કરીના કપૂર ખાનને 'બૂઢ્ઢી'નો ટેગ આપનાર ટ્રોલર્સે ટેકવ્યા ઘૂંટણ, 108 વાર સૂર્ય નમસ્કાર કર્યા અભિનેત્રીએ - Chel Chabilo Gujrati

કરીના કપૂર ખાનને ‘બૂઢ્ઢી’નો ટેગ આપનાર ટ્રોલર્સે ટેકવ્યા ઘૂંટણ, 108 વાર સૂર્ય નમસ્કાર કર્યા અભિનેત્રીએ

સૂર્ય નમસ્કાર કરતી વખતે સેફ અલી ખાનની બેગમે એવી બ્રા પહેરી કે ન દેખાવાનું દેખાડી દીધું જોઈ લો ચુપચાપ વીડિયો

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં આવા ઘણા કપલ આવ્યા છે કે જેમના પ્રેમથી ભરેલા સંબંધો જોઈને લાગતું હતું કે આ સ્ટાર્સ લગ્ન કરશે. પરંતુ સમય જતાં સંબંધોમાં તિરાડ આવી અને બંને અલગ થઈ ગયા. બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર અને અભિનેતા શાહિદ કપૂર વચ્ચેના સંબંધો પણ એવા જ હતા. તેમની ઑફ-સ્ક્રીન અને ઑન-સ્ક્રીન કેમિસ્ટ્રી ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી. પરંતુ જ્યારે બંનેનું બ્રેકઅપ થયું ત્યારે તમામ ચાહકો ચોંકી ગયા હતા.

તમને જણાવી દઈએ કે એક જૂના ઈન્ટરવ્યુમાં કરીના કપૂરે શાહિદ કપૂર વિશે ઘણા ખુલાસા કર્યા હતા. તે દરમિયાન કરીના કપૂર શાહિદ કપૂર સાથે રિલેશનશિપમાં હતી. કરીના કપૂરે એ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેઓ કેવી રીતે એકબીજા સાથે સમય વિતાવતા, કરીનાએ કહ્યું હતું કે, ‘યંગ કપલ્સ જે કરે છે તે બધું અમે કરીએ છીએ. અમે બહાર ખાઈએ છીએ, મૂવી જોવા જઈએ છીએ, મને મૂવી જોવાનું ગમે છે.

જ્યારે પણ અમને સમય મળે ત્યારે અમે ફિલ્મ જોવા જઈએ છીએ. જ્યારે ફિલ્મ શરૂ થાય તે પહેલાં અંધારું થઈ જાય ત્યારે અમને ખૂબ મજા આવે છે. તે ખૂબ જ સુંદર અને આરામદાયક ફીલિંગ હોય છે. સિવાય કરીનાએ કહ્યું હતું કે, “મને શાહિદ સાથે રહેવામાં ખૂબ જ મજા આવે છે. અમને સામાન્ય રહેવાનું અને સામાન્ય વસ્તુઓ કરવાનું ગમે છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Sansaar (@bollywoodsansaar)

આ દરમિયાન જ્યારે કરીના કપૂરને પૂછવામાં આવ્યું કે શાહિદ માટે સૌથી મહત્વની વસ્તુ શું છે?  આ સવાલના જવાબમાં કરીનાએ કહ્યું હતું કે, અત્યારે કંઈ નથી, અમારો સંબંધ હજુ એ સ્તરે પહોંચ્યો નથી અને તે બહુ જલ્દી થશે. અત્યારે અમે બંને શૂટિંગમાં વ્યસ્ત છીએ અને પોતપોતાની કારકિર્દીમાં વ્યસ્ત છીએ, તેથી અમારી પાસે પ્રેમથી એકબીજાની આંખોમાં જોવાનો સમય નથી. ક

 

View this post on Instagram

 

A post shared by actress admire (@actress_admire_93)

રીનાએ આગળ કહ્યું, “અમે બંને અત્યારે સારા મિત્રો છીએ, ખરેખર મિત્રો કરતાં થોડુ વધુ.” કરીનાની આ વાતો સાંભળીને કહી શકાય કે તે ક્ષણો તેના માટે ઘણી ખાસ હતી. કરીનાએ શાહિદ સાથે ઘણો સમય વિતાવ્યો છે. તેમના બ્રેકઅપથી તેમને ચાહકો કરતાં વધુ દુઃખ થયું હશે. પરંતુ જ્યારે કોઈ સંબંધ તૂટે છે, ત્યારે તેને ભૂલીને આગળ વધવું વધુ સારું છે.

