કરીના કપૂરે ખોલ્યું તૈમૂરની ક્યૂટનેસનું રાઝ, જન્મ પહેલા જ કર્યું છે આ ખાસ 1 કામ !!!! ચુપચાપ જુઓ - Chel Chabilo Gujrati

કરીના કપૂરે ખોલ્યું તૈમૂરની ક્યૂટનેસનું રાઝ, જન્મ પહેલા જ કર્યું છે આ ખાસ 1 કામ !!!! ચુપચાપ જુઓ

પટૌડીના નવાબ સેફ અલી ખાનની બેગમ અને ખાનદાનનો આગામી વારસ તેમૂર અલી ખાનની માતા કરિના કપુરની ફિટનેસ ટીપ્સ અને ફેશન મંત્ર પણ આશ્ચર્યજનક હોય છે. હિન્દી સિનેમાની બધી અભિનેત્રીઓ આ બંને માટે ઘણી વાર કરિનાને વારંવાર ફોન કરે છે. કરીના હવે એક્સપર્ટ માતા પણ બની ગઈ છે, અને આ વાત થોડી જ લોકો જાણે છે.

તેમૂરના જન્મ પહેલાં કારોનાએ બાળકોના પાલન પોષણમાં એટલું બધુ સંશોધન કર્યું છે કે તે માતા બનવાથી લઈને બાળકના જન્મ પછીની બધી રીત તે જાણી ચૂકી હતી. અને એ જ નહી પરંતુ બાળકને હેલ્ધી કેવી રીતે રાખવું આ વાત પણ તે લોકોને જણાવી રહી છે.

બાળકના આરોગ્ય સાથે સંકળાયેલા મુંબઈમાં થયેલ એક કાર્યક્રમમાં, કરીનાએ પોતાનું બધુ જ જ્ઞાન ખોલીને લોકોની સામે મૂકી દીધું હતું. કરિનાએ લોકોને પોતાનો અનુભવ જણાવ્યો સાથે સાથે તે પોતે તેમૂરનો કેવી રીતે ખ્યાલ રાખે છે, આ વાતની માહિતી પણ આપી હતી.

કરિનાએ કહ્યું કે, તેમૂર જન્મ્યો પછી માંરી સંપૂર્ણ જીંદગી જ તેની થઈ ગઈ છે અને દરેક માતા પોતાના બાળકની આરોગ્ય માટે હંમેશાં ચિંતા કરે છે. કોઈના ઘરમાં ખાસ કરીને કોઈ બાળક જો બીમાર હોત તો સંપૂર્ણ પરિવાર મુશ્કેલીમાં આવે છે. કોઈ મોટી બિમારીમાં એટલી મુશ્કેલી નથી.

કરિનાએ કહ્યું,’ મા હોવાને નાતે મારા સંશોધનમાં એ વાત પણ જાણી હતી કે બાળકોને રોગોથી બચાવવાનું પ્રથમ પગલું છે, નિદાન. જન્મ પહેલાં અને જન્મ પછી પણ આ રશિ કરણ બાળકને બધી જ ગંભીર બિમારીઓથી બચાવવામાં આવે છે.અને આ જાણ્યા પછી મે પોતે પણ રસી મૂકાવી અને જન્મ પછીથી તેમૂરના પણ બધી જ રસી મૂકાવી છે.

નોંધનીય છે કે કરિના અને સૈફ અલી ખાન બંને તેમૂરનું બહુ ધ્યાન રાખે છે, છેલ્લા દિવસોમાં કરિનાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમૂરને લઈને તેમના પિતા સેફ ઘણી વાર શૂટિંગ પણ ટાળે છે, તેમને જબરદસ્તી સેટ પર મોકલવા પડે છે . તેમૂરના ખ્યાલ રાખવા માટે કરીનાએ એક નન પણ રાખ્યો છે.

Live 247 Media

disabled