પ્રેગ્નેન્સીમાં મુંબઈ આવતા જ આંટો મારવા નીકળી હતી કરીના, પહેર્યો હતો એટલો ટ્રાન્સપેરેન્ટ ડ્રેસ તો જોઈને લોકો ભડક્યા હતા - Chel Chabilo Gujrati

પ્રેગ્નેન્સીમાં મુંબઈ આવતા જ આંટો મારવા નીકળી હતી કરીના, પહેર્યો હતો એટલો ટ્રાન્સપેરેન્ટ ડ્રેસ તો જોઈને લોકો ભડક્યા હતા

પેટમાં સેફનું ચોથું બચ્ચું હતું તો પણ કરીના આરપાર દેખાય એવો ડ્રેસ પહેરીને….ઉફ્ફ્ફ જુઓ PHOTOS

કરીના કપૂરે થોડા સમય પહેલા જ પોતાના બીજા દીકરાને જન્મ આપ્યો છે.  ત્યારે તેની પ્રેગ્નેન્સી સાથે જોડાયેલી કેટલીક વાત પણ ચર્ચામાં છે. થોડા સમય પહેલા દિવાળી પર તે હિમાચલ સૈફ પાસે ગઈ હતી. સૈફ પોતાની અપકમિંગ ફિલ્મ ભૂત પોલીસની શૂટિંગ કરી રહ્યો હતા. મુંબઈ આવતાની સાથે જ બંને આંટો મારવા બહાર નીકળીયા હતા. કરીના પોતાની અને બાળકની તંદુરતી માટે પૂરતો પ્રયત્નો કરી રહી હતી.

આ આંટો મારવાની કેટલીક તસવીરો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ હતી. આ તસવીરમાં જોઈ શકાતું હતું કે કરીના પોતાનું પેટ પકડીને પતિની પાછળ ચાલી રહી છે. આ દરમિયાન તેના આછા જાંબલી રંગની ટ્રાન્સપેરેન્ટ ફ્રોક પહેર્યું હતું. કરીનાએ તેને વાળને બાંધ્યા હતા અને માસ્ક સાથે ગોગલ્સ પણ પહેર્યા હતા. કરીનાને આ ટ્રાન્સપેરેન્ટ કપડામાં જોઈને લોકોને તેને ટ્રોલ કરવાનું ચાલુ કર્યું હતું.

કરીનાને પ્રેગ્નેંસીમાં ટ્રાન્સપેરેન્ટ કપડામાં જોઈને લોકોએ તેને અવનવા સવાલો કર્યા હતા. એક યુઝરે પૂછ્યું કે પ્રેગ્નેંસીમાં પણ ટ્રાન્સપેરેન્ટ કપડાં કેમ? તો બીજા એક યુઝરે કોમેન્ટ કરી ટ્રાન્સપેરેન્ટ કપડાં કેમ? તો બીજા એક યુઝરે કહ્યું આ કેવી ફેશન છે.

કરીના સાથે સૈફ સફેદ  લહેંગા અને ઝભ્ભામાં જોવા મળ્યો હતો. તેને પણ માસ્ક પહેરી રાખ્યું હતું. તેને પણ ગોગલ્સ પહેરેલા હતા. કાયમ ઉભી રહીને ફોટોગ્રાફરને પોઝ આપવાવાળી કરીના આ વખતે એવું ન હતું કર્યું. તે પોતાન એપાર્ટમેન્ટ માંથી નીકળી અને ગાડીમાં બેસીને જતી રહી.

બહાર નીકળતા કપલે સેફટી સાથે માસ્ક પણ પહેરેલું હતું. કરીના પ્રેગ્નેંસીમાં આંટો મારવા કાયમ જાય છે. કયારેક કયારેક સૈફ પણ તેની સાથે આંટો મારવા નીકળે છે.

કરીના પ્રેગ્નેંસીમાં પોતાનું  ખુબ જ ધ્યાન રાખી રહી છે. તે પોતાની ડાયેટથી લઈને પોતાની અને બાળકની હેલ્થનું સારી રીતે ધ્યાન રાખી રહી છે. જણાવી દઈએ કે કરીનાના વજન વધી ગયું છે અને તેના પગ પણ સુજી ગયા છે. તે પ્રેગ્નેંસીમાં કામ કરે છે.

જણાવી દઈએ કે 12 ઓગસ્ટના કરીનાએ એક પોસ્ટ કરીને તેને બીજીવાર  પ્રેગ્નેંસીનું જણાવ્યું હતું. તેને જણાવ્યું હતું કે, અમને એ જણાવતા ખુશી થાય છે કે અમારા પરિવારમાં એક નવો મહેમાન જોડાવવાનો છે. અમારા બધા શુભચિંતકની શુભકામનાઓ અને સહયોગ માટે ખુબ જ આભાર. હાલ તેને એક ખુબ જ સુંદર દીકરાને જન્મ પણ આપી દીધો છે. પરંતુ તેનો ચહેરો અને નામ ચાહકોને જણાવ્યું નથી.

Live 247 Media

disabled