નાનું ટોપ પહેરીને બે બાળકોની માં કરીના કપૂરે કરાવ્યું ફિગર દેખાડતું ફોટોશૂટ, તસવીરો પરથી નહિ હટે નજર - Chel Chabilo Gujrati

નાનું ટોપ પહેરીને બે બાળકોની માં કરીના કપૂરે કરાવ્યું ફિગર દેખાડતું ફોટોશૂટ, તસવીરો પરથી નહિ હટે નજર

બે બાળકો પેદા કર્યા પછી બધી જ શરમ છોડી દીધી…કરીના કપૂરે પહેર્યું એવું ટોપ કે દેખાઈ ગયું હોટ ફિગર, જુઓ તસવીરો

બોલીવુડના ધનવાન ફિલ્મી સેલિબ્રિટીઓ પોતાના ચાહકોને ખુશ કરવા ફેસબુક, ઈંસ્ટાગ્રામ સહિત વિવિધ સોશલ પ્લેટફોર્મ પર પોતાની જાત-જાતની તસવીરો શેયર કરતા રહે છે. જોકે, ક્યારેક આવું કરવું તેમને ભારે પણ પડે છે. કંઈક આવું જ બન્યુ છોટે નવાબની બેગમ એટલેકે, સૈફ અલી ખાનની વાઈફ કરીના કપૂર ખાન સાથે. જુઓ કેટલી એવી તસવીરો કરીનાએ શેયર કરી જેને કારણે સોશલ મીડિયા પર તે મજાકનું પાત્ર બની ગઈ. બૉલીવુડની બેબો કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) પોતાની લેટેસ્ટ ફોટોઝના કારણે જોરદાર ટ્રોલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by kareena kapoor (@kareena._kapoor_)

નવા ફોટોઝને જોઈ લોકો કરીને બુઢ્ઢી પણ કહી રહ્યાં છે. જુઓ કરીના કપૂર ખાનની શૉકિંગ ટ્રાન્સફોર્મેશન વાળી ફોટોઝ… જ્યારે સૈફ અલી ખાને કરીનાની આ બધી તસવીરો સોશલ મીડિયા પર વાયરલ થતાં જોઈ તો એણે પણ કહ્યું કે સાલુ આ શું છે… આમ જોઈએ તો આવુ પહેલી વખત નથી થયું કે એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) પોતાની તસવીરોને લઈ ટ્રોલ થઈ હોય. તે ઘણી વખત ટ્રોલ થઈ ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by kareena kapoor (@kareena._kapoor_)

તૈમુર ની મોમ કરીના કપૂર ખાને યોગ કરતા બોલ્ડ ફોટોઝ પોસ્ટ કર્યા હતા. આ સમયે લોકોને ફરી એક વખત ટ્રોલ કરવાનો મોકો મળી ગયો હતો. લોકોએ કરીને ફિમેલ રણધીર કપૂર કહી નાખ્યું. લિપ્સને લઈ પણ કરીના નિશાના પર- આ પહેલા કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) ટ્રોલ થઈ ચુકી છે. એક વખત લોકોએ કરીનાના લિપ્સને લઈટ ટ્રોલ કરી હતી

ટ્રોલર્સની જરાય ચિંતા નથી કરતી કરીના- ટ્રોલર્સ કરીનાની મજાક ઉડાવીને કેટલા પણ ખુશ કેમ ના થઈ જાય, કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) તે લોકોને બિલકુલ પણ ભાવ નથી આપતી. તમને જણાવી દઈએ કે થોડી જ મિનિટોમાં તેની પોસ્ટ પર દોઢ લાખથી વધુ લાઈક્સ અને કમેન્ટ્સ આવી ગઈ છે. કોરોનાને કારણે ઘણી ફિલ્મોની રિલીઝ ડેટ લંબાવવામાં આવી છે અને ઘણી ફિલ્મોનું શૂટિંગ કેન્સલ કરવું પડ્યું છે.

કરીના કપૂરની આગામી ફિલ્મનું શૂટિંગ પણ હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે. જો બધું બરાબર રહેશે તો તે માર્ચમાં સુજોય ઘોષની અનટાઈટલ્ડ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરીના કપૂરે થ્રિલર ડ્રામા સાઈન કરી લીધી છે અને તે ટૂંક સમયમાં તેનું શૂટિંગ કરશે.

કહાની અને બદલા પછી આ સુજોયની આગામી ફિમેલ લીડ હશે. રિપોર્ટ્સનું માનીએ તો કરીના કપૂર સુજોય ઘોષ સાથે ચર્ચામાં છે, પરંતુ તેણે હાલમાં જ આ ફિલ્મ માટે મંજૂરી આપી દીધી છે. તે ગયા અઠવાડિયે સુજોયને તેની ઓફિસમાં ફિલ્મની તૈયારીઓ અંગે ચર્ચા કરવા માટે મળી હતી, જેમાં તેનો લુક ફાઇનલ કરવામાં આવ્યો હતો.

