41ની ઉંમરમાં પણ પોતાના હુસ્નથી આગ લગાવી રહી છે ચંદ્રમુખી ચૌટાલા, બિકીની પહેરીને બીચ પર કરી મસ્તી - Chel Chabilo Gujrati

41ની ઉંમરમાં પણ પોતાના હુસ્નથી આગ લગાવી રહી છે ચંદ્રમુખી ચૌટાલા, બિકીની પહેરીને બીચ પર કરી મસ્તી

ચંદ્રમુખી ચૌટાલાના નામથી ફેમસ એવી ટીવી જગતની  અભિનેત્રી કવિતા કૌશિક પોતાના અભિનયની સાથે સાથે પોતાની ફેશન સ્ટાઇલ અને બેબાક અંદાજને લીધે પણ જાણવામાં આવે છે. 15 ફેબ્રુઆરી 1981ના રોજ કાશીપુરમાં જન્મેલી કવિતાએ કોલેજના સમયથી જ મોડેલિંગ હોસ્ટિંગ અને એન્કરિંગ કરી રહી છે.લાંબા સમયથી ટીવી ઈન્ડસ્ટ્રીથી દૂર રહેલી કવિતા સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક કાતિલાના તસવીરો શેર કરતી રહે છે.હાલ કવિતાની અમુક બોલ્ડ તસવીરો વાયરલ થઇ છે જેને લીધે કવિતા લાઈલાઈમટ આ આવી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Kavita Kaushik (@ikavitakaushik)

કવિતાએ વર્ષ 2001માં એકતા કપૂરના શો કુટુંબ દ્વારા કારકિર્દી ની શરૂઆત કરી થી, પણ તેને સાચી લોકપ્રિયતા એફઆઈઆરમાં ચંદ્રમુખી ચૌટાલાના કિરદાર દ્વારા  મળી હતી.ભલે કવિતા ટીવીમાં જોવા ન મળતી હોય પણ તે ઇન્ટનેટ દ્વારા હંમેશા ચર્ચામાં બનેલી રહે છે.કવિતા પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર એકથી એક કાતિલાના તસવીરો શેર કરે છે જે ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે. કવિતાને હરવા ફરવાનો પણ ખુબ જ શોખ છે માટે તે વારંવાર વેકેશન પર જાય છે અને પોતાની અપડેસ્ટ ચાહકોને આપતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Kavita Kaushik (@ikavitakaushik)

41 વર્ષની કવિતા પોતાની ફિટનેસનું પૂરું ધ્યાન રાખે છે અને જીમમાં વ્યાયામ કરતા વિડીયો કે તસવીરો પણ શેર કરે છે. તેની ફિટનેસ જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવવો મુશ્કીલ છે, તેની સુંદરતા આજની યુવાન અભિનેત્રીઓના પણ ટક્કર આપે છે. કવિતાને સૌથી વધારે લોકપ્રિયતા લોકપ્રિયતા ત્યારે મળી જયારે તે બિગ બોસ-14માં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kavita Kaushik (@ikavitakaushik)

કવિતા પોતાની પર્સનલ લાઈફને લીધે પણ ચર્ચામાં બનેલી રહે છે, કવિતા લાંબા સમય સુધી પોતાનાથી 9 વર્ષ મોટા અભિનેતા નવાબ શાહના રિલેશનમાં રહી હતી, જેના પછી બંને વચ્ચે બ્રેક એ થઇ ગયું અને પોતાના ખાસ મિત્ર સાથે લગ્ન કરી લીધા હતા. જણાવી દઈએ કે કવિતા અભિનેત્રી નહીં પણ શેફ બનવા માગતી હતી પણ કુટુંબ માટે ઓડિશન આપ્યું અને તે સિલેક્ટ થઇ ગઈ.

 

View this post on Instagram

 

A post shared by Kavita Kaushik (@ikavitakaushik)

જેના પછી તેને કહાની ઘર ઘર કી, કુમકુમ,સાવધાન ઇન્ડિયા, રાત હોને કો હૈ, યે મેરી લાઈફ હૈ વગેરે જેવા ટીવી શોમાં કામ કરી ચુકી છે. ખુબ ઓછા લોકો જાણતા હશે કે કવિતા બોલીવુડમાં પણ કામ કરી ચુકી છે. વર્ષ 2004માં ફિલ્મ એક હસીના થીમાં કવિતાએ સૈફ અલી ખાનની ગર્લફ્રેન્ડની ભૂમિકા નિભાવી હતી.આ સિવાય તે ફિલ્મ જંજીર અને ફિલ્મ સિટીમાં પણ કામ કરી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Kavita Kaushik (@ikavitakaushik)

કવિતાએ વર્ષ 2017માં પોતાના બેસ્ટ ફ્રેન્ડ રોનિત બિસ્વાસ સાથે  કેદારનાથ મંદિરમાં લગ્ન કર્યા હતા. એક ઇન્ટરવ્યૂમાં કવિતાએ જણાવ્યું હતું કે તેઓ હાલ માતા-પિતા બનવા માંગતા નથી. કવિતાએ કહ્યું હતું કે જો  હું 40 ની ઉંમરમાં મા બનુ તો ત્યાં સુધીમાં મારુ બાળક 20નું થશે અને અમે વૃદ્ધ થઇ ગયા હોઈશું.હું નથી ઇચ્છતી કે અમારા બાળકો પોતાના વૃદ્ધ પેરેન્ટ્સનું ધ્યાન રાખે, અમે નથી ઇચ્છતા  કે અમારું બાળક આ ભીડભાડ વાળા શહેરમાં મોટું થાય અને અમે તેને સ્ટ્રગલ કરવા માટે છોડી દઈએ.

 

View this post on Instagram

 

A post shared by Kavita Kaushik (@ikavitakaushik)

કવિતા નવાબ શાહ સાથે લગ્ન કરવા માંગતી હતી પણ તેના પિતાને આ રિશ્તો મંજુર ન હતો. કવિતાએ કહ્યું કે મારા પપ્પા આ લગ્ન માટે માની રહ્યા ન હતા કેમ કે તે અલગ ધર્મના હતા. તે વાસ્તવમાં અફસોસની વાત છે કે આજે પણ લોકો આવી વાતો પર વિશ્વાસ રાખે છે. હું મારા પેરેન્ટ્સને ખુબ પ્રેમ કરું છું અને તેના વિરુદ્ધ હું કોઈપણ કામ ન કરી શકું માટે મેં નવાબ સાથે લગ્ન કર્યા ન હતા.

 

View this post on Instagram

 

A post shared by Kavita Kaushik (@ikavitakaushik)

અભિનેત્રી હોવાની સાથે સાથે કવિતા યોગા ટીચર પણ છે  તે બાબતે કવિતાએ કહ્યું હતું કે તેને 200 કલાક યોગા ટીચિંગનો કોર્સ કર્યો છે. એક સર્ટિફિકેટ લોકડાઉન પહેલા અને બીજું સર્ટિફિકેટ લોકડાઉન પછી મળ્યું હતું.હાલ કવિતા ઈન્ડસ્ટ્રીથી દૂર પોતાની પર્સનલ લાઈફ એન્જોય કરી રહી છે.

Uma Thakor

disabled