ટીવીની ચંદ્રમુખી ચૌટાલાએ બીચ પર દેખાડ્યો તેનો ગ્લેમરસ અવતાર, બિકી વાળી તસવીરો જોતા જ કાબુ નહિ રહે - Chel Chabilo Gujrati

ટીવીની ચંદ્રમુખી ચૌટાલાએ બીચ પર દેખાડ્યો તેનો ગ્લેમરસ અવતાર, બિકી વાળી તસવીરો જોતા જ કાબુ નહિ રહે

ટીવીની આ હોટ એક્ટ્રેસે લાલ રંગની બિકીની પહેરી ધૂમ મચાવી દીધી, 40 વર્ષે પણ ટનાટન ફિગર છે જોઈ લેજો

કવિતા કૌશિક ભલે આ દિવસોમાં કોઈ શોમાં નજર આવતી ના હોય પરંતુ તેની તસવીરો અને વીડિયો દ્વારા ચાહકોના હોશ ઉડાવતી રહેતી હોય છે. ટેલિવિઝન અભિનેત્રી કવિતા કૌશિકે તેની બિકી તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેમાં તે બીચ પર આરામ કરતી જોઈ શકાય છે. ઇન્સ્ટાગ્રામ પર પોતાનો બિકી તસવીર શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું – ખુબ જ ખુશ થઇ જયારથી મેં કાળજી લેવાનું બંધ કર્યું. તસવીરમાં તે દરેક વખતની જેમ કિલર દેખાતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kavita Kaushik (@ikavitakaushik)

ચાહકો કવિતા કૌશિકને ‘ચંદ્રમુખી ચૌટાલા’ તરીકે ઓળખે છે. સોશિયલ મીડિયા પર અવારનવારચર્ચામાં રહેનાર કવિતા હંમેશા તેની બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી છે. તેની તાજેતરની પોસ્ટમાં પણ એવો જ બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો. કવિતાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેની કેટલીક તસવીરો શેર કરી છે અને તેણે તેની સ્ટોરી પોસ્ટમાં પણ કેટલીક તસવીરો શેર કરી હતી. આ તમામ તસ્વીરોમાં કવિતા લાલ બિકી પહેરીને બીચ પર સૂતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Kavita Kaushik (@ikavitakaushik)

ટૂંકા વાળ, સનગ્લાસ અને ગુલાબી ગ્લો લિપસ્ટિકમાં કવિતાનો લુક ખુબ જ સુંદર દેખાઈ રહ્યો હતો. સાથે જ તેની સ્ટાઈલ અને અદાઓથી ચાહકોને ઘાયલ કરી દીધા હતા. તેની આ બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. એક તરફ જ્યાં તેના ચાહકો તેના બિકી લુકને જોઈને પ્રેમ વરસાવી રહ્યા છે તો કેટલાક યુઝર્સ તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. મોટાભાગના લોકો તેની પોસ્ટ પર ફાયર ઇમોજી મોકલી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Kavita Kaushik (@ikavitakaushik)

કવિતાએ તાજેતરમાં બીચ પરથી તેની કેટલીક હોટ તસવીરોની સિરીઝ પોસ્ટ કરી છે. દરેક તસવીરમાં કવિતાનો ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે. તસવીરમાં કવિતા તેના ડોગ સાથે બિકીમાં પણ જોવા મળી હતી. કવિતાની વાત કરીએ તો તે અભિનેત્રીછે સાથે યોગ પ્રશિક્ષક પણ છે. કવિતા પોતાની ફિટનેસ માટે નિયમિત યોગ કરે છે. અભિનેત્રીની સોશિયલ મીડિયા પ્રોફાઇલ દર્શાવે છે કે અભિનેત્રીને યોગ કરવાનું ખુબ પસંદ છે અને વર્ષોની પ્રેક્ટિસ સાથે તે તેમાં નિષ્ણાત બની ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Kavita Kaushik (@ikavitakaushik)

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કવિતા ‘લક્ષ્મી ઘર આઈ’માં ભૂમિકા સાથે ટીવી પર કમબેક કરવા માટે તૈયાર છે. તેણે ઘણા ટીવી શો અને વેબ સિરીઝમાં કામ કર્યું છે. તેને ટીવી શો ‘FIR’માં ચંદ્રમુખી ચૌટાલા તરીકે સૌથી વધુ ખ્યાતિ મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kavita Kaushik (@ikavitakaushik)

Live 247 Media

disabled