કેટરીના કૈફે શેર કરી માલદીવ બીચથી ખૂબસુરત તસવીરો, તસવીરોમાં જોવા મળતી મનમોહક સ્માઇલે ખેંચ્યુ બધાનું ધ્યાન
ભાભી અંદર બ્રા પહેરી છે? સ્વર્ગ જેવા માલદીવની તસવીરો જોઈને ફેન્સે પૂછ્યા આવા સવાલો
બોલીવુડની ટોપ એક્ટ્રેસ કહેવાતી કેટરિના કૈફ આજ્કાલમ માલદીવમાં મોજ કરી રહી છે, જ્યારે તેનો નવો નવો હસબન્ડ વિકી કૌશલ હાલમાં ઈન્દોરમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. કેટરિનાએ માલદીવની પોતાની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. કેટરિનાને માલદીવમાં જોઈને ચાહકો ચોંકી ગયા છે અને વિચારી રહ્યા છે કે કેટરિના વિકી વિના માલદીવ કેમ ગઈ છે?
View this post on Instagram
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટરિના એક ટીવી કોમર્શિયલના શૂટિંગ માટે માલદીવ ગઈ છે. કેટરિના એક શૂટ માટે માલદીવ આવી છે. તે અહીં એક બેવરેજ બ્રાન્ડ માટે શૂટિંગ કરશે. અભિનેત્રી લાંબા સમયથી આ બ્રાન્ડ સાથે જોડાયેલી છે. સૂત્રો અનુસાર, કેટરિના અહીં થોડા દિવસ રોકાશે અને પછી ભારત પરત ફરશે.
View this post on Instagram
બીજી બાજુ, વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ અભિનેત્રી પાસે સલમાન ભાઈજાનની ફિલ્મ ટાઈગર 3 છે. આ ફિલ્મના મોટાભાગના સીન શૂટ થઈ ગયા છે પરંતુ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું નથી. માનવામાં આવી રહ્યું છે કે સલમાન અને કેટરીના ફિલ્મના આગામી શેડ્યૂલનું શૂટિંગ દિલ્હીમાં કરવાના છે.
View this post on Instagram
પતિને અહીંયા મૂકી કેટરીના કૈફ માલદીવ્સમાં એકલી શું કરી રહી છે તેનો ખુલાસો પણ થયો છે. ન્યૂઝ 18 ડોટ કોમના રિપોર્ટ પ્રમાણે, કેટરીના કૈફ જાહેરાતના શૂટિંગ માટે માલદીવ્સ ગઈ છે. ‘કેટરીના કૈફનું ત્યાં શૂટ છે. તે એક બેવરેજ બ્રાન્ડ સાથે લાંબા સમયથી જોડાઈ છે અને તેઓ ઉનાળા માટે એક રસપ્રદ ટીવી એડનું શૂટિંગ કરી રહ્યા છે. તે થોડા દિવસ ત્યાં રહેવાની છે’, તેમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.
View this post on Instagram
કેટરીના કૈફે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર માલદીવ્સમાંથી પોતાની હોટ તસવીરો શેર કરી છે. જેમાં તેણે ટ્રોપિકલ શર્ટ અને ફ્લોરલ પ્રિન્ટેડ શોર્ટ્સ પહેરી છે. આ તસવીરોમાં તે ગજબની સુંદર લાગી રહી છે. તસવીરોની સાથે તેણે લખ્યું છે ‘માય હેપ્પી પ્લેસ’.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા જ કેટરીના કૈફ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન તે ક્યાં જઈ રહી હતી તેનો ખુલાસો થયો નહોતો પરંતુ હવે આ અંગેની સ્પષ્ટતા થઈ છે. વિદેશી સાથે લગ્ન કરવા વાળી પ્રિયંકા ચોપરાથી શિલ્પા શેટ્ટી, સેલિબ્રિટીએ બાળક માટે કેમ અપનાવ્યો સરોગસીનો વિકલ્પ? ટીવી એડનું શૂટિંગ પતાવીને મુંબઈ આવ્યા બાદ કેટરીના કૈફ તેની અપકમિંગ ફિલ્મ ‘ટાઈગર 3’ના શૂટિંગમાં જોડાશે.
