નાઇટી પહેરીને રસ્તા પર ફરતી રખડતી દેખાઈ કરીના કપૂર, ખુલ્લા વાળ અને આ હાલતમાં જોઈને લોકોએ લગાવ્યો ક્લાસ - Chel Chabilo Gujrati

નાઇટી પહેરીને રસ્તા પર ફરતી રખડતી દેખાઈ કરીના કપૂર, ખુલ્લા વાળ અને આ હાલતમાં જોઈને લોકોએ લગાવ્યો ક્લાસ

જહાંગીર અને તૈમુરની મમ્મી નાઇટી પહેરીને નીકળી પડી, નવી તસવીરો જોતા જ ફેન્સ બેકાબુ

બોલિવૂડ ફિલ્મ અદાકારા કરીના કપૂર ખાન હંમેશા કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહેતી હોય છે. તેની ઉપર હંમેશા પેપરજીઓની નજર રહેતી હોય છે. અભિનેત્રી ઘરની બહાર ફરવા જતી હોય તો પણ તેની તસવીરો વાયરલ થઇ જતી હોય છે. કરીના કપૂર તેના ફેશન અને સ્ટાઇલના માટે ઓળખાતી હોય છે. એક સમયમાં અભિનેત્રી ઇન્ડસ્ટ્રીની સ્ટાઇલ આઇકોન કહેવાતી હતી.

બોલિવૂડ અદાકારા કરીના કપૂર ખાન તેના અભિનયની સાથે તેના ફેશનને લઈને ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે. અભિનેત્રીનું ફેશન અને સ્વેગ લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે. બેબો તેની સ્ટાઈલથી દરેક લોકોનું દિલ જીતી લેતી હોય છે. પરંતુ થોડા સમય પહેલા જ કરીના કપૂર ખાને ફેશનને લઈને સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ થઇ હતી.

થોડા સમય પહેલા કરીના કપૂર ખાન તેના ટોપને લઈને યુઝરના નિશાના પર છે. કરીના કપૂર ખાનને મુંબઈમાં સ્પોટ થઇ હતી. તે દરમ્યાન અભિનેત્રીએ જીન્સની સાથે બ્લેક કલરનું ટોપ પહેર્યું હતું. લોકોએ સોશિયલ મીડિયા પર તેના ટોપની મજાક ઉડાવતા કહ્યું હતું કે નાઈટશૂટ પહેર્યું છે.

કરીનાનું આ સ્ટ્રિપી ટોપ જાળીવાળું હતું. કરીના તેના આ નેટ નેકલાઇન વાળા ટોપમાં મીડિયા કેમેરાની સામે પોઝ આપતી નજર આવી હતી. અભિનેત્રીના આ લુક પર ટ્રોલર્સ ખુબ ટ્રોલ કરી રહ્યા છે અને સાથે જ મજાક પણ ઉડાવી રહ્યા હતા.

અભિનેત્રીનો વાયરલ થયેલો આ લુક જોઈને એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું હતું કે, ‘આ સ્ટાર્સ આટલા અમીર છે, પરંતુ તેમની પાસે કપડાં કેમ નથી હોતા.’ તો બીજા એક યુઝરે અભિનેત્રીના લુકને નાઈટ ટોપ કહીને ખુબ મજાક ઉડવી હતી. કરીના કપૂરનો આ દિલકશ અંદાજ ચાહકોને કઈ ખાસ ગમ્યો ન હતો.

કરીના કપૂર ખાન તેના પતિ સૈફ અલી ખાન સાથે ફરવા નીકળી હતી જ્યાં મીડિયાએ તેમના કેમેરામાં કેદ કરી લીધા હતા. આ દરમ્યાન કપલે  ઘણા બધા પોઝ પણ આપ્યા હતા. જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ સૈફ અલી ખાન ફિલ્મ ‘બંટી ઔર બબલી 2’માં નજર આવ્યા હતા. કરીના કપૂરની વાત કરીએ તો તે જલ્દી આમિર ખાનની ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’માં નજર આવશે. તેની આ ફિલ્મને લઈને કરીના કપૂર અવાર નવાર ચર્ચામાં રહે છે.

Live 247 Media

disabled