શ્રીદેવીની લાડલી ખુશી કપૂરે પહેર્યા એટલા ટ્રાન્સપરંટ કપડા કે બધાની સામે થવુ પડ્યુ Oops મોમેન્ટનો શિકાર

ખુશી કપૂરે કેમ આવું પહેર્યું હશે? અંદરનું બહાર દેખાયું અને Oops મોમેન્ટનો થઇ શિકાર

બોલિવુડ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂરે ઘણા ઓછા સમયમાં ઇન્ડસ્ટ્રીમાં તેની ઓળખ બનાવી લીધી છે. ત્યાં જ શ્રીદેવીની લાડલી એટલે કે નાની દીકરી ખુશી કપૂર પણ જલ્દી જ ફિલ્મોમાં ડેબ્યુ કરવાની છે. હાલ તો તે ફિલ્મોથી દૂર છે પરંતુ તેની ખૂબસુરતીની ચર્ચા બોલિવુડના ગલીયારાઓમાં અત્યારથી જ ગુંજવા લાગી છે. ખુશી કપૂર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેના ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે.

ખુશી કપૂરની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ પણ થતી હોય છે. પરંતુ આ વખતે ખુશી તેના ફોટોશૂટને કારણે નહિ પરંતુ એવા લુકને કારણે ચર્ચામાં આવી છે, જેને કારણે તેને Oops મોમેન્ટનો શિકાર થવું પડ્યુ છે. સોશિયલ મીડિયા પર ખુશીની તસવીરો સામે આવી છે, જેમાં તે ટ્રાન્સપરંટ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ જીમ આઉટફિટમાં તેણે ટ્રેક પેન્ટ અને ટોપ પહેર્યુ છે. બોડી ફિટેડ આ આઉટફિટમાં તેના ઇનરવિયર સ્પષ્ટ દેખાઇ રહ્યા છે.

ખુશીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. ખુશી કપૂરને તેના ઘરની બહાર સ્પોટ કરવામાં આવી હતી અને તે પેપરાજી સામે કંફર્ટેબલ નજર આવી રહી ન હતી. તસવીરોમાં તે પણ પેપરાજીથી બચતા દેખાઇ રહી છે. ખુશી કપૂરની આ તસવીરો પર કેટલાક યુઝર્સ અભદ્ર કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે, બધુ જ દેખાઇ રહ્યુ છે. ત્યાં જ એક અન્ય યુઝરે લખ્યુ કે, આને પણ ઉતારી દે.

કેટલાક યુઝર્સે તો એવું પણ કહી દીધુ કે ખુશીએ તો બધી હદો પાર કરી દીધી. જણાવી દઇએ કે, ખુશી કપૂર ભલે ફિલ્મોથી દૂર હોય પરંતુ તેની ફેન ફોલોઇંગ કોઇ અભિનેત્રીથી કમ નથી. તે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર ઘણી એક્ટિવ રહે છે. તે અવાર નવાર ગ્લેમરસ તસવીરો શેર કરી ચાહકોનું દિલ ધડકાવતી રહે છે. ખુશી કપૂર તેના લુક્સ અને ગ્લેમરસ અવતારને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે.

તમને જણાવી દઇએ કે, ખુશી કપૂર હજી 20 વર્ષની છે પરંતુ ખૂબસુરતીના મામલે તે અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. ઘણીવાર તો ખુશી કપૂરનો લુક જાહ્નવીના લુકથી એક લેવલ અપ હોય છે. એવામાં એવું કહેવુ ખોટુ નહિ હોય કે ખુશીની અંદર ગ્લેમસ ઘણુ ભરેલુ છે.

 

View this post on Instagram

 

A post shared by Shraddha 🦄 (@shraddha_kapooor1)

disabled