જો અહેવાલોનું માનીએ તો, પશ્ચિમ બંગાળના કાલિમપોંગ અને દાર્જિલિંગના હિલ સ્ટેશનો પર માર્ચમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનો વિચાર છે. પરંતુ સમગ્ર ભારતમાં અને પશ્ચિમ બંગાળમાં વધતા જતા કેસ સાથે, સુજોય, જય અને તેમની ટીમ કોવિડની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને સ્થિતિ સુધર્યા પછી જ નિર્ણય લેશે.

બોલિવૂડ ફિલ્મ અદાકારા કરીના કપૂર ખાન હંમેશા કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહેતી હોય છે. તેની ઉપર હંમેશા પેપરજીઓની નજર રહેતી હોય છે. અભિનેત્રી ઘરની બહાર ફરવા જતી હોય તો પણ તેની તસવીરો વાયરલ થઇ જતી હોય છે. કરીના કપૂર તેના ફેશન અને સ્ટાઇલના માટે ઓળખાતી હોય છે. એક સમયમાં અભિનેત્રી ઇન્ડસ્ટ્રીની સ્ટાઇલ આઇકોન કહેવાતી હતી.

બોલિવૂડ અદાકારા કરીના કપૂર ખાન તેના અભિનયની સાથે તેના ફેશનને લઈને ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે. અભિનેત્રીનું ફેશન અને સ્વેગ લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે. બેબો તેની સ્ટાઈલથી દરેક લોકોનું દિલ જીતી લેતી હોય છે. પરંતુ થોડા સમય પહેલા જ કરીના કપૂર ખાને ફેશનને લઈને સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ થઇ હતી.

થોડા સમય પહેલા કરીના કપૂર ખાન તેના ટોપને લઈને યુઝરના નિશાના પર છે. કરીના કપૂર ખાનને મુંબઈમાં સ્પોટ થઇ હતી. તે દરમ્યાન અભિનેત્રીએ જીન્સની સાથે બ્લેક કલરનું ટોપ પહેર્યું હતું. લોકોએ સોશિયલ મીડિયા પર તેના ટોપની મજાક ઉડાવતા કહ્યું હતું કે નાઈટશૂટ પહેર્યું છે.

કરીનાનું આ સ્ટ્રિપી ટોપ જાળીવાળું હતું. કરીના તેના આ નેટ નેકલાઇન વાળા ટોપમાં મીડિયા કેમેરાની સામે પોઝ આપતી નજર આવી હતી. અભિનેત્રીના આ લુક પર ટ્રોલર્સ ખુબ ટ્રોલ કરી રહ્યા છે અને સાથે જ મજાક પણ ઉડાવી રહ્યા હતા. બોલીવુડની બેગમ એવી અભિનેત્રી કરીના કપૂર ખાન બે બાળકોની માં બની ચુકી છે પણ તેના ફિગર અને ફિટનેસમાં જરા પણ ખોટ નથી આવી. વ્યસ્ત સમયમાં પણ કરીના કપૂર પોતાની ફેશન સ્ટાઇલ અને ફિટનેસનું પૂરું ધ્યાન રાખે છે, જે મહિલાઓ માટે એક પ્રેરણા સમાન છે.

કોઈપણ મૌકા પર કરીના હંમેશા પોતાના અલગ અલગ અંદાજમાં સ્પોટ થાય છે, જે દરેકનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરી લે છે. એવામાં તાજેતરમાં જ કરીનાએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે, જેને જોઈને તમે પણ તેને ‘ઝીરો ફિગર’ કહેશો. આ ફોટોશૂટ માટે કરીનાએ ઓરેન્જ રંગ પસંદ કર્યો છે. ફોટોશૂટમાં કરીનાએ એચ એમ બ્રાન્ડનું ટ્રેન્ડી ઓરેન્જ કલરનું ક્રોપ ટોપ પહેરી રાખ્યું છે, જેમાં ટર્ટલ નેકલાઇનની સાથે ફૂલ સ્લીવ્સ હતી.આ સિવાય મેચિંગ પેન્ટ પણ પહેરી રાખ્યું છે, જેમાં તેનું આકર્ષક ફિગર ફ્લોન્ટ થઇ રહ્યું છે.

આ લુક સાથે કરીનાએ ગોલ્ડન ઈયરરિંગ પહેર્યા હતા, જેની કિંમત 15,800 જણાવવામાં આવી રહી છે. હળવો મેકઅપ કર્યો હતો અને વાળને હલકા કર્લ્સ બનાવીને ખુલ્લા રાખ્યા હતા, જે કરીનાના લુકને વધુ સુંદર બનાવી રહ્યા હતા. ચાહકોએ કરિનાનો આ લુક ખુબ પસંદ કર્યો છે, અને તેના આ લુક પર કમેન્ટ બોક્સમાં પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

જો કે કરીના પોતાની ફેશન સ્ટાઇલની કિંમત પર વધારે ધ્યાન નથી આપતી. સિમ્પલ કપડાંમાં પણ તે હંમેશા સ્ટાઈલિશ જ દેખાઈ છે. અમુક દિવસો પહેલા કરીના માત્ર એક હજારનું સ્વેટર પહેરીને જોવા મળી હતી, છતાં પણ તેનો લુક એકદમ લાજવાબ લાગી રહ્યો હતો.

Uma Thakor

disabled