કરીના અને કરિશ્મા કપૂરના પાર્ટી લુકે લૂંટી લીધી લાઇમલાઇટ, બેબોએ બધું ખુલ્લે દેખાયું એવું ટોપ પહેર્યું... - Chel Chabilo Gujrati

કરીના અને કરિશ્મા કપૂરના પાર્ટી લુકે લૂંટી લીધી લાઇમલાઇટ, બેબોએ બધું ખુલ્લે દેખાયું એવું ટોપ પહેર્યું…

જહાંગીરની મમ્મી કરીના કપૂરનું બધું ખુલ્લેઆમ દેખાઈ ગયું, નવી તસવીરો જોતા જ ફેન્સ બોલ્યા – બેશરમ છે બે બાળકોની માતા થઈને

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર તેની બિંદાસ સ્ટાઇલ માટે જાણિતી છે. આમ તો હસીના એ રીતના આઉટફિટ્સ કેરી કરવાનું પસંદ કરે છે જેમાં તેને કમ્ફર્ટ ફીલ થાય. જો કે, રેડ કાર્પેટ લુક અને પાર્ટી લુક માટે હંમેશા બેબો તેના ફેશનને ઓન ટોપ રાખે છે.

ત્યાં કરીનાની મોટી બહેન અભિનેત્રી કરિશ્મા કપૂરની ડ્રેસિંગ સેંસ ખૂબ સારી છે. કરિશ્મા તેના સાધારણ લુકને પણ હોટ બનાવી દે છે. આવું જ કંઇક એક પાર્ટી દરમિયાન જોવા મળ્યુ હતુ. આ પાર્ટીમાં બી-ટાઉનના ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા. પરંતુ કપૂર પરિવારની દીકરીઓએ લાઇમલાઇટ લૂંટી લીધી હતી. ફેમસ ફેશન ડિઝાઇનર અનુ દીવાને એક પાર્ટી ઓર્ગનાઇઝ કરી હતી,

જેમાં કરીના કપૂર તેના પતિ સૈફ અલી ખાન સાથે પહોંચી હતી. બેબોએ તેના લુકને ભલે સિંપલ રાખ્યો હતો પરંતુ તેના ટોપે બોલ્ડનેસનો તડકો લગાવવામાં કોઇ કસર રાખી ન હતી. કરીનાએ બ્રાઉન કલરનું ટોપ પહેર્યુ હતુ અને આ સાથે ડાર્ક બ્લૂ વાઇડ લેગ પેંટ્સ વેર કર્યા હતા. ત્યાં સૈફ અલી ખાન રેડ કુર્તા અને વ્હાઇટ પજામામાં જોવા મળ્યા હતા.

કરીનાએ તેના માટે જે બ્રાઉન ટોપ પસંદ કર્યુ હતુ તેની કટઆઉટ સ્લીવ્સ અને રીવિલિંગ બેક તેને ખાસ બનાવી રહી હતી. બેકમાં ટાઇ-અપ ડિટેલિંગ સાથે ટોપને બેકલે રાખવામાં આવ્યુ હતુ. જેમાં યુ શેપ નજર આવી રહ્યો હતો.

હસીના આ દરમિયાન તેના પતિનો હાથ ધામેલી જોવા મળી હતી. કરીનાનો ઓવરઓલ લુક એકદમ ફજ-ફ્રી સ્ટાઇલમાં હતો. જે એકવાર ફરી તેના કમ્ફર્ટને બતાવી રહ્યો હતો. હવે કરીનાની બહેન અને અભિનેત્રીલ કરિશ્મા કપૂરના લુકની વાત કરીએ તો, તેણે શિમરી આઉટફિટ પસંદ કર્યો હતો. જેમાં તેની ખૂબસુરતી નીખરીને આવતી હતી.

કરિશ્માએ જે ની-લેંથ ડ્રેસ પહેર્યો હતો. તેના પર હેવી સીક્વેંસ એમ્બ્રોડરી હતી. આ કારણે હસીનાનો આ આઉટફિટ સ્પાર્કલ ઇફેક્ટ ક્રિએટ કરી રહ્યો હતો, જે ઘણો જ એટ્રેક્ટિવ લાગી રહ્યો હતો. લોલોએ મલાઇકા અરોરા સાથે પોઝ આપ્યો હતો. મલાઇકાએ ઓવરસાઇઝ્ડ પેંટ સૂટ પહેર્યો હતો.

હસીના આ દરમિયાન તેના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટટ કરતી જોવા મળી હતી. તેણે તેના લુકને મિનિમલ મેકઅપ સાથે કંપલીટ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ પાર્ટી વર્ષ 2018માં થઇ હતી. આ પાર્ટીનું આયોજન ક્રિસમસ સમયે કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન બોલિવુડના ઘણા સેલેબ્સ આવ્યા હતા. ફેમસ ફેશન ડિઝાઇનર અનુ દીવાને આ ક્રિસમસ પાર્ટી ઓર્ગનાઇઝ કરી હતી.

admins

disabled