રીની ફેશન સેન્સ પણ ખૂબ વખાણ થતા હોય છે. પરંતુ આ વખતે કિયારા સાથે કંઈક એવું થયું જેની તેણે કલ્પના પણ કરી હતી નહિ. જ્યારે કિયારા ફોટોશૂટ કરી રહી હતી ત્યારે જોરદાર પવનને કારણે તેનો ડ્રેસ ઉડી ગયો અને તે ઓપ્સ મોમેન્ટનો શિકાર બની હતી.

ઘણી વખત સેલેબ્સ એવોર્ડ સેરેમની કે લાઈવ ઈવેન્ટ્સ દરમિયાન ઓપ્સ મોમેન્ટનો શિકાર બનતા હોય છે. હવે કિયારા અડવાણી સાથે પણ કંઈક આવું જ થયું છે. તાજેતરમાં કિયારા Ooops મોમેન્ટનો શિકાર બની હતી. આ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તેવામાં તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં કિયારા બ્લૂ કલરના લો હાઈ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ વિડિયોમાં તે તસવીર માટે પોઝ આપતી જોવા મળી રહી છે. તસવીરો પડાવ્યા બાદ કિયારા સીડીઓ ચઢવા લાગે છે કે તરત જ તેનો ડ્રેસ ઉડવા લાગે છે. આ દરમિયાન તે ઝડપથી તેનો ડ્રેસ સંભાળી લે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

કિયારા શેર શાહ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા પણ હતો. આ ફિલ્મમાં કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રાની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. આવનારા સમયમાં કિયારા ઘણી શાનદાર ફિલ્મોમાં જોવા મળવાની છે. ટૂંક સમયમાં કિયારા આર્યન ખાન સાથે ‘ભૂલ ભુલૈયા 2’માં જોવા મળશે. આ સિવાય કિયારા’ગોવિંદા નામ મેરા’ અને ‘જુગ જુગ જિયો’માં પણ જોવા મળશે.

Live 247 Media

disabled