સવારે હાથમાં કોફીનો મગ લઇને ના મેકઅપ કે ના સરખા બાંધ્યા વાળ, આવી હાલતમાં બહાર નીકળી અભિનેત્રી કરીના કપૂર જુઓ…

નવાબના બે બે બાળકોને પેદા કર્યા પછી જુઓ કરીના કપૂરના બોલ્ડ ફિગરની કેવી હાલત થઇ ગઈ

કરીના કપૂર અવારનવાર તેના સ્ટનિંગ લુકથી લોકોનું દિલ ચોરાવી લેતી હોય છે પછી ભલે તે ફિલ્મોમાં નજર આવે કે પછી રેપ વોક કરતા નજર આવે. કરીનાની દરેક પોસ્ટ ચાહકોને ખુબ પસંદ આવતી હોય છે. કરીના એ પણ જાણે છે કે લાઈમલાઈટમાં કેવી રીતે રહેવાય છે. છેલ્લા કેટલાક દિવસોથી કરીના સવારે હાથમાં કોફીનો મગ લઈને એપાર્ટમેન્ટની બહાર નજર આવતી હોય છે.

થોડા દિવસ પહેલા કરીનાને એવી જ કંઈક રીતે જોવા મળી. સામે આવેલી કરીનાની તસવીરોમાં જોઈ શકાય છે કે અભિનેત્રીએ ના સરખી રીતે વાળ બાંધ્યા છે અને વગર મેકઅપે મોઢું એવું લાગી રહ્યું છે કે તેમણે મોઢું પણ ધોયું ના હોય. સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરો જોઈને લોકો ખુબ કૉમેન્ટ્સ કરી રહ્યા છે.

કરીના કપૂરનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં અભિનેત્રી તેના ઘરથી કોફીનો મગ લઈને તેની ગાડી બાજુ જતી દેખાઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવતા જ વાયરલ થઇ ગયો હતો, જેના પર લોકો પોતાના રિએક્શન આપવાના શરુ કરી દીધા હતા.

સવારમાં કોફીનો મગ લઈને ઘરની બહાર નીકળેલી કરીના કપૂરે સફેદ રંગનો શર્ટ અને ધારીધારી પેન્ટ પહેર્યું હતું. અભિનેત્રીના વૅલ અજીબ રીતે બાંધેલા નજર આવી રહ્યા હતા. આ દરમ્યાન તે મોબાઈલમાં બીઝી નજર આવી હતી. કરીના કપૂરની આવી હાલત જોઈને એક યુઝરે કોમેન્ટ કરતા કહ્યું કે,’આ કેવી દેખાઈ રહી છે.’ અન્ય એક યુઝરે લખ્યું- આ ઘરે બેસીને કોફી કેમ નથી પીતી. બીજા એક અન્ય યુઝરે લખ્યું, ક્યારેય જોયું નથી આવી રીતે ઘરની બહાર કોફી પિતા. તો અન્ય એક યુઝરે લખ્યું કે, દરેક વખતે આવી રીતે જોવાથી ખુબ જ ઈરિટેટિંગ લાગવા લાગે છે.

થોડા દિવસ પહેલા ખબર આવી હતી કે નિર્દેશક સુજોય ઘોષ કરીના કપૂરની સાથે ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. રિપોર્ટનું માનીએ તો આ ફિલ્મ આગળના વર્ષ સુધી સિનેમા ઘરોમાં આવી જશે. આ ફિલ્મને જય શેવકરમળી પ્રોડ્યુસ કરશે.

જણાવી દઈએ કે ફેબ્રુઆરીથી આ ફિલ્મનું શૂટિંગ શરુ થઇ જશે જે દાર્જિલિંગ અને કાલિમ્પોન્ગમાં શૂટ કરવામાં આવશે. સુજોય આ ફિલ્મનું શૂટિંગ 2 મહિનામાં જ પૂરું કરવાના મૂડમાં છે. ખબરોની માનીએ તો કરીનાની આ ફ્લિમમાં ઘણા ટ્વીસ્ટ અને ટર્ન જોવા મળશે. વાત કરીએ વર્ક ફ્રન્ટની તો અભિનેત્રી જલ્દી આમિર ખાનની સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળશે.

disabled