View this post on Instagram
આ ફિલ્મમાં તે સલમાન ખાનના ઓપોઝિટમાં જોવા મળશે. ફિલ્મના ફાઈનલ શિડ્યૂલનું શૂટિંગ દિલ્હીમાં જાન્યુઆરીની શરૂઆતમાં થવાનું હતું પરંતુ રાજધાનીમાં કોરોનાના વધતા કેસો વધતા શૂટિંગ પાછળ ધકેલાયું હતું. હિરોઈન પાસે ‘ટાઈગર 3’ સિવાય અન્ય પણ કેટલાક પ્રોજેક્ટ છે. તે ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે ફિલ્મ ‘ફોન ભૂત’માં જોવા મળશે.
View this post on Instagram
આ સિવાય તેની પાસે શ્રીરામ રાઘવન સાથેની અનટાઈટલ્ડ ફિલ્મ છે. ઉપરાંત તે ગર્લ ટ્રિપ પર આધારિત ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’નો પણ ભાગ છે. જેમાં તેની સાથે પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ પણ લીડ રોલમાં છે. બોલિવુડ અભિનેત્રી કેટરીના કૈફ અને અભિનેકતા વિક્કી કૌશલે જયારથી લગ્ન કર્યા છે, ત્યારથી તે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. કેટરીના અને વિક્કી બંને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે
View this post on Instagram
અને અવાર નવાર તસવીરો શેર કરી ચાહકોને અપડેટ રાખે છે. બંને લગ્ન બાદથી ઘણી તસવીરો ચાહકો સાથે શેર કરી રહ્યા છે. ત્યારે હાલમાં કેટરીના કૈફે તેની ત્રણ એવી તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયામાં શેર થતાની સાથે જ જોતજોતામાં વાયરલ થઇ ગઇ છે. કેટરીનાની ફેન ફોલોઇંગ ઘણી લાંબી છે અને તે તેના ઇનસ્ટાગ્રામ પોસ્ટની લાઇક્સ પરથી જોઇ શકાય છે.
View this post on Instagram
કેટરીનાએ હાલમાં જ તેની ત્રણ તસવીરો શેર કરી છે, જેમાં તે સમુદ્ર કિનારે જોવા મળી રહી છે. અભિનેત્રીની આ તસવીરોમાં તેની સ્માઇલ બધાનું ધ્યાન ખેંચી રહી છે. અભિનેત્રીએપ પ્રિન્ટેડ બ્રા અને શોર્ટ્સ સાથે શ્રગ કેરી કર્યુ છે. તેણે તેની ખુશીના પળ ઇન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે શેર કર્યા છે. આ તસવીરો શેર કરતા કેટરીનાએ લખ્યુ હેપ્પી પ્લેસ.
View this post on Instagram
મીડિયા રીપોર્ટ અનુસાર આ તસવીર અભિનેત્રીના માલદીવ વેકેશનની છે. કેટરીનાને હાલમાં જ મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી અને તે બાદ તેણે આ તસવીરો શેર કરી છે. કેટરીનાની આ તસવીરો પરથી ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કેટરીના માલદીવમાં વેકેશન માણી રહી છે. જો કે, કેટરીનાએ જગ્યાનો કોઇ ઉલ્લેખ કર્યો નથી.
View this post on Instagram
વર્કફ્રંટની વાત કરીએ તો, કેટરીના જલ્દી જ વિજય સેતુપતિ સાથે મેરી ક્રિસમસનું શુટિંગ કરશે, આ ફિલ્મ શ્રીરામ રાઘવન દ્વારા નિર્દેશિત અને રામ તૌરાની દ્વારા સમર્થિત છે. આ ક્રિસમસ 2022 પર રીલિઝ થવાની છે. આ ઉપરાંત કેટરીના સલમાન ખાન સાથે ફિલ્મ ટાઇગર 3માં જોવા મળશે. આ ઉપરાંત ઇશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે તે ફિલ્મ ફોન ભૂતમાં પણ જોવા મળશે.
View this post on Instagram
રાજસ્થાનમાં રોયલ સ્ટાઈલમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યા બાદ કેટરિના અને વિકી દરરોજ પોતાના લગ્નની વિધિઓના ફોટા શેર કરી રહ્યા છે. મહેંદી, હલ્દી, સાત ફેરાથી લઈને રોયલ પેલેસમાં રોયલ ફોટોશૂટ સુધી, આ નવપરિણીત યુગલના ફોટા બધે જ જોવા મળી રહ્યા છે. દુલ્હન બનેલી કેટરિના પરથી લોકો નજર હટાવી શકતા નથી. બીજી તરફ વિક્કીના લુકને જોઈને ફેન્સ તેના પ્રેમમાં પડી ગયા છે. દરેક ફોટામાં તેમની ખુશી જોવા મળી રહી છે.