ટીવીની પરિણીત નાગિને ટુ પીસ બિકિનીમાં શેર કરી હોટ તસવીરો, આવી હાલતમાં પતિ જોઇ લેશે તો થઇ જશે પાણી-પાણી

ટીવીથી લઈને બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી કરિશ્મા તન્ના આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. પોતાની અભિનય કુશળતાની સાથે અભિનેત્રી તેની ગ્લેમરસ સ્ટાઈલને કારણે પણ ચર્ચામાં છે. કરિશ્મા તન્ના તેની હોટનેસ માટે જાણીતી છે. તે અવારનવાર તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. કરિશ્મા તન્ના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 7 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

તમને જણાવી દઈએ કે કરિશ્મા તન્નાએ થોડા સમય પહેલા જ વરુણ બંગેરા સાથે લગ્ન કર્યા હતા. તેના લગ્ન પ્રાઇવેટ રાખવામાં આવ્યા હતા. આ લગ્નમાં મહેંદી સેરેમનીથી લઇને બધી રસ્મો ધામધૂમથી નિભાવવામાં આવી હતી. કરિશ્મા લગ્ન પહેલા તો બોલ્ડ હતી જ પરંતુ લગ્ન બાદ તો તે હદથી વધારે બોલ્ડ થઇ ગઇ છે. હાલમાં કરિશ્મા તન્નાની તસવીરો વાયરલ થઇ રહી છે, જેણે અભિનેત્રીને લાઇમલાઇટમાં ખેંચી છે.

કરિશ્મા તન્નાએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે બિકી પહેરીને સ્વિમિંગ પૂલમાં જોવા મળી હતી. આ તસવીરોમાં કરિશ્મા તન્નાનો ખૂબ જ બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો. કરિશ્મા તન્ના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં તેના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ફોટામાં અભિનેત્રીની દોષરહિત શૈલી જોવા લાયક હતી. કરિશ્મા તન્ના તેના ફોટામાં પૂલમાં ચિલ કરતી જોવા મળી હતી. અભિનેત્રીએ પૂલ બાજુ સન ગ્લાસીસ લગાવીને એક કરતા વધુ પોઝ પણ આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna)

ખાસ વાત એ છે કે બિકીમાં પોઝ આપવાની સાથે કરિશ્મા તન્નાએ પોતાના એબ્સ પણ બતાવ્યા હતા. અભિનેત્રીના આ ફોટા માટે ચાહકોએ પણ પ્રશંસાના પુલ બાંધ્યા હતા. કરિશ્મા તન્ના તેના ફોટામાં પૂલ બેબી તરીકે જોવા મળી હતી. પોતાની પોસ્ટ શેર કરતી વખતે તેણે કેપ્શનમાં ‘પૂલ બેબી’ પણ લખ્યું હતુ. અભિનેત્રીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થયેલી ‘ગિલ્ટી માઈન્ડ્સ’માં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna)

તેણે ટેલિવિઝનથી પોતાના કરિયરની શરૂઆત ક્યૂંકી સાસ કી કભી બહુથી સીરીયલથી કરી હતી. જે પછી તેણે નાગિન અને કયામત જેવી સિરિયલો કરી હતી. કરિશ્મા બિગ-બોસ 8માં પણ ભાગ રહી ચુકી છે. આ સિવાય તે ખતરો કે ખિલાડીમાં જોવા મળી હતી અને તેણે ખતરો કે ખિલાડી 10માં જોવા મળી હતી. આ સિઝનનું તેણે ટાઇટલ પણ પોતાના નામે કર્યુ હતુ. કરિશ્માએ લગભગ 7 ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તે ઘણી સિરિયલોનો ભાગ પણ રહી ચુકી છે.

disabled