કપિલ શર્માની ખુલી ગઈ સૌથી મોટી પોલ ? TPમાં વાંચીને સંભળાવે છે જોક્સ, ગ્લાસમાં શબ્દો દેખાતો વીડિયો વાયરલ થતા જ મચી ગયો ઉહાપો... જુઓ - Chel Chabilo Gujrati

કપિલ શર્માની ખુલી ગઈ સૌથી મોટી પોલ ? TPમાં વાંચીને સંભળાવે છે જોક્સ, ગ્લાસમાં શબ્દો દેખાતો વીડિયો વાયરલ થતા જ મચી ગયો ઉહાપો… જુઓ

કપિલ શર્માના સેટ પર રહેલી કાચની બારીએ ખોલી નાખી કપિલ શર્માની પોલ, એવું દેખાયું કે લોકો પણ હવે કરી રહ્યા છે ટ્રોલ, જુઓ વીડિયો

ટીવી પર આવતો “ધ કપિલ શર્મા શો” દર્શકોને ખુબ જ પસંદ આવે છે. આ શો દર્શકોને પેટ પકડીને હસવા માટે મજબુર બનાવી દે છે. તો આ શોમાં કપિલ શર્મા ઉપરાંત અન્ય ઘણા કલાકારો પણ  જોવા મળે છે.  જેમની કોમેડી દર્શકો ખુબ જ પસંદ કરતા હોય છે. પરંતુ આ શોને લઈને હાલમાં એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને ચાહકોને થોડો આંચકો પણ લાગ્યો છે.

કોમેડી કિંગ કપિલ શર્માની કોમેડી સાથે જોડાયેલો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં કપિલ શર્મા ટેલિપ્રોમ્પટર પઢકર જોક્સ ફ્રેક કરતા જોવા મળી રહ્યો છે. આ વીડિયોને જોયા બાદ ઘણા લોકો કપિલ શર્માને ટ્રોલ પણ કરવા લાગી ગયા છે. તો ઘણા લોકો કપિલ શર્માના બચાવમાં પણ ઉતરી આવ્યા છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કપિલ સ્ટેજ પર ઉભા રહીને કોમેડી કરી રહ્યો છે. સ્ક્રીનને ઝૂમ કરીને જોતા સેટ પર લાગેલી એક કાચની બારીમાં ટેલિપ્રોમ્પટરની ઝાંખી જોવા મળી રહે છે. જેમાં કપિલના ડાયલોગ લખેલા છે. યુઝરની બાઝ નજરથી આ ટેલિપ્રોમ્પટર છૂપું ના રહી શક્યું. ઘણા લોકોએ કપિલના આ ટેલિપ્રોમ્પટર અપર્વ પર હેરાની પણ જતાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Ojasva Vardhan (@cloakofinvisibili.t)

અત્યાર સુધી ઘણા યુઝર્સને લાગતું હતું કે કપિલ શર્મા જાતે જ બોલે છે અને જોક્સ મારે છે. પરંતુ તેમનો આ ભ્રમ તૂટી ગયો અને તેમને માલુમ પડ્યું કે કપિલના જોક્સ અને ડાયલોગ તો પહેલાથી જ લખેલા હોય છ. તો ઘણા લોકો હવે કપિલને ટ્રોલ કરી રહ્યા છે તો બીજી તરફ ઘણા લોકો કપિલને સપોર્ટ કરતા એમ પણ કહી રહ્યા છે કે ટેલિપ્રોમ્પટર એક જરૂરી વસ્તુ છે.

Uma Thakor

disabled