શરમજનક: પતિને છોડી ભાઇ સાથે લિવ ઇનમાં રહેવા લાગી આ ખુબસુરત અભિનેત્રી, કન્યાદાન કરનારા ભાઈ સાથે અફેર - પતિએ આરોપ લગાવતા શું શું કહ્યું જુઓ - Chel Chabilo Gujrati

શરમજનક: પતિને છોડી ભાઇ સાથે લિવ ઇનમાં રહેવા લાગી આ ખુબસુરત અભિનેત્રી, કન્યાદાન કરનારા ભાઈ સાથે અફેર – પતિએ આરોપ લગાવતા શું શું કહ્યું જુઓ

ટીવી ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા કરન મેહરા લાંબા સમયથી પત્ની નિશા રાવલ સાથેના વિવાદોને લીધે ચર્ચામાં બનેલો છે. તેના લગ્ન જીવનમાં આગળના ઘણા સમયથી ઉથલ-પુથલ મચી ગઈ છે. એવામાં હવે કરને પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા છે. કરનનો પત્ની સાથે ગત 14 મહિનાથી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.એવામાં તાજેતરમાં જ કરને મુંબઈમાં એક પ્રેસ કોન્ફ્રેંસમાં નિશા પર અનેક ગંભીર આરોપ લગાવ્યા છે.

આ દરમિયાન કરને ઘણા ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. કરને આરોપ લગાવતા કહ્યું કે તેની પત્ની નીશાનું તે વ્યક્તિ સાથે ઇલુ ઇલુ ચાલી રહ્યું છે જેને તે એક સમયે રાખડી બાંધતી હતી અને તેને પોતાનો ભાઈ માનતી હતી. આ સિવાય આ ભાઈએ કરન-નિશાના લગ્નમાં ભાઈ તરીકેની તમામ રસમો પણ નીભાવી હતી.

કરને કહ્યું કે,”14 મહિનાથી મારા ઘરમા નિશાની સાથે રોહિત સેઠિયા નામનો વ્યક્તિ રહે છે, જેની સાથે નિશાનું અફેર ચાલી રહ્યું છે, રોહિત તે વ્યક્તિ છે, જે નિશાનો માનેલો ભાઈ છે, જેણે નિશાનું કન્યાદાન પણ કર્યું હતું. ગત 14 મહિનાથી મેં જોયું છે કે તેનીશા પાસે રાખડી પણ બંધાવતો આવ્યો છે, પણ આજે તે એકબીજાના રિલેશનમાં છે. રોહિત પોતે પણ પહેલાથી જ વિવાહિત છે અને તેની સાત વર્ષની દીકરી પણ છે. લખનઉનો રહેનારો રોહિત મારી પત્ની સાથે રહી રહ્યો છે અને તેની જાણકારી નિશાની મા લક્ષ્મી રાવલને પણ છે”.

કરને આગળ કહ્યું કે,”દરેકને લાગે છે કે મર્દ છે માટે તો ખોટો હશે, પણ જો મેં આ હકીકત ના જણાવી તો હંમેશા મને ખોટો જ ગણવામાં આવશે. નિશા અને રોહિતના તરફરથી મને અને મારા પરિવારને મારી નાખવાની ધમકીઓ પણ આવી રહી છે.મેં આ હકીકત તમને એટલા માટે જણાવી જેથી જો કાલે મને કઈ થઇ જાય તો તમને હકીકતની જાણ હોવી જોઈએ”.

કરને કહ્યું કે નિશા લોકોની સામે સિંગલક મધરની ઇમેજ બનાવી રહી છે અને દેખાડી રહી છે કે તે બધું એકલી જ કરી રહી છે પણ તે મારા જ 4 BHK ફ્લેટમાં જ રહે છે. તેની પાસે મારો બિઝનેસ છે અને તે મારા પૈસા જ લઈને આ કેસ લડી રહી છે. મારા ડોક્યુમેન્ટ્સ,પૈસા, લેપટોપ  બધું જ તે ઘરમાં છે. મને મારા જ ઘરમાં જવા માટેની પરવાનગી નથી. મને એક સૂટકેસમાં બસ પાંચ જોડી કપડા આપી દેવામાં આવ્યા હતા’. બીજી તરફ નિશાએ પણ કરન પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો.

yc.naresh

disabled