કરિશ્મા તન્નાએ શર્ટની અંદર કરાવ્યું હોટ ફોટોશૂટ, તસવીરો જોઈને તમે પણ હોશ ખોઈ બેસસો - Chel Chabilo Gujrati

કરિશ્મા તન્નાએ શર્ટની અંદર કરાવ્યું હોટ ફોટોશૂટ, તસવીરો જોઈને તમે પણ હોશ ખોઈ બેસસો

નીચે કઈ પહેર્યું છે???? 7 તસવીરો જોઈને આખો પટપટાવી નહિ શકો એ ગેરંટી

બૉલીવુડ અને ટીવીની આભિનેત્રીઓ લાઇમ લાઇટમાં રહેવા માટે હંમેશા કંઈક એવું નવું કરતી હોય છે. ઘણીવાર તે એવા હોટ ફોટોશૂટ કરાવતી હોય છે, જેની તસવીરો પણ ખુબ જ વાયરલ પણ થઇ જાય છે. હાલ ધારાવાહિક નાગિનની અભિનેત્રી કરિશ્મા તન્નાનું પણ એક ગ્લેમરસ ફોટોશૂટ ચર્ચાનો વિષય બન્યું છે.

કરિશ્મા સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે. પોતાના આ ફોટોશૂટની તસવીરો તેને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે. આ તસ્વીરોની અંદર કરિશ્મા ખુબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. તેની આ તસ્વીરોને ખુબ જ પસંદ પણ કરવામાં આવી છે, અને હાલ તો આ તસવીરો ખુબ જ વાયરલ પણ થવા લાગી છે.

આ તસવીરો શેર કરવાની સાથે જ કરિશ્માને કેપશનમાં લખ્યું છે કે” સન્ડે, આ લવ યુ.” આ તસ્વીરોની અંદર કરિશ્મા ફક્ત એક મેરુન રંગના જેકેટમાં નજર આવી રહી છે. તો સાથે જ તેના ખુલ્લા વાળની અંદર તેનો અંદાજ પણ જોવા જેવો છે. તેની આ બોલ્ડ તસવીરો જોઈને ચાહકો પણ દીવાના બની ગયા છે. કરિશ્મા દ્વારા પોસ્ટ કરેલી તસવીરો ઉપર ચાહકો ખુબ જ કોમેન્ટ પણ કરી રહ્યા છે.

કરિશ્મા તન્નાએ ખતરો કે ખિલાડી સીઝન 10ની ટ્રોફી પણ પોતાના નામે કરી છે. ધારાવાહિક નાગિન ઉપરાંત રણબીર કપૂરની ફિલ્મ “સંજુ”માં પણ કરિશ્માનો બોલ્ડ અવતાર જોવા મળ્યો હતો. “નાગિન” ફેમ અને “ખતરો કે ખિલાડી”ની વિનર રહી ચૂકેલી ટીવી અભિનેત્રી કરિશ્મા તન્ના આ દિવસોમાં વેકેશનના મૂડમાં છે. તે સતત તેની લેટેસ્ટ તસવીરો શેર કરી રહી છે અને ઇન્ટરનેટનું તાપમાન વધારી રહી છે. કરિશ્મા તન્નાએ આ વખતે બ્લેક તસવીરો શેર કરી છે.

કરિશ્મા તન્નાએ શેર કરેલી તસવીરોને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને તેની પ્રશંસા પણ કરી રહ્યા છે. કરિશ્માએ પુલ કિનારે તસવીરો શેર કરી છે, જે ખૂબ વાયરલ થઇ રહી છે. કરિશ્મા તન્ના બ્લેક પહેરી સનબાથ લેતી જોવા મળી રહી છે. તેણે તસવીરો શેર કરી કેપ્શન લખ્યુ છે કે, tan tan tan. તેની આ તસવીરો જોઇ એ અંદાજ લગાવી શકાય કે તે સૂરજની રોશની સાથે રિલેક્સ મૂડમાં જોવા મળી રહી છે.

કરિશ્માએ બીજી પણ તસવીરો શેર કરી છે જેમાં તે કેમેરા સામે જોઇ પોઝ આપતી જોવા મળી રહી છે. કરિશ્માએ બ્લેક સાથે સનગ્લાસ કેરી કર્યા છે. કરિશ્માની તસવીરો જોઇ લાગી રહ્યુ છે કેે, તે કોઇ રિસોર્ટમાં એન્જોય કરી રહી છે. કરિશ્માની આ તસવીર પર એક યુઝરે લખ્યુ, હોટી, ત્યાં જ એક અન્ય યુઝરે કમેન્ટ કરતા લખ્યુ કે, ગર્મી. કેટલાક યુઝરે તેની આ તસવીર પર ફાયરની ઇમોજી શેર કરી છે.