 

View this post on Instagram

 

A post shared by @bebo.hottie

તમને જણાવી દઈએ કે, શાહિદ કપૂર અને કરીના કપૂરનું અફેર ખૂબ જ ચર્ચામાં રહ્યુ હતું. આ જોડી સ્ક્રીન પર જેટલી સુંદર દેખાતી હતી એટલી જ રિયલ લાઈફમાં પણ એકબીજાને પ્રેમ કરતી હતી.  બ્રેકઅપ બાદ કરીનાએ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા અને શાહિદે મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા. શાહિદ અને મીરાને બે બાળકો મીશા અને જૈન છે, ત્યાં કરીના કપૂરને બે દીકરાઓ તૈમુર અને જેહ છે.

 

View this post on Instagram

 

A post shared by bolly2816 (@bolly2816)

 

બોલિવૂડ ફિલ્મ અદાકારા કરીના કપૂર ખાન હંમેશા કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહેતી હોય છે. તેની ઉપર હંમેશા પેપરજીઓની નજર રહેતી હોય છે. અભિનેત્રી ઘરની બહાર ફરવા જતી હોય તો પણ તેની તસવીરો વાયરલ થઇ જતી હોય છે. કરીના કપૂર તેના ફેશન અને સ્ટાઇલના માટે ઓળખાતી હોય છે. એક સમયમાં અભિનેત્રી ઇન્ડસ્ટ્રીની સ્ટાઇલ આઇકોન કહેવાતી હતી.

બોલિવૂડ અદાકારા કરીના કપૂર ખાન તેના અભિનયની સાથે તેના ફેશનને લઈને ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે. અભિનેત્રીનું ફેશન અને સ્વેગ લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે. બેબો તેની સ્ટાઈલથી દરેક લોકોનું દિલ જીતી લેતી હોય છે. પરંતુ થોડા સમય પહેલા જ કરીના કપૂર ખાને ફેશનને લઈને સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ થઇ હતી.

થોડા સમય પહેલા કરીના કપૂર ખાન તેના ટોપને લઈને યુઝરના નિશાના પર છે. કરીના કપૂર ખાનને મુંબઈમાં સ્પોટ થઇ હતી. તે દરમ્યાન અભિનેત્રીએ જીન્સની સાથે બ્લેક કલરનું ટોપ પહેર્યું હતું. લોકોએ સોશિયલ મીડિયા પર તેના ટોપની મજાક ઉડાવતા કહ્યું હતું કે નાઈટશૂટ પહેર્યું છે.

કરીનાનું આ સ્ટ્રિપી ટોપ જાળીવાળું હતું. કરીના તેના આ નેટ નેકલાઇન વાળા ટોપમાં મીડિયા કેમેરાની સામે પોઝ આપતી નજર આવી હતી. અભિનેત્રીના આ લુક પર ટ્રોલર્સ ખુબ ટ્રોલ કરી રહ્યા છે અને સાથે જ મજાક પણ ઉડાવી રહ્યા હતા. બોલિવૂડ અભિનેત્રીઓ ઘણીવાર લાઈમલાઈટમાં રહે છે. દરેક વ્યક્તિ તેની ફેશન પર નજર રાખે છે. ફિલ્મી હસીનાઓને તેમના કપડાના કારણે ઘણી વખત શરમનો ભોગ બનવું પડ્યું છે. કેટલીક અભિનેત્રીઓ ભરી મહેફિલમાં ઉફ્ફ મોમેન્ટનો શિકાર બની છે. બોલિવૂડની ફેમસ અને ફેવરિટ એક્ટ્રેસ કરીના કપૂર ખાન સાથે પણ આવું જ થયું છે. પોતાની સુંદરતા અને પોતાની સ્ટાઈલથી લોકોને ઘાયલ કરનાર કરીનાને પણ મેળાવડામાં આવી નાજુક ક્ષણમાંથી પસાર થવું પડ્યું છે.

