50 વર્ષની ઉંમરે કાશ્મીરા શાહે કરાવ્યુ ટૂ પીસ બિકિનીમાં બોલ્ડ ફોટોશૂટ, ટ્રોલર્સે કહ્યુ- વાહ આન્ટી - Chel Chabilo Gujrati

50 વર્ષની ઉંમરે કાશ્મીરા શાહે કરાવ્યુ ટૂ પીસ બિકિનીમાં બોલ્ડ ફોટોશૂટ, ટ્રોલર્સે કહ્યુ- વાહ આન્ટી

50 વર્ષની કાશ્મીરા શાહે બિકિની પહેરી કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ, લોકોએ કહ્યુ- આ તો મલાઈકા ભાભીને પણ પાડી દે એવા હોટ છે, ફિગર તો જો મસાલેદાર

ટીવી સ્ટાર કૃષ્ણા અભિષેકની પત્ની અને અભિનેત્રી કાશ્મીરા શાહ અવારનવાર ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને લગભગ દરરોજ પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં પણ તે તેની તસવીરોને કારણે ફરી એકવાર ચર્ચામાં આવી છે.હવે તેણે સ્વિમિંગ પૂલમાં ટુ પીસ બિકી પહેરીને ફોટોશૂટ કરાવ્યુ છે. આ દરમિયાન તેણે બોલ્ડ પોઝ આપ્યા છે.આમાં તેણે ઓરેન્જ કલરની ટુ પીસ બિકી પહેરેલી જોવા મળી રહી છે.તે સ્વિમિંગ પુલમાં ચિલ કરતી જોવા મળે છે. આ સાથે તેણે બ્લેક ગોગલ્સ પણ પહેર્યા છે અને તે પાણીમાં પોઝ આપી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Kashmera Shah (@kashmera1)

તેનું સ્લિમ અને ટોન્ડ ફિગર જોઇ તેની ઉંમરનો અંદાજ પણ લગાવવો મુશ્કેલ છે. તસવીરમાં કાશ્મીરા શાહ કેમેરા સામે જોઈને પોઝ આપી રહી છે.તેણે મેક-અપ સાથે ડાર્ક શેડની લિપસ્ટિક પણ લગાવી છે. અનેક લોકોએ તેની તસવીરો પર હાર્ટ અને ફાયર ઈમોજી શેર કર્યા છે. ઘણા લોકો તમે ખૂબ સુંદર લાગી રહ્યા છો, સરસ યાર, વાહ, ડેમ હોટ અને હાય બેબ જેવી કોમેન્ટ્સ કરી રહ્યા છે. જોકે આ માટે કાશ્મીરા શાહને પણ ટ્રોલ કરવામાં આવી છે. એકે લખ્યું, ‘વાહ આંટી’ જ્યારે બીજાએ લખ્યું, આટલુ ફિલ્ટર…

 

View this post on Instagram

 

A post shared by Filmy (@filmypr)

કોમિક ટાઈમિંગ માટે જાણીતા કૃષ્ણા અભિષેક બોલિવૂડ એક્ટર ગોવિંદાનો ભત્રીજો છે. કૃષ્ણાએ લોકપ્રિય કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’માં સપનાનું પાત્ર ભજવીને ઘણી ચર્ચાઓ મેળવી હતી. આ સાથે તે આ શોમાં બોલિવૂડના તમામ કલાકારોની નકલ કરતો પણ જોવા મળ્યો હતો. ગોવિંદાનો ભત્રીજો હોવાના કારણે કૃષ્ણા અભિષેક હંમેશા ચર્ચામાં રહેતો હતો, પરંતુ પોતાની મહેનતના દમ પર તેણે તેનું સ્થાન હાંસલ કર્યું છે. પોતાના કામ સિવાય તે પત્ની કાશ્મીરા શાહને કારણે પણ ચર્ચામાં રહે છે.કાશ્મીરા ઘણીવાર બોલ્ડ તસવીરો શેર કરે છે.

તેની તસવીરોને ચાહકો પસંદ કરે છે પરંતુ 50 વર્ષની ઉંમરે પણ બોલ્ડ તસવીરો શેર કરવા પર કેટલાક યુઝર્સ તેને ટ્રોલપ પણ કરે છે. એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં કાશ્મીરા શાહે તેના અને કૃષ્ણા અભિષેકના સંબંધ સાથે જોડાયેલ એક સત્ય કહીને હંગામો મચાવ્યો હતો. આ ઈન્ટરવ્યુ દરમિયાન તેણે વન નાઈટ સ્ટેન્ડનો સનસનીખેજ ખુલાસો કર્યો હતો. કાશ્મીરા શાહના કહેવા પ્રમાણે, તેના અને કૃષ્ણા અભિષેકના સંબંધોની શરૂઆત વન નાઈટ સ્ટેન્ડથી થઈ હતી. માત્ર કાશ્મીરા જ નહીં પરંતુ કૃષ્ણાએ પણ આ અંગે ખુલીને વાત કરી છે. બંનેની મુલાકાત એક ફિલ્મના શૂટિંગ દરમિયાન થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Kashmera Shah (@kashmera1)

કૃષ્ણા અભિષેકના કહેવા પ્રમાણે, ‘કૈશ મને શરૂઆતથી જ ઘણા સંકેતો આપી રહી હતી. એકવાર એવું બન્યું કે અમે કારમાં હતા અને પછી લાઇટ ગઈ. વન નાઇટ સ્ટેન્ડ પછી કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહ એકબીજાની ખૂબ કાળજી રાખતા હતા અને હંમેશા એકબીજા માટે ખાવાનું લાવતા હતા. બંનેની પહેલી મુલાકાત ફિલ્મ પપ્પુ પાસ હો ગયાના સેટ પર થઈ હતી. કાશ્મીરા શાહ પહેલેથી જ પરિણીત હતી. કાશ્મીરા કૃષ્ણા કરતાં 12 વર્ષ મોટી છે અને જ્યારે કૃષ્ણા અભિષેકને ખબર પડી કે તે તેના પતિથી અલગ થઈ રહી છે, ત્યારે તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો. વર્ષો પહેલા કાશ્મીરા શાહ અને કૃષ્ણા અભિષેક લગ્નના બંધનમાં બંધાયા હતા અને હવે બંને ટ્વિન્સ બાળકોના પિતા છે.

 

View this post on Instagram

 

A post shared by Kashmera Shah (@kashmera1)

Live 247 Media

disabled