કવિતા ભાભીએ વેબ સીરીઝમાં આપ્યા હતા એવા એવા સીન્સ કે રાતો-રાત થઇ ગઇ હતી ફેમસ
ગંદા ગંદા સીન આપીને ફેમસ થવા વાળી ભાભી અસલ જીવનમાં ફૂલ હોટ છે, શરમ આવી જાય એવા વાંકા વળીને પોઝ આપે છે
વેબ સિરીઝ ‘કવિતા ભાભી’માં અભિનેત્રી કવિતા રાધેશ્યામે પોતાના બોલ્ડ એક્ટથી ઘણા લોકોને દિવાના બનાવ્યા હતા. કવિતા તેના કરિયરના શરૂઆતના દિવસોથી જ તેની બોલ્ડનેસ માટે જાણીતી છે. 2012માં તેની એક ફિલ્મ ‘પાંચ ઘંટે મેં પાંચ કરોડ’ રિલીઝ થઈ હતી. આમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. આ ફિલ્મ પછી, તેને ભારતની કિમ કાર્દિશિયન કહેવામાં આવી. આ સિવાય અભિનેત્રી ઓટીટી પ્લેટફોર્મ ‘ઉલ્લુ’ પર વેબ સિરીઝ ‘કવિતા ભાભી’ માટે પણ જાણીતી છે. તેની આ વેબ સિરીઝ ખૂબ જ વિવાદોમાં રહી હતી. તમને જણાવી દઈએ કે કવિતા રાધેશ્યામે હિન્દી ફિલ્મોની સાથે કન્નડ, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
View this post on Instagram
ભારતની કિમ કાર્દાશિયનના નામથી ફેમસ કવિતા રાધેશ્યામે તેના બોલ્ડ ફોટાઓથી ખળભળાટ મચાવી દીધો છે. ‘કવિતા ભાભી’ને આજે કોઇ ઓળખની જરૂર નથી. કવિતાએ તેના બોલ્ડ લુકથી સનસની ફેલાવી દીધી છે. કવિતા રાધેશ્યામની વેબ સિરીઝ ખૂબ જ બોલ્ડ વિષય પર બનાવવામાં આવી છે અને તેને OTT પ્લેટફોર્મ પર કન્ટેન્ટની યાદીમાં ટોચ પર સ્થાન મળ્યુ છે.
View this post on Instagram
‘કવિતા ભાભી’ સિવાય અભિનેત્રી કવિતા રાધેશ્યામે બીજી ઘણી વેબ સિરીઝમાં ખૂબ જ બોલ્ડ પાત્રો ભજવ્યા છે જેણે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. વર્ષ 2012માં કવિતાની ફિલ્મ ‘પાંચ ઘંટે મેં પાંચ કરોડ’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અભિનેત્રીનો ખૂબ જ બોલ્ડ અવતાર જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે કવિતા રાધેશ્યામે હિન્દી ફિલ્મોની સાથે કન્નડ, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
View this post on Instagram
અભિનેત્રીને વેબ સિરીઝની રાણીનો દરજ્જો મળ્યો છે. માત્ર ‘કવિતા ભાભી’ જ નહીં, તેની અન્ય ઘણી સિરીઝ પણ ચર્ચામાં છે.કવિતા રાધેશ્યામ તેના પાત્રોને લઈને ઘણીવાર વિવાદોમાં રહી છે. 2020 માં, તે OTT પર બે પુખ્ત શ્રેણીમાં જોવા મળી હતી. એકનું નામ ‘આશુધિ’ જ્યારે બીજાનું નામ ‘માઇકલ’ હતું. લોકો કવિતા રાધેશ્યામને ભારતની કિમ કાર્દશિયન પણ કહે છે. ‘કવિતા ભાભી’નો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ સિરીઝમાં તે ખૂબ જ હોટ લાગી રહી હતી.
View this post on Instagram
અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર લાખો લોકો તેને ફોલો કરે છે. ઘણી વેબ સિરીઝને હિટ બનાવવા માટે તેમાં બોલ્ડનેસ ઉમેરવામાં આવતી હોય છે. તો એવી ઘણી વેબ સિરીઝ છે જેની સ્ટોરી લાઇન બોલ્ડ કોન્ટેસ્ટ પર આધારિત હોય છે. આમાંથી એક વેબ સિરીઝનું નામ ‘કવિતા ભાભી’ છે. આ વેબ સિરીઝની અત્યાર સુધી ઘણી સીઝન આવી ચુકી છે અને તમામ હિટ રહી છે.
View this post on Instagram
આ વેબ સિરીઝમાં કવિતા ભાભીનું પાત્ર ભજવનાર કવિતા રાધેશ્યામ વાસ્તવિક જીવનમાં એટલી જ બોલ્ડ છે જેટલી તમે તેને વેબ સિરીઝમાં જોઈ હશે. ‘કવિતા ભાભી’ વેબ સિરીઝમાં કવિતાએ ઘણા બોલ્ડ સીન્સ આપ્યા છે. કવિતા રિયલ લાઈફમાં પણ એકદમ બોલ્ડ છે, જેનો અંદાજ તમે તેની આ તસવીરો પરથી લગાવી શકો છો. કવિતા રાધેશ્યામનું સોશિયલ મીડિયા એકાઉન્ટ તેની બોલ્ડ તસવીરોથી ભરેલું છે.
View this post on Instagram