હવાની લહેર આવતા જ ઉડ્યો કિયારા અડવાણીનો ડ્રેસ, જેમ-તેમ પોતાને Oops મોમેન્ટથી બચાવી…ઢીલા કપડાએ બધાની સામે આપ્યો દગો
બોલિવુડ અભિનેત્રી કિયારા અડવાણી એક્ટિંગ સાથે સાથે પોતાની ખૂબસુરતીને લઇને પણ ચર્ચામાં રહેતી હોય છે. તેની સ્ટાઇલને ઘણી પસંદ કરવામાં આવે છે. કિયારાએ ભલે થોડી જ ફિલ્મોમાં અભિનય કર્યો છે, પરંતુ તેણે એમએસ ધોની ફિલ્મમાં સાક્ષી, કબીર સિંહમાં પ્રીતિ અને શેરશાહમાં ડિમ્પલનું પાત્ર ભજવી ઘણી લોકપ્રિયતા હાંસિલ કરી છે અને અભિનયનો ડંકો વગાડ્યો છે. કિયારા તેની ખૂબસુરતી અને સાદગી સાથે સાથે તેની ફેશન સેસને લઇને પણ જાણિતી છે. પરંતુ એકવાર ફેશનના ચક્કરમાં તેણે એવો ડ્રેસ પહેરી લીધો હતો કે જેને કારણે તેને ઉપ્સ મોમેન્ટનો શિકાર થવું પડ્યુ હતુ.
આ દરમિયાનનો એક વીડિયો પણ ખૂબ જ વાયરલ થયો હતો. વીડિયોમાં જોઇ શકાય છે કે, કિયારાએ બ્લૂ કલરનો લો હાઇ ડ્રેસ પહેર્યો છે. તેને જોતા જ પેપરાજી તેની તસવીરો ક્લિક કરવાનું શરૂ કરી દે છે. તે ફોટોગ્રાફર્સ સામે પોઝ આપી ઘણી તસવીરો પણ ક્લિક કરાવે છે. જો કે, આ દરમિયાન તે તેનો ડ્રેસ સંભાળતી જોવા મળી રહી છે.
કિયારા જેવી જ સીડીઓ ચઢે છે કે તેજ હવાને કારણે તે ઉપર પહોંચી પેપરાજી સામે પોઝ આપવા જતી હોય છે અને ત્યારે જ તેનો ડ્રેસ હવામાં ઉડવા લાગે છે. જો કે, આ દરમિયાન તે તરત જ તેના હાથથી ડ્રેસ સંભાળી લે છે અને ઉપ્સ મોમેન્ટથી પોતાને બચાવી લે છે. વીડિયોમાં તેના એવા એક્સપ્રેશન જોવા મળી રહ્યા છે કે માનો કંઇ થયું જ ના હોય.
વર્કફ્રન્ટની વાત કરીએ તો કિયારા અડવાણી છેલ્લે ‘શેરશાહ’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે સિદ્ધાર્થ મલ્હોત્રાની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ કરવામાં આવી હતી, જેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મને IMDbમાં પણ ઉત્તમ રેટિંગ મળ્યું હતુ. આ દિવસોમાં કિયારા પાસે ઘણી ફિલ્મો છે, જે સતત સિનેમાઘરોમાં રિલીઝ થશે. કિયારા અડવાણી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’માં કાર્તિક આર્યન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ
View this post on Instagram