‘કવિતા ભાભી’એ બ્લાઉસ પહેર્યા વગર સાડી પહેરીને આપ્યા બોલ્ડ પોઝ, યુઝર્સે બાથરૂમમાં છુપાઈને જોવી પડી આ તસવીરો
‘કવિતા ભાભી’ વેબ સિરીઝમાં બોલ્ડ સીન્સ આપનાર કવિતા રાધેશ્યામ હંમેશા ચર્ચામાં રહે છે.ત્યારે આ ‘વેલેન્ટાઈન ડે’ પર કવિતા ભાભીએ તેના હોટ તસવીરો શેર કરતા ચાહકોનો પરસેવો છૂટી ગયો છે. આ તસવીરોમાં કવિતા ભાભીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે.
View this post on Instagram
ત્યારે આ તસવીરોમાં કવિતા ભાભીએ બ્લાઉઝ વગરની સાડી પહેરેલી નજરે પડે છે. ત્યારે તેમાં ખાસ વાત એ છે કે તસવીરમાં કવિતાની બ્લેક કલરની બિકી સ્પષ્ટ દેખાઈ રહી છે અને તેની ક્લીવેજ પણ સ્પષ્ટ દેખાઈ રહી છે.
View this post on Instagram
ત્યારે આ તસવીરોમાં કવિતા ભાભી બાલ્કનીમાં ઉભી રહીને પોઝ આપી રહી છે. તસવીરોમાં કવિતાભાભીએ કાળી સાડી પહેરી છે. અને મોટી ગોળ બિંદી અને મિનિમલ મેક-અપ લગાવેલો જોવા મળી રહ્યો છે. આ સાથે ખુલ્લા વાળ તેના લુકમાં વધારો કરી રહ્યા છે.
View this post on Instagram
‘કિમ કાર્દશિયન ઓફ ઈન્ડિયા’ તરીકે જાણીતી આ અભિનેત્રી કવિતા રાધેશ્યામની વેબ સિરીઝ ‘કવિતા ભાભી’ને દર્શકોએ ખૂબ પસંદ કરી છે.ત્યારે આ સિરીઝ દ્વારા અભિનેત્રીએ દર્શકોને પોતાના હોટ અભિનયથી દિવાના બનાવ્યા હતા. આ વેબ સિરીઝ એટલી બોલ્ડ છે કે તમે તમારા પરિવાર સાથે બેસીને તેને બિલકુલ જોઈ શકાતી નથી. આ વેબ સીરીઝને ઉલ્લુ પર જોઈ શકાય છે.
View this post on Instagram
આ તસવીરોને શેર કરતા કવિતા ભાભીએ કેપ્શનમાં લખ્યું હતું અને ચાહકોને ‘વેલેન્ટાઈન ડે’ પણ વિશ કર્યું હતું. કવિતાએ કેપ્શનમાં લખ્યું હતું કે- હેપ્પી વેલેન્ટાઈન ડે’. તેમજ અસલ જિંદગીમાં પણ કવિતા ખુબ જ બોલ્ડ છે. એટલે સુધી કે તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં હોટ અને બોલ્ડ તસવીરોથી ભરેલું પડ્યું છે.
View this post on Instagram
ભલે અભિનેત્રી એક નાના ઓટીટી પ્લેટફોર્મની વેબ સિરીઝમાં નજર આવી હોય પરંતુ આ વેબ સિરીઝ માધ્યમથી યુવાઓ અને ઈન્ટરનેટ યુઝર્સ કવિતા રાધેશ્યામને ઓળખવા લાગ્યા છે. અભિનેત્રી કવિતા રાધેશ્યામે ‘કવિતા ભાભી સિવાય બીજી ઘણી વેબ સિરીઝમાં પણ બોલ્ડ કિરદાર નિભાવ્યા છે અને તેમાં પણ તેની ખુબ ચર્ચા થઇ હતી. વર્ષ 2012માં કવિતાની એક નવી ફિલ્મ રિલીઝ થઇ હતી જેનું નામ ‘પાંચ ઘંટે મેં પાંચ કરોડ. આ ફિલ્મમાં અભિનેત્રીનો ખુબ જ બોલ્ડ અવતાર જોવા મળ્યો હતો.
View this post on Instagram