કરણ જોહરની બર્થડે પાર્ટીમાં આ સંસ્કારી અભિનેત્રી બ્રા પહેર્યા વગર આવી ગઈ, ત્યાં ઉભેલા લોકોએ ચુપકે થી જોઈ લીધું, તમે પણ જુઓ - Chel Chabilo Gujrati

કરણ જોહરની બર્થડે પાર્ટીમાં આ સંસ્કારી અભિનેત્રી બ્રા પહેર્યા વગર આવી ગઈ, ત્યાં ઉભેલા લોકોએ ચુપકે થી જોઈ લીધું, તમે પણ જુઓ

કરણ જોહરની જન્મ દિવસ પાર્ટીમાંથી સાથે નીકળતા સ્ટાર કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. ફિલ્મ નિર્માતા કરણ જોહરના 50માં જન્મ દિવસ પર કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ઉપસ્થિતિએ તેમના બ્રેકઅપની ખબરને ખોટી પાડવાનું કામ કર્યું છે. તેમની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

52મે 2022ના રોજ કરણ જોહરનો 50મોં જન્મ દિવસ હતો અને આ ગ્રાન્ડ ઇવેન્ટમાં મોટી મોટી હસ્તીઓએ તેમની ઉપસ્થિતિ આપી હતી. આ લિસ્ટમાં કિયારા અને સિદ્ધાર્થ પણ નજર આવ્યા હતા. કિયારા જ્યાં સિલ્વર કલરની શિમરી સ્કર્ટ અને સફેદ બ્લેઝરમાં સ્ટનિંગ લાગી રહી હતી તો સિદ્ધાર્થ કાલા કલરના ચમકદાર કોટ સાથે કાલા કલરનું પેન્ટ અને શર્ટમાં ખુબ જ સુંદર દેખાઈ રહ્યા હતા.

કિયારા પાર્ટીમાં બ્રાલેસ પહોંચી હતી. તેણે સફેદ બ્લેઝર પહેરેલું હતું અને શિમરી કલરનું સ્કર્ટ મેચ કર્યું હતું જેમાં એક મોટી કટ હતી. આ આઉટફિટને લઈને કેટલાક લોકો કિયારાને ટ્રોલ કરવા લાગ્યા હતા તો કેટલાક લોકો તેને ખુબ જ બોલ્ડ કહી રહ્યા હતા.

પાર્ટીમાં જતી વખતે કિયારા ‘જુગ જુગ જીયો’સ્ટાર વરુણ ધવન સાથે નજર આવી હતી પરંતુ પાર્ટી પુરી થયા બાદ કિયારા સિદ્ધાર્થ સાથે ગાડીમાં જતી નજર આવી હતી. આ બંનેને સાથે જોઈને ચાહકોની ખુશીને વધારી દીધી હતી. જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી કિયારા અને સિદ્ધાર્થના બ્રેકઅપની ચર્ચા સોશિયલ મીડિયા પર છવાયેલી છે પરંતુ હવે લાગે છે કે બધું ઠીક થઇ ગયું છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

‘ભૂલ ભુલૈયા 2’ પછી કિયારાની બીજી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે ‘જુગ જુગ જીયો’. આ ફિલ્મ 24 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. કિયારા કરણ જોહરની ધર્મા પ્રોડક્શન ફિલ્મ ‘ગોવિંદા નામ મેરા’માં પણ નજર આવશે. આ ફિલ્મમાં કિયારા સિવાય વિક્કી કૌશલ અને ભીમિ પેડનેકર પણ છે. નિર્માતા સાજીદ નડિયાડવાળાની ફિલ્મ ‘સત્યનારાયણ કી કથા’માં એક વાર ફરી કિયારા, કાર્તિક સાથે મુખ્ય ભૂમિકામાં નજર આવશે.

Live 247 Media

disabled