અભિનેત્રી કરીના કપૂરે આ ફિલ્મમાં કપરા ઉતારીને સીન આપેલા, કહ્યું "હું આ ફિલ્મને લઈને ગર્વ અનુભવું છું, ભલે લોકો..." - Chel Chabilo Gujrati

અભિનેત્રી કરીના કપૂરે આ ફિલ્મમાં કપરા ઉતારીને સીન આપેલા, કહ્યું “હું આ ફિલ્મને લઈને ગર્વ અનુભવું છું, ભલે લોકો…”

તૈમુરની મમ્મીએ આ ફિલ્મમાં કપરા ઉતારીને એવા એવા સીન આપેલા કે ફેન્સ હચમચી ગયા, જુઓ તસવીરો

બોલીવુડની ઘણી ફિલ્મોમાં આપણે જોઈએ છીએ કે ઘણી અભિનેત્રીઓ કપરા ઉતરીને સીન કરતી હોય છે પરંતુ તેમની આ વાતો અને આવા સીન પણ સેન્સર બોર્ડના કારણે દબાઈ પણ જતા હોય છે, હાલમાં જ બોલીવુડની બેબો ગર્લ કરીના કપૂરે પોતે કબૂલાત કરી છે કે તેને પણ એક ફિલ્મ માટે કપરા ઉતારીને સીન કર્યો હતો.

અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા બાદ કરીના કપૂરની ચર્ચાઓ વધી ગઈ છે સાથે તેના દીકરા તૈમુર પણ ચર્ચા માં અવાર નવાર આવત હોય છે, કરીના કપૂર બોલીવુડની એક સફળ અભિનેત્રી છે તેને ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાના કિરદારને તેને બખૂબી નિભાવ્યું પણ છે. પરંતુ 8 વર્ષ પહેલા તેને કરેલી એક ફિલ્મના કારણે તે હાલમાં વધુ ચર્ચામાં આવી રહી છે.

કરીના કપૂરે એક ફિલ્મમાં સીન કર્યો હતો જેના લીધે દર્શકો અને કરીનાના ચાહકોમાં પણ ખાંસી નારાજગી જોવા મળી હતી અને એ ફિલ્મ પણ ચાલી શકી નહોતી, પરંતુ કરીના માટે એ શ્રેષ્ઠ અભિનય હતો. કરીના માટે એ ફિલ્મ ખુબ જ ખાસ હતી, ભલે દર્શકોને તે પસંદ ના આવી પરંતુ કરીના એ ફીલને આજે પણ તેના જીવનની શ્રેષ્ઠ ફિલ્મ માને છે. અમે વાત કરીએ છીએ મધુર ભંડારકર દ્વારા વર્ષ 2012માં બનાવવામાં આવેલી ફિલ્મ “હિરોઈન”ની, આ ફિલ્મ દર્શકોને તો એટલી પસંદ આવી નહીં પરંતુ કરીનાને પોતાનું પાત્ર આ ફિલ્મમાં ખુબ જ પસંદ આવ્યું હતું. અનુપમ ચોપડાને આપેલા એક ઇન્ટરવ્યૂની અંદર કરીનાએ તેના જીવનના પાંચ શ્રેષ્ઠ અભિનય વિશે વાત કરી હતી.

ફિલ્મ “હિરોઈન” સાથે કરીનાને ખાંસી અપેક્ષા હતી, પરંતુ તે બોક્સ ઓફિસ ઉપર ફ્લોપ રહી, સાથે સાથે તેને કરેલા અભિનય ઉપર પણ તેની ઘણી જ આલોચના થઇ હતી પરંતુ કરીનાનું આ વિષય ઉપર કહેવું છે કે: “આ ફિલ્મને લઈને હું ગર્વ અનુભવું છું, ભલે કોઈ કંઈપણ કહે.” કરીનાએ એ વાતનો પણ ખુલાશો કર્યો હતો કે “આ ફિલ્મને ભલે દર્શકોએ પસંદ ના કરી પરંતુ આ ફિલ્મ માટે મેં મારા હજાર ટકા આપ્યા હતા, પરંતુ મને લાગે છે કે દર્શકો મને આ ભૂમિકામાં જોવા માટે તૈયાર નહોતા, મેં આ ફિલ્મ માટે બધું જ કર્યું છે, ફિલ્મ ઊંડાણ સુધી હું ગઈ”

કરીના કપૂર હવે સોશિયલ મીડિયા ઉપર પણ છલકવા લાગી છે તેને ઇન્સ્ટાગ્રામમાં પણ પગ મુક્યો અને ત્રણ દિવસમાં જ 14 લાખથી વધુ ફોલોઅર્સ તેના બની ગયા છે. તેને પોતાના ઇન્ટાગ્રામમાં પોતાના દીકરા તૈમુર, પતિ સૈફ, તેની માતાનો અને બહેન કરિશ્માના ફોટો પણ શેર કર્યા છે.

Live 247 Media

disabled