નાના પડદા પર કરિશ્માએ “નાગિન 3” “કયામત કી રાત” “ક્યોંકિ સાસ ભી કભી બહુ થી” “નાગાર્જુન એક યોદ્ધા”માં જોવા મળી છે. કરિશ્મા રિયાલીટી શોને પણ ભાગ રહી ચૂકી છે. તે વર્ષ 2014માં “બિગબોસ” વર્ષ 2008માં “ઝરા નચ કે દિખા” વર્ષ 2015માં “નચ બલિયે” અને વર્ષ 2016માં “ઝલક દિખલા જા”નો ભાગ રહી હતી.

આ તસવીરોમાં તે સફેદ કલરની નાઇટીમાં જોવા મળે છે. કરિશ્મા તેના બેડરૂમમાં સિઝલિંગ પોઝ આપતી જોવા મળે છે. કરિશ્માએ આ તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. આ તસવીરો શેર કરીને કરિશ્માએ કેપ્શન આપ્યુ છે કે, વીકેંડ મૂડ…. આ તસવીરોમાં તેનો હોટ અને બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.

થોડા સમય પહેલા શેર કરેલી આ તસવીરોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. ચાહકો પણ આ તસવીરો પર ખૂબ જ કમેન્ટ્સ કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, “નાગિન”, “કયોંકી સાસ ભી કભી બહુ થી”, “નાગાર્જુન : એક યોદ્ધા” અને “કયામત કી રાત” જેવી ધારાવાહિકમાં તે જોવા મળી હતી. કરિશ્મા તન્ના હાલમાં જ ખતરો કે ખિલાડી 10 જીતી હતી. કરિશ્માએ તેના કરિયરની શરૂઆત એકતા કપૂરની ધારાવાહિક “કયોંકી સાસ ભી કભી બહુ થી”થી કરી હતી.

બૉલીવુડ અને ટીવીના કલાકારો લાઇમ લાઇટમાં રહેવા માટે અલગ અલગ અંદાજની અંદર ફોટોશૂટ કરાવતા હોય છે, જેની તસવીરો પણ ઇન્ટરનેટ ઉપર છવાઈ જતી હોય છે, હાલ ટીવીથી લઈને બૉલીવુડ સુધી જે અભિનેત્રીએ પોતાના અભિનયથી દર્શકોના દિલ જીત્યા છે તે અભિનેત્રી કરિશ્મા તન્નાનું એક ખુબ જ હોટ ફોટોશૂટની તસવીરો વાયરલ થઇ રહી છે. (Photo Credit: Instagram- karishma tanna)

કરિશ્માએ ટેલિવિઝનના ખ્યાતનામ ટીવી શો “ક્યોંકિ સાસ ભી કભી બહુ થી” દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી હતી.  ત્યારબાદ તે નચ બલિએ અને જરા નચકે દિખામાં પણ જોવા મળી હતી. કરિશ્મા તન્નાને વધારે ઓળખ બિગ બોસ સીઝન 8 દ્વારા મળી હતી, જેના બાદ તેનો મોટો ચાહક વર્ગ પણ બની ગયો. સોશિયલ મીડિયા દ્વારા તે પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે.

‘ખતરો કે ખેલાડી-10’ નો ખિતાબ જીતીને ટ્રોફી પર કબ્જો જમાવનારી એક્ટ્રેસ કરિશ્મા તન્ના ફરી એક વાર ચર્ચામાં આવી છે. કરિશ્મા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. કરિશ્મા તન્નાની ગણના સૌથી સ્ટાઈલિશ એક્ટ્રેસ પૈકી એક માનવામાં આવે છે.

આ એક્ટ્રેસ તેના બોડી મુજબ હંમેશા બિલકુલ પરફેક્ટ આઉટફિટના સિલેક્શન કરતી જોવા મળી છે. જેમાં બોલ્ડ લુકિંગ કપડાને શામેલ કરવામાં બિલકૂલ ઓછપ અનુભવતી નથી. આ વખતે પણ તેને આવું જ કર્યું છે. કરિશ્માએ તેના સોશીયલ મીડિયામાં તસ્વીર શેર કરી હતી. આ તસ્વીર એટલી બોલ્ડ છે કે, ફેન્સ પણ શરમાઈ ગયા હતા.

કરિશ્મા તન્ના હાલમાં જ શેર કરેલી તસ્વીરમાં વ્હાઇટ કલરના શોર્ટ ફ્રોકમાં નજરે આવી હતી. આ આઉટફિટ તેને Free People લેબલમાંથી ખરીદ્યાં હતા. કોટન મેડ આ મીની ડ્રેસમાં થ્રિ-ફોર્થ લેન્થના પીજેન્ટ સ્લીવ્સ, ફ્લેયર્ડ ડિઝાઇન અને વ્હાઇટ વી કટ નેકલાઇન હતી. ફ્રન્ટમાં ડીપ કટ સાથે લેસ ડિઝાઇન એડ કરવામાં આવી હતી. જે જબરદસ્ત બોલ્ડ ઇફેક્ટ ક્રિએટ કરી રહી હતી. કરિશ્માએ આ લુકને મેકઅપ,મેસી હેર અને ગોલ્ડ બ્રેસલેટ સાથે ફિનિશિંગ ટચ આપી દીધો હતો.

Live 247 Media

disabled