36 વર્ષની કુંવારી ‘કવિતા ભાભી’એ વર્જિનિટીને લઈને કહી એવી વાત કે ચાહકો રહી દંગ, કહ્યું કે હું વર્જિન…
હજુ પણ કુંવારી છે, સુહાગરાત નથી માણી…મોટી મોટી સાઈઝ વાળા ભાભીએ એવું રાઝ ખોલ્યું કે શરમ આવશે
વેબ સિરીઝ ‘કવિતા ભાભી’માં અભિનેત્રી કવિતા રાધેશ્યામેં દુનિયાભરમાં તેના દીવાના બનાવી દીધા હતા. જ્યાં તેની બોલ્ડનેસની ચર્ચા ચારે બાજુ રહેતી હોય છે તે તેના બેબાક અંદાજ માટે પણ જાણીતી છે. કવિતા રાધેશ્યામનો જન્મ 31 ડિસેમ્બર 1985ના રોજ થયો હતો.
View this post on Instagram
ભારતમાં કિમ કાર્દશિયનના નામથી ફેમસ અભિનેત્રી કવિતા રાધેશ્યામ ફરી એક વાર તેના રિલેશનશિપ સ્ટેટસને લઈને કહ્યું હતું કે ‘તે કોઈ રિલેશનશિપમાં નથી અને હજી સુધી સગાઇ પણ થઇ નથી.’ આના સિવાય અભિનેત્રીએ કહ્યું હતું કે તે આગળના 5 વર્ષ સુધી કોઈના જોડે રિલેશનમાં રહું.
View this post on Instagram
અભિનેત્રીએ તેના પાર્ટનર વિશે એમ પણ કહ્યું હતું કે તે મારી ઉંમર કરતા નેનો હશે. તેને કહેલી આ વાત પરથી અભિનેત્રીએ પોતાની જાતને સાબિત કરી હતી કે તે કોઈના જોડે રિલેશનમાં નથી. પરંતુ તેના થોડા સમય બાદ અભિનેત્રીએ ખુદને વર્જિન ના બતાવીને બધાને ચોંકાવી દીધા હતા.
View this post on Instagram
કવિતાએ થોડા સમય પહેલા જ એક હોટ તસવીર શેર કરી હતી. પોસ્ટને શેર કરતાની સાથે અભિનેત્રીએ બધાને ચોંકાવી દીધા હતા. અભિનેત્રીએ તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે ‘મેં ક્યારે કીધું હતું કે હું વર્જિન છુ’ પોતાની વર્જિનિટી પર આવી રીતે બેબકી રીતે વાત કરવા વાળા ખુબ ઓછા સેલેબ્સ હોય છે.
View this post on Instagram
‘કવિતા ભાભી’ને આટલી બેબકી રીતે વાત કરવી ટ્રોલર્સને જવાબ આપવા માટે હતો. તેની આ પોસ્ટથી એક વાતની તો ખબર પડી શકે છે કે અભિનેત્રીના લગ્ન તો થયા નથી અને ના તે વર્જિન પણ છે. કવિતાએ તેની કારકિર્દીના શરૂઆતના દિવસોથી જ બોલ્ડનેસ માટે જાણીતી છે. 2012માં કવિતાની એક ફિલ્મ ‘પાંચ ઘંટે મેં પાંચ કરોડ’.રિલીઝ થઇ હતી. તેમાં કવિતાને ખુબ જ બોલ્ડ અંદાજમાં દેખાડવામાં આવી હતી.
View this post on Instagram
આ ફિલ્મ બાદ જ કવિતાને ભારતની કિમ કાર્દશિયન કહેવા લાગ્યા હતા. આના સિવાય અભિનેત્રીને ઓટીટી પ્લેટફોર્મ ‘ઉલ્લુ’ પર વેબ સિરીઝ ‘કવિતા ભાભી’ માટે પણ ઓળખીતી છે. તેની આ વેબ સિરીઝ ઘણી વિવાદોમાં પણ રહી હતી. કવિતા રાધેશ્યામ હિન્દી ફિલ્મોથી લઈને કન્નડ, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કરી ચુકી છે.
View this post on Instagram
ઘણી વેબ સીરીઝને હિટ કરાવવા માટે તેમાં બોલ્ડનેસનો તડકો લગાવવામાં આવતો હોય છે તો ઘણી વેબ સિરીઝ એવી હોય છે જેની સ્ટોરી લાઈન જ બોલ્ડ કંટેસ્ટ પર આધારિત હોય છે. તેમાંથી જ વેબ સિરીઝમાંથી એક છે ‘કવિતા ભાભી’. આ વેબ સીરીઝના અત્યાર સુધી ઘણી બધી સીઝન આવી ચુકી છે અને તે બધી હિટ રહી.
View this post on Instagram
કવિતા ભાભીના કિરદારમાં કવિતા રાધેશ્યામે ઓછા સમયમાં જ ઇન્ડસ્ટ્રીમાં ઓળખાણ બનાવી લીધી હતી. ભલે અભિનેત્રી એક નાના ઓટીટી પ્લેટફોર્મની વેબ સિરીઝમાં નજર આવી હોય પરંતુ આ વેબ સિરીઝ માધ્યમથી યુવાઓ અને ઈન્ટરનેટ યુઝર્સ કવિતા રાધેશ્યામને ઓળખવા લાગ્યા છે.
View this post on Instagram
કવિતા રાધેશ્યામ ઘણી વખત તેના કિરદારને લઈને પણ ચર્ચામાં રહી છે. 2020માં ઓટીટી પર અભિનેત્રી બે વેબ સિરીઝમાં નજર આવી હતી. એકનું નામ ‘અશુદ્ધિ’ અને બીજી વેબ સિરીઝનું નામ ‘રખૈલ’ હતું. કવિતા રાધેશ્યામ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
View this post on Instagram
કવિતા રિયલ લાઈફમાં પણ ખુબ બોલ્ડ છે જેનો અંદાજો તેની ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરો પરથી જોઈ શકાય છે. કવિતા રાધેશ્યામ સુપરબોલ્ડ વેબસીરીઝમાં શામેલ છે. અભિનેત્રીના ઘણા બોલ્ડ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.