વેબ સિરીઝમાં સૌથી બોલ્ડ વેબ સિરીઝ જેમાં કવિતા ભાભીએ બધી મર્યાદાઓ તોડીને આપ્યા હતા પલંગ તોડ બોલ્ડ સીન - Chel Chabilo Gujrati

વેબ સિરીઝમાં સૌથી બોલ્ડ વેબ સિરીઝ જેમાં કવિતા ભાભીએ બધી મર્યાદાઓ તોડીને આપ્યા હતા પલંગ તોડ બોલ્ડ સીન

બધી મર્યાદાઓ અને સંસ્કારનું સત્યાનાશ કરી દીધું આ વેબ સિરીઝે, ‘કવિતા ભાભી’ની અદાઓ જોઈને સુન્ન રહી ગયા લોકો

ઘણી વેબ સીરીઝને હિટ કરાવવા માટે તેમાં બોલ્ડનેસનો તડકો લગાવવામાં આવતો હોય છે તો ઘણી વેબ સિરીઝ એવી હોય છે જેની સ્ટોરી લાઈન જ બોલ્ડ કંટેસ્ટ પર આધારિત હોય છે. તેમાંથી જ વેબ સિરીઝમાંથી એક છે ‘કવિતા ભાભી’. આ વેબ સીરીઝના અત્યાર સુધી ઘણી બધી સીઝન આવી ચુકી છે અને તે બધી હિટ રહી.

‘કવિતા ભાભી’ એક એવી વેબ સિરીઝ છે જેણે અશ્લીલતાની તમામ હદો પાર કરી નાખી છે. આ વેબ સિરીઝના ત્રણ ભાગ આવી ગયા છે અને દરેક ભાગમાં એકથી એક જોરદાર સીન બતાવવામાં આવ્યા છે. જો કે આ વેબ સિરીઝને લોકો તરફથી પણ ઘણો પ્રેમ મળી રહ્યો છે. તેથી ટૂંક સમયમાં તેનો ચોથો ભાગ પણ રિલીઝ થશે. ‘કવિતા ભાભી’ વેબ સિરીઝની વાર્તા એક પરિણીત મહિલાની છે જે તેના પતિ તેમજ તેની આસપાસના લોકો અને કેટલાક અજાણ્યા લોકો સાથે સંબંધ બાંધવામાં શરમાતી નથી.

ઓટીટી પ્લેટફોર્મ ઉલ્લુ પર વેબ સિરીઝ કવિતા ભાભી બોલ્ડનેસ માટે મશહૂર છે. આ વેબ સિરીઝે તેના કન્ટેન્ટના કારણે ખુબ ચર્ચમાં રહી હતી. સિરીઝમાં કવિતા ભાભીનો મુખ્ય રોલ નિભાવ્યો છે તેનું નામ કવિતા રાધેશ્યામ છે. કવિતા ભાભીના કિરદારમાં કવિતા રાધેશ્યામે ઓછા સમયમાં જ ઇન્ડસ્ટ્રીમાં ઓળખાણ બનાવી લીધી હતી. ભલે અભિનેત્રી એક નાના ઓટીટી પ્લેટફોર્મની વેબ સિરીઝમાં નજર આવી હોય પરંતુ આ વેબ સિરીઝ માધ્યમથી યુવાઓ અને ઈન્ટરનેટ યુઝર્સ કવિતા રાધેશ્યામને ઓળખવા લાગ્યા છે.

કવિતાએ તેના બોલ્ડ લુકથી તહેલકો મચાવી દીધો છે. અભિનેત્રી કવિતા રાધેશ્યામે ‘કવિતા ભાભી સિવાય બીજી ઘણી વેબ સિરીઝમાં પણ બોલ્ડ કિરદાર નિભાવ્યા છે અને તેમાં પણ તેની ખુબ ચર્ચા થઇ હતી. વર્ષ 2012માં કવિતાની એક નવી ફિલ્મ રિલીઝ થઇ હતી જેનું નામ ‘પાંચ ઘંટે મેં પાંચ કરોડ. આ ફિલ્મમાં અભિનેત્રીનો ખુબ જ બોલ્ડ અવતાર જોવા મળ્યો હતો. તેને ભારતની કિમ કાર્દશિયન પણ કહેવા લાગ્યા હતા.

જણાવી દઈએ કે કવિતા રાધેશ્યામ હિન્દી ફિલ્મોથી લઈને કન્નડ, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કરેલું છે. અભિનેત્રીને વેબ સિરીઝની કવીનનો ખિતાબ પણ મળેલો છે. વેબ સિરીઝ ‘કવિતા ભાભી નહિ પરંતુ અભિનેત્રીની ઘણી બધી વેબ સિરીઝ ચર્ચમાં રહેલી છે. કવિતા રાધેશ્યામ ઘણી વખત તેના કિરદારને લઈને પણ ચર્ચામાં રહી છે. 2020માં ઓટીટી પર અભિનેત્રી બે વેબ સિરીઝમાં નજર આવી હતી. એકનું નામ ‘અશુદ્ધિ’ અને બીજી વેબ સિરીઝનું નામ ‘રખૈલ’ હતું.

કવિતા રાધેશ્યામ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. કવિતા રિયલ લાઈફમાં પણ ખુબ બોલ્ડ છે જેનો અંદાજો તેની ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરો પરથી જોઈ શકાય છે. કવિતા રાધેશ્યામ સુપરબોલ્ડ વેબસીરીઝમાં શામેલ છે. અભિનેત્રીના ઘણા બોલ્ડ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

Live 247 Media

disabled