એક ફંક્શન દરમિયાન કરીનાના બ્લાઉઝે તેની સાથે દગો કર્યો હતો. તમને જણાવી દઈએ કે, કરીના કપૂરે ફંક્શનમાં શાનદાર સાડી પહેરી હતી. આ દરમિયાન તેના બ્લાઉઝે તેને દગો આપી દીધો. પછી તેણે બ્લાઉઝને સેફ્ટી પીનથી હેન્ડલ કરવ પડ્યુ. આ દરમિયાન કરીના કપૂર ઉફ્ફ મોમેન્ટ્સ શિકાર થઇ ગઇ. કદાચ જો અચાનક પિન ખુલી ગઇ હોતચ તો તેનો પલ્લુ પણ નીચે પડી શકતો હતો.

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર પોતાની ફિટનેસને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. અભિનેત્રી બે બાળકોની માતા છે પરંતુ તેણે બંને પ્રેગ્નન્સી પછી એક્સરસાઇઝ દ્વારા પોતાને ફિટ બનાવી છે અને કરીના કપૂરની આ જ વાત ચાહકોને પસંદ છે. ખાસ વાત એ છે કે કરીના કપૂર અવારનવાર પોતાના વર્કઆઉટના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે, જેને ચાહકો પણ ફોલો કરવાનો પ્રયાસ કરે છે. હાલમાં જ કરીના કપૂરે પોતાનો એક સુંદર વીડિયો શેર કર્યો છે, જેમાં કરીના સૂર્ય નમસ્કાર કરતી જોવા મળી રહી છે.

આ વીડિયો પર ચાહકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કરીના કપૂરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કરીના બ્લેક પેન્ટ અને પિંક કલરનુ ક્રોપ ટોપ પહેરીને સૂર્ય નમસ્કાર કરી રહી છે અને સાથે સાથે કેટલી વાર સૂર્ય નમસ્કાર કર્યા તેની ગણતરી પણ ચાલી રહી છે.

વીડિયોમાં 105,106 જેવા નંબરો જોઈ શકાય છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે કરીના કપૂરે આ સમયગાળા દરમિયાન 108 સૂર્ય નમસ્કાર કર્યા છે. તે જ સમયે, અભિનેત્રીએ તેના કેપ્શન દ્વારા એમ પણ કહ્યું છે કે આ વખતે તેણે તેના યોગ સેશનમાં 108 વખત સૂર્ય નમસ્કાર કર્યા છે. આ વીડિયોને શેર કરતા કરીના કપૂર ખાને લખ્યું છે કે, ‘108 સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા છે. અને આજે રાત્રે મારી પમ્પકિન પાઇ ખાવા માટે તૈયાર.

કરીના કપૂરનો આ મોટિવેશનલ વીડિયો જોયા પછી લોકો તેના વખાણ કરતાં થાકતા નથી. આ વીડિયો પર એક યુઝરે કોમેન્ટ કરી છે કે, ‘તમે ફેવરિટ નથી પણ હાય મર જાવા… શું બોડી છે. ત્યાં અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘અમને તમારા તરફથી હંમેશા પ્રેરણા મળતી રહે છે.’ કેટલાક લોકોને અભિનેત્રીનું સૂર્ય નમસ્કાર કરવું પસંદ નહોતું આવ્યું, જેના કારણે તેઓએ કરીના કપૂરને ધર્મના નામે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.

એક યુઝરે લખ્યું કે મુસ્લિમોમાં યોગ ગુનો છે. તે ખુલ્લામાં ન કરો, નહીં તો કોઈ મૌલવી ફતવો જારી કરી દેશે. કોઈએ સૂર્ય નમસ્કાર કરવાની રીત ખોટી કહી છે તો કોઈ 108 વાર સૂર્ય નમસ્કાર કરવા પર સવાલ ઉઠાવી રહ્યું છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂર ખાન ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. આ ફિલ્મમાં કરીના બોલિવૂડ એક્ટર આમિર ખાન સાથે જોવા મળશે. આ ફિલ્મ 14 એપ્રિલ 2022ના રોજ સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મમાં નાગા ચૈતન્ય અને મોના સિંહ મહત્વના રોલમાં જોવા મળશે.

Live 247 Media

disabled