50 ની ઉંમરમાં બિકી પહેરીને બધુ જ ભૂલી આ અભિનેત્રી, એવી રીતે નાચી કે ન દેખાવાનું દેખાઈ ગયું, અરરર શરમ છે કે નઈ …..યુઝર્સ બોલ્યા બુઢાપો આવી ગયો છે
બૉલીવુડ માં ઘણી અભિનેત્રીઓ પોતાની ફિટનેસ અને બોડી ટ્રાન્સફોર્મેશન માટે ફેમસ છે. એમાંની જ એક અભિનેત્રી છે કશ્મીરા શાહ. કોમેડિયન કૃષ્ણા અભિષેકની પત્ની કશ્મીરાએ 50ની ઉંમરમાં પણ પોતાના શરીર અને ફિગરને જે રીતે મેન્ટેન રાખ્યું છે તેને જોઈને લોકો પણ હેરાન છે. કશ્મીરા રીલ લાઈફની સાથે સાથે રિયલ લાઈફમાં પણ ખુબ જ બોલ્ડ અને આકર્ષક છે.કશ્મીરા અવાર નવાર પોતાનું બોલ્ડ ફોટોશૂટ કરાવતી રહે છે, ચાહકો પણ તેની તસવીરો ખુબ પસંદ કરે છે.
View this post on Instagram
કશ્મીરા સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે. એવામાં તાજેતરમાં જ કશ્મીરાએ પોતાનો એક વિડીયો શેર કર્યો છે જેને જોઈને લોકો દાંતમાં આંગળી દબાવી રહ્યા છે. પુલ કિનારે વ્હાઇટ ફ્લાવર પ્રિન્ટ બિકીની પહેરીને કશ્મીરા પોતાની ફિલ્મ જંગલના 22 વર્ષ પુરા થવાનો જશ્ન મનાવી રહી છે.
View this post on Instagram
સામે આવેલા વિડીયોમ કશ્મીરા બિકીની પહેરીને ડાન્સ મૂવ્સ દેખાડી રહી છે. વીડિયોમાં તે કોઈ એક પાર્કમાં વૃક્ષની બચ્ચે મસ્ત અદાઓનો જલવો વિખેરી રહી છે. વિડીયો શેર કરીને કશ્મીરાએ કૈપશનમાં લખ્યું કે,”જંગલના 22 વર્ષ”. હંમેશાની જેમ લોકોને કશ્મીરાનો આ લુક ખુબ પસંદ આવ્યો હતો જ્યારે અમુક લોકો દ્વારા તેને ટ્રોલ કરવામાં આવી હતી.
View this post on Instagram
કશ્મીરાના આ લુકમાં તેના પેટ પરના સ્ટ્રેચમાર્ક પર લોકોની નજર પડી ગઈ હતી, એવામાં તેને ખુબ ટ્રોલ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે કશ્મીરાએ જુડવા બાળકોને જન્મ આપ્યો હતો એવામાં તેના પેટ પરના નિશાન હજુ પણ દેખાઈ રહ્યા હતા. બિકીની લુકમાં કશ્મીરાએ હળવો મેકપ કર્યો છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. વીડિયોમાં કશ્મીરા પોતાની ફિલ્મ જંગલના ગીત પતલી કમર પર ડાન્સ કરતી દેખાઈ રહી છે.
View this post on Instagram
યુઝરોએ તેના આ વિડીયો પર આ ઉંમરમાં બિકીની?, આ બધું હવે સારું ના લાગે, બોડી પર સ્ટ્રેચ માર્ક દેખાઈ રહ્યા છે આંટી, તું કરે તો ઠીક ઉરફી કરે તો દેખાડો. વગેરે જેવી કેમન્ટ્સ કરીને તેનો મજાક બનાવવામાં આવ્યો હતો.ફિલ્મ જંગલ રામ ગોપાલ વર્માએ બનાવી હતી જેમાં કશ્મીરાએ ખાસ અભિનય કર્યો હતો. ફિલ્મમાં ફરદીન ખાન અને ઉર્મિલા માતોન્ડકર મુખ્ય ભૂમિકામાં હતા. આ સિવાય સુનિલ શેટ્ટી, નવાઝુદીન સિદ્દીકી, રાજપાલ યાદવ પણ ખાસ કિરદારમાં હતા.
View this post on Instagram
કશ્મીરા શાહ છેલ્લી વાર બીગ બોસ-14માં જોવા મળી હતી. જો કે ગત વર્ષે કશ્મીરા અને કૃષ્ણાનું નામ તેઓના કામને બદલે મામા ગોવિંદા સાથેની લડાઈને લીધે વધુ ચર્ચામાં બન્યું હતું.ગોવિંદાએ કહ્યું હતું કે કૃષ્ણા મીડિયા સામે તો માફી માંગે છે પણ એકલામાં તે કઈ નથી કહેતો. જો કે તેણે એવું પણ કહ્યું હતું કે તેને કૃષ્ણા માટે કોઈ જ નારાજગી નથી અને તે કૃષ્ણાને માફ કરી ચુક્યા છે.