કૃષ્ણા અભિષેકની પત્નીએ બિકીની પહેરીને કરી આવી હરકત, કેમેરામાં કૈદ થઇ ગયો નજારો - Chel Chabilo Gujrati

કૃષ્ણા અભિષેકની પત્નીએ બિકીની પહેરીને કરી આવી હરકત, કેમેરામાં કૈદ થઇ ગયો નજારો

ફેમસ કોમેડિયન અને અભિનેતા એવા કૃષ્ણા અભિષેકની પત્ની કશ્મીરા શાહ પણ એક જમાનાની શાનદાર અભિનેત્રી રહી ચુકી છે. કશ્મીરાએ બોલિવુડની ઘણી ફિલ્મોમાં સાઈડ રોલ તરીકે કામ કર્યું છે. કશ્મીરા પોતાની અદાકારીની સાથે સાથે પોતાના અંદાજ ફેશન સ્ટાઇલ અને બેબાક મંતવ્યને લીધે પણ ચર્ચામાં બનેલી રહે છે.કશ્મીરા આગળના ઘણા મસયથી ફિલ્મોથી દૂર છે છતાં પણ તે કોઈને કોઈ કારણને લીધે ચર્ચામાં આવી જાય છે. કશ્મીરા સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક કાતિલાના તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Kashmera’s Kloset (@klosetbykash)

એવામાં હાલમાં કશ્મીરાએ પોતાનો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેને જોઈને ચાહકો પણ પોતાનું હસવું રોકી નથી શકતા, સૌથી ખાસ વાત એ કે વીડિયોમાં કશ્મીરાએ બ્લેક એન્ડ રેડ બિકી પહેરી રાખી છે જેમાં તે હંમેશાની જેમ કાતિલાના લાગી રહી છે. બિકી પહેરીને કશ્મીરા સ્વિમિંગ પુલના કિનારે મિત્રો સાથે મસ્તી કરતી દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Kashmera’s Kloset (@klosetbykash)

કશ્મીરાએ કેમરાની સામે એવું કંઈક કર્યું કે દરેકની નજર તેના પર અટકી ગઈ હતી.વીડિયોમાં જોઈ શકાય છે કે કશ્મીરા પુલના કિનારે ઉભેલી છે અને ધીમે ધીમે તે પુલ પાસે ઉભેલા પોતાના મિત્ર બખ્તિયાર ઈરાની તરફ આગળ વધે છે અને તેને જોરથી ધક્કો મારી દે છે અને તે પુલના પાણીમાં પડી જાય છે. કશ્મીરાનો આ વીડિયો એકદમ ફની છે.

 

View this post on Instagram

 

A post shared by Kashmera Shah (@kashmera1)

કશ્મીરાએ આ વીડિયો પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યો છે, જેને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. વીડિયો પર બખ્તિયારની પત્નીએ પણ રિએક્ટ કર્યું છે અને કમેન્ટ કરતા કહ્યું કે,”આવું માત્ર તમે જ કરી શકો છો”. ચાહકો વીડિયોમાં કશ્મીરાના બોલ્ડ લુક જોઈને હેરાન રહી ગયા હતા.  લોકોએ તેના આ વીડિયો પર ઉફ્ફ!સો હોટ, હોટ લુક કશ્મીરા વગેરે જેવી કમેન્ટ્સ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Bhakhtyar M Irani (@bhakhtyar)

50 વર્ષની કશ્મીરા આ ઉંમરે પણ આજની યુવાન અભિનેત્રીઓને ટક્કર આપે છે.કશ્મીરા પોતાની ફિટનેસની બાબતમાં દુનિયાભરના લોકોને પ્રેરિત કરે છે અને તેને ઘણીવાર મલાઈકા અરોરા સાથે પણ સરખાવવામાં આવે છે.

Uma Thakor

disabled