કેટરીના કૈફની દેરાણી બનશે CMની નાતિન ! વિક્કી-કેટના લગ્નમાં કર્યા હતા જોરદાર ભાંગડા - Chel Chabilo Gujrati

કેટરીના કૈફની દેરાણી બનશે CMની નાતિન ! વિક્કી-કેટના લગ્નમાં કર્યા હતા જોરદાર ભાંગડા

કેટરીનાની દેરાણીનું હુસ્ન જોઈને કઈંક કરવાનો વિચાર આવવા લાગશે , બોલ્ડનેસ આગળ અભિનેત્રી પણ ફેલ

જ્યારથી વિક્કી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન થયા છે ત્યારથી દરેક જગ્યાએ તેમની જ ચર્ચા થઈ રહી છે. પરંતુ આ દરમિયાન તમે વિક્કી કૌશલના નાના ભાઈ સની કૌશલની કથિત ગર્લફ્રેન્ડ ઘણી જ ચર્ચામાં છે. જે સુંદરતાના મામલામાં કેટરીનાને ટક્કર આપે છે. અભિનેતા વિક્કી કૌશલના ભાઈ સની કૌશલની કથિત ગર્લફ્રેન્ડ શર્વરી વાઘને હવે કોઈ ઓળખની જરૂર નથી. શર્વરી વાઘ અને વિક્કીના ભાઈ સની કૌશલ વચ્ચેના સંબંધોની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sharvari 🐯 (@sharvari)

વિક્કી કૌશલ અને કેટરિના કૈફ લગ્ન પછી પણ સતત ચર્ચામાં છે. એક પછી એક તેમના લગ્નની તસવીરો સામે આવી રહી છે. તમામ તસવીરોમાં બોલિવૂડનું આ સ્ટાર કપલ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યું છે. જો કે કેટરીનાના લગ્નમાં ઘણા મહેમાનો આવ્યા હતા, પરંતુ આ દિવસોમાં એક નામ સમાચારમાં છે જે ટૂંક સમયમાં વિક્કી અને કેટરિનાના પરિવાર સાથે જોડાઈ શકે છે. અમે કેટરિના કૈફની ભાવિ દેરાણી વિશે વાત કરી રહ્યા છીએ, જેની સુંદરતા અને બોલ્ડનેસ ઘણીવાર સોશિયલ મીડિયા પર ઘણીવાર ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sharvari 🐯 (@sharvari)

જો રિપોર્ટ્સનું માનીએ તો શર્વરી વાઘ વિક્કી કૌશલના નાના ભાઈ સની કૌશલને ડેટ કરી રહી છે. શર્વરી કેટરિનાના લગ્નમાં પણ જોવા મળી હતી. આવી સ્થિતિમાં લોકોનું કહેવું છે કે હવે શર્વરી ટૂંક સમયમાં વિકી-કેટરિનાના પરિવારનો ભાગ બનવા જઈ રહી છે. તેણે ફિલ્મ ‘બંટી ઔર બબલી 2’થી સિનેમાની દુનિયામાં એન્ટ્રી કરી હતી. તેની ગ્લેમરસ સ્ટાઈલ અવારનવાર ચર્ચામાં રહે છે. શર્વરી તેની સુંદરતા અને તેના બોલ્ડ અવતારથી મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે.

 

View this post on Instagram

 

A post shared by Sharvari 🐯 (@sharvari)

શર્વરી પોતાની સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર ઘણી સનસની મચાવે છે. તમને જણાવી દઈએ કે શર્વરીનું બેકગ્રાઉન્ડ ખૂબ જ મજબૂત છે. તે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને શિવસેનાના પીઢ નેતા મનોહર જોશીની નાતિન છે. તેના પિતા શૈલેષ વાળા મુંબઈના જાણીતા બિલ્ડર છે. શર્વરી વાઘ અભિનેત્રી બનતા પહેલા જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. કહેવાય છે કે શર્વરીએ સંજય લીલા ભણસાલીની ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sharvari 🐯 (@sharvari)

કેટરિનાના એકમાત્ર ભાઈ સેબેસ્ટિયન લોરેન્ટ મિશેલે મહેંદી સમારંભની એક તસવીર શેર કરી જેમાં શર્વરી વાઘ કેટરીનાની બરાબર પાછળ જોવા મળે છે. કેટરિના અને વિક્કીના લગ્નમાં શર્વરીની હાજરી જોવા મળી હતી. કેટરીના અને વિક્કીના લગ્નમાં માત્ર થોડા જ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, તેમાં શર્વરી પણ હાજર હતી. લગ્નમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે પહોંચેલી શર્વરી કેટરિના કૈફ સાથે ઘણા ફોટામાં ડાન્સ કરતી અને લગ્નની મજા માણતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Sharvari 🐯 (@sharvari)

બોલિવૂડ એક્ટ્રેસ શર્વરી વાઘની ફિલ્મ બંટી ઔર બબલી 2 તાજેતરમાં રિલીઝ થઈ છે. અભિનેત્રી શર્વરી વાઘે બંટી ઔર બબલી 2 ફિલ્મથી બોલિવૂડમાં પહેલું પગલું ભર્યું છે. શર્વરી તેના ગ્લેમરસ સ્ટાઈલને કારણે પણ હેડલાઈન્સમાં રહે છે. તમને જણાવી દઈએ કે તેની ડેબ્યૂ ફિલ્મ બંટી ઔર બબલી 2માં શર્વરી વાઘ સિદ્ધાંત ચતુર્વેદી સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sharvari 🐯 (@sharvari)

14 જૂન 1996ના રોજ મુંબઈમાં જન્મેલી શર્વરી વાઘે પોતાના કરિયરની શરૂઆત મૉડલિંગથી કરી હતી અને હવે તે અભિનેત્રી છે. શર્વરી વાઘે બંટી ઔર બબલી 2 નું શૂટિંગ શરૂ કરતા પહેલા બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક સંજય લીલા ભણસાલીને બાજીરાવ મસ્તાનીમાં મદદ કરી હતી. શર્વરી રણવીર સિંહની ખૂબ જ મોટી ફેન છે.

 

View this post on Instagram

 

A post shared by Sharvari 🐯 (@sharvari)

આદિત્ય ચોપરા શર્વરીના માર્ગદર્શક રહ્યા છે, જેમણે શર્વરીના કામથી પ્રભાવિત થઈને યશરાજ ફિલ્મ્સ સાથે ત્રણ ફિલ્મો સાઈન કરી હતી. શર્વરી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની ગલેમરસ અને બોલ્ડ તસવીરોથી તહેલકો મચાવતી રહે છે.

Live 247 Media

disabled