પરસેવો વહાવવા જિમ પહોંચી સારા-મલાઈકા, પણ દિલ ચોરી કરી ગઈ ખુશી કપૂર, જુઓ PHOTOS - Chel Chabilo Gujrati

પરસેવો વહાવવા જિમ પહોંચી સારા-મલાઈકા, પણ દિલ ચોરી કરી ગઈ ખુશી કપૂર, જુઓ PHOTOS

ધનવાન બાપની લાડલીઓ જીમમાં આટલા ઉતેજીત કરી દે એવા કપડાં પહેરીને જાય છે, જુઓ તસવીરો

બૉલીવુડ અભિનેત્રીઓ પોતાની સુંદરતાની સાથે સાથે પોતાની ફિટનેસનું પણ પૂરું ધ્યાન આપે છે. પોતાની ફિટનેસ માટે અભિનેત્રીઓ યોગા કલાસ, બોક્સિંગ ક્લાસ, ડાન્સિંગ ક્લાસ,જિમ વગેરેમાં જોડાય છે અને પોતાની ફિટનેસ પર ધ્યાન આપે છે.

અભિનેત્રીઓ જીમમાં વર્કઆઉટ કરતો કે યોગા કરતો વિડીયો કે તસ્વીરો પણ સોશિયલ સાઇટ્સ પર શેર કરે છે અને લોકોને પ્રોત્સાહિત કેરે છે.

આ બધી પ્રવૃત્તિમાં હોવાને લીધે અભનેત્રીઓ અવાર-નવાર  યોગા ક્લાસ કે કે જીમની બહાર જોવા મળે છે. જેમાં મોટાભાગે સારા અલી ખાન, મલાઈકા અરોરા, જ્હાન્વી કપૂર વારંવાર સ્પોટ થાય છે. અને તેઓનો જિમ લુક પણ એકદમ સ્ટાઈલિશ હોય છે અને દર્શકોને ખુબ પસંદ આવે છે.

એવામાં અમુક સમય પહેલા જ શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર પણ જીમની બહાર સ્પોટ થઇ હતી. ખુશીના લુક અને તેના અંદાજે દરેકનું દિલ જીતી લીધું હતું. બોલીવુડ અભિનેત્રી અને શ્રીદેવીની લાડલી જાહ્નવી કપૂર હાલમાં પોતાની બહેન સાથે સમય વિતાવી રહી છે. બંને બહેનોનો એક મજેદાર વીડિયો સામે આવ્યો છે. જેમાં તે પોતાની નાની બહેન ખુશી કપૂર (Khushi Kapoor)ને પરેશાન કરતી જોવા મળી રહી છે. જેથી ખુશી તેનાથી નારાજ થઇ ગઇ છે.

આ સમયે ખુશીએ બ્લેક જોગર્સ પેન્ટ, ગ્રે સ્પોર્ટ્સ અને બ્લેક જેકેટ પહેરી રાખ્યું હતું. મીડિયાની સામે ખુશીએ સ્માઈલની સાથે પોઝ પણ આપ્યા હતા. જીમની બહાર કેમેરાને જોતા જ ખુશીના ચેહરા પર ક્યૂટ સ્માઈલ આવી ગઈ હતી. તેની ક્યૂટ સ્માઈલે દરેકનું દિલ જીતી લીધું હતું.

Live 247 Media

disabled