બ્રા પહેર્યા વગર આ અભિનેત્રીએ તસવીરો ક્લિક કરાવી, મખમલનું ધાબાડુ ઓઢીને મોટી અને સુંદર સાઈઝ દેખાડી દીધી

મનોરંજનની દુનિયામાં નામ કમાવવા માટે ઘણીવાર હસીનાઓ તેના બોલ્ડ લુકનો સહારો લેતી હોય છે અને તેવી જ હસીનાઓમાંથી એક છે કરિશ્મા શર્મા. આ અભિનેત્રીએ ઘણા બોલ્ડ સીન આપીને પોતાની અલગ ઓળખ બનાવી છે. પરંતુ આ હસીના ખાલી રીલમાં નહિ પરંતુ રિયલ લાઈફમાં પણ ખુબ જ હોટ છે અને તે વાતનો અંદાજો તમે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લગાવી શકો છો.

પ્રોડ્યુસર એકતા કપૂરની વેબ સિરીઝ ‘રાગિની એમએમએસ રિટર્ન્સ’માં કરિશ્મા શર્માએ ઇન્ટીમેન્ટ સીન આપીને તહેલકો મચાવી દીધો હતો તેમજ રિયલ લાઈફમાં પણ અભિનેત્રી ખુબ બોલ્ડ છે. કરિશ્મા સોશિયલ મીડિયા પર ઘણી વખત તેની બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી હોય છે જેને વાયરલ થવામાં જરાય સમય નથી લાગતો.

કરિશ્મા ક્યારેક બિકીમાં તો ક્યારેક બોલ્ડ ડ્રેસમાં તેની તસવીરો શેર કરતી હોય છે. દરેક તસવીર પર તેને લાખો લાઇક્સ મળતી હોય છે. તેવામાં તેની એક તસવીર વાયરલ થઇ રહી છે જેમાં તેને કપડાં વગર જોઈ શકાય છે. કરિશ્માએ એક ટોપલે ફોટોશૂટ કરાવ્યું છે જેમાં અભિનેત્રી તેનું શરીર ઢાંકવા માટે ખાલી એક મખમલ વાળું ધાબાડુ ઓઢેલું રાખ્યું છે. અને તે અલગ અલગ અંદાજમાં પોઝ આપી રહી છે.

અભિનેત્રીની અદાઓ ચાહકોને ઘાયલ કરી રહી છે. આ દરમ્યાન અભિનેત્રીએ તેના વાળને ખુલ્લા રાખેલા છે. તેની આ તસવીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. સુપરહિટ મ્યુઝિક વીડિયો ‘તેરા ઘાટા’માં કરિશ્મા શર્મા, સિંગર ગજેંદ્ર વર્માની સાથે નજર આવી હતી. આ ગીત ખુબ પોપ્યુલર થયું હતું. તેની સાથે તેણે હૃતિક રોશન સાથે ફિલ્મ ‘સુપર 30’માં પૈસા ગીત પર ગજબ ડાન્સ કર્યો હતો. તેના આ આઈટમ નંબરની ખુબ ચર્ચા થઇ હતી.

કરિશ્માએ તેની કારકિર્દીની શરૂઆત ટીવી ધારાવાહિક ‘પવિત્ર રિશ્તા’થી કરી હતી જેમાં તે પિયાની ભૂમિકામાં નજર આવી હતી. તેના સિવાય અભિનેત્રી ‘પ્યાર તુને ક્યાં કિયા’ અને ‘યે હૈ મોહબ્બતે’ જેવી ધારાવાહિકમાં કામ કરેલું છે. કરિશ્મા કાર્તિક આર્યનની ફિલ્મ ‘પ્યાર કે પંચનામા 2’નો હિસ્સો રહી ચુકી છે. આના સિવાય તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ નજર આવી ચુકી છે.

disabled