ગ્રીન ટ્રાંસપરન્ટ ગાઉનમાં બૉલીવુડ હિરોઈનને ડ્રેસે આપી દીધો દગો, ભરી મહેફિલમાં ખસી ગયુ અભિનેત્રીનું ગાઉન પછી તો જોવા જેવું થયું, તમે પણ જોઈ લેજો એકલા હોવ તો - Chel Chabilo Gujrati

ગ્રીન ટ્રાંસપરન્ટ ગાઉનમાં બૉલીવુડ હિરોઈનને ડ્રેસે આપી દીધો દગો, ભરી મહેફિલમાં ખસી ગયુ અભિનેત્રીનું ગાઉન પછી તો જોવા જેવું થયું, તમે પણ જોઈ લેજો એકલા હોવ તો

બોલીવુડ અભિનેત્રી કિયારા અડવાણીનું નામ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. કિયારા તેના ગ્લેમરસ અવતાર માટે હંમેશા ચર્ચામાં રહી છે. બોલિવૂડ અભિનેત્રીઓ તેમના લુક માટે ઘણી મહેનત કરે છે. રેડ કાર્પેટ પર સૌથી સુંદર દેખાવા માટે હિરોઈનોની આખી ટીમ એક પછી એક તેમને તૈયાર કરે છે. પરંતુ ઘણી વખત આ મહેનત ત્યારે ધોવાઈ જાય છે જ્યારે અભિનેત્રીઓના ડ્રેસ જાહેર સ્થળે તેમને દગો આપે છે. આવું જ કંઈક આ વખતે અભિનેત્રી કિયારા અડવાણી સાથે થયું છે.

કિયારાનો ઉપ્સ મોમેન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કિયારા અડવાણીનું નામ તે બી-ટાઉન સુંદરીઓમાંથી એક છે જે પોતાની સુંદરતા અને સ્ટાઈલના આધારે ચાહકોના દિલ પર રાજ કરે છે. કિયારા અડવાણી તેના લુક અને ફેશન સ્ટેટમેન્ટને લઈને એકદમ એક્સપરિમેન્ટલ છે. હાલમાં જ અભિનેત્રી GQ રેડ કાર્પેટ પર જોવા મળી હતી. આ દરમિયાન તેના લુકની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.

આ દરમિયાન જ્યાં કિયારા અડવાણી ખૂબ જ સુંદર લાગી રહી હતી, તો બીજી તરફ અભિનેત્રી તેના ડ્રેસથી થોડી અસ્વસ્થતા અનુભવતી જોવા મળી હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કિયારાના ડ્રેસમાં ખૂબ જ ઉંચો સ્લિટ કટ હતો જે વારંવાર સરકી રહ્યો હતો, જેને અભિનેત્રી વારંવાર સંભાળતી જોવા મળી રહી છે. કિયારાના એક્સપ્રેશનથી સ્પષ્ટ લાગી રહ્યુ છે કે તે આ ડ્રેસમાં ખૂબ જ અસ્વસ્થતા અનુભવી રહી છે.

આટલું જ નહીં, તે પેપરાજીઓને તસવીરો ન ક્લિક કરવાનો સંકેત પણ આપી રહી છે. જો કે, કિયારા GQ ઇન્ડિયાના મોસ્ટ ઇમ્પ્રેસિવ યંગ ઇન્ડિયન્સ એવોર્ડ ફંક્શનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેને જોઇને તો બધા સ્તબ્ધ જ થઈ ગયા હતા. કિયારા GQ ના બ્લેક કાર્પેટ પર લીલા પારદર્શક ડ્રેસમાં છવાઈ ગઈ. થાઈ હાઈ પહેરીને સ્લિટ ગાઉન અને હાઈ હિલ્સ, કિયારા કેમેરા સામે વિવિધ પોઝ આપતી જોવા મળી હતી.

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા કિયારા અને સિદ્ધાર્થનું બ્રેકઅપ થયું હતું. બ્રેકઅપના સમાચાર વચ્ચે કિયારાને એક સવાલ પૂછવામાં આવ્યો કે તે કયા પુરુષ સાથે જોડાયેલી ખરાબ યાદોને ભૂલી જવા માંગશે ? આના જવાબમાં કિયારાએ કહ્યું, ‘જીવનમાં મને મળેલી દરેક વ્યક્તિ મારી લાઈફમાં જોડાઈ છે, તેથી હું કોઈને ભૂલવાનું પસંદ નહીં કરું.’

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કિયારા હાલમાં તેની આગામી ફિલ્મ ભૂલ ભુલૈયા 2નું પ્રમોશન કરી રહી છે. ભૂલ ભુલૈયા 2 માં કિયારા અડવાણી સાથે અભિનેતા કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ ભૂલ ભુલૈયા-2 20 મેના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થવા જઈ રહી છે.

Live 247 Media

disabled