કરીના કપૂરે એવું કામ કર્યું કે ટ્રોલર તૂટી પડ્યા, કારણ જાણીને ચોંકી જશો

ખરેખર આવું ના કરાય કરીના કપૂરે, જાણીને હચમચી જશો એવું કરી બેઠી છે

હાલમાં જ બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન બીજીવાર માતા બની છે. તેણે 21 ફેબ્રુઆરીના રોજ તેના બીજા દીકરાને જન્મ આપ્યો હતો. તેના બીજા બાળકના જન્મને હજી એક મહિનો પણ પૂરો થયો નથી અને તેનો હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે તેની ગાડીમાંથી ઉતરતા જોવા મળી રહી છે.

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂરને હાલમાં જ સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. કરીના કપૂર આ દિવસોમાં માતા બનવાનો ભરપૂર આનંદ લઇ રહી છે. તેણે ઇન્ટરનેશનલ વુમન્સ ડે પર તેના દીકરાની પહેલી ઝલક સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરી હતી. કરીના કપૂર તેના દીકરાના જન્મ બાદ તેની ખાસ મિત્ર અમૃતા અરોરાના ઘરે તેને મળવા પહોંચી હતી. આ જ કારણે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.

કરીના કપૂર ખાનના લુકની વાત કરીએ તો, તેણે સ્કાઇ બ્લુ કલરનો શર્ટ પહેર્યો હતો અને આ સાથે તેણે વ્હાઇટ પ્લાઝો કેરી કર્યો હતો. આ દરમિયાન મલાઇકા અરોરા પણ તેની બહેનના ઘરે આવી પહોંચી હતી. કરીના કપૂરનો આ વીડિયો સામે આવ્યા બાદ કેટલાક લોકોએ કરીનાના લુકની પ્રશંસા કરી તો કેટલાક લોકોએ ન્યુ બોર્ન બેબીને ઘરે મૂકીને આવવા પર ટ્રોલ કરવાનુ શરૂ કરી દીધુ.

તમને જણાવી દઇએ કે, પ્રેગ્નેંસીના છેલ્લા દિવસોમાં પણ કરીના કપૂર કામમાં વ્યસ્ત હતી અને તેની ફિટનેસને લઇને ઘણી સજાગ હતી. બાળકના જન્મ બાદ તે પૂરો સમય આપી શકે. આ જ કારણે તેણે એક બાદ એક બધા કામ પૂરા કરી લીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

disabled