સંસ્કારી કહેવાતી કંગનાએ ફરી પાર કરી બોલ્ડનેસની તમામ હદો…વીડિયો જોઈ ભલભલાને થવા લાગે છે ગલગલિયાં

આખા ભારતને સંસ્કારનું જ્ઞાન આપતી કંગના અહીંયા ઉઘાડી થઇ ગઈ, વીડિયો જોઈને તમે પણ થઇ જશો પાણી પાણી

કંગના રનૌતની ફિલ્મ ‘ધાકડ’ને લઈને જબરદસ્ત પ્રમોશન કર્યું હતું. કંગનાની પુરી ટીમે બાબા વિશ્વનાથના દર્શન કરીને ફિલ્મની સફળતા માટે પ્રાર્થના પણ કરી હતી પરંતુ ‘ધાકડ’ના સ્ટાર્સ અને મેકર્સે ક્યારેય એવું નહિ વિચાર્યું હોય કે જે ફિલ્મને લઈને જબરદસ્ત પ્રમોશન કર્યું હતું તેનો હાલ આટલો ખરાબ થઇ જશે. કંગના આ વખતે દર્શકોને સિનેમાઘર સુધી ખેંચવા નાકામ રહી અને એક મોટી ફ્લોપ ફ્લિમ સાબિત થઇ. મેકર્સની સામે હવે મુશ્કેલીમાં છે કેમ કે ‘ધાકડ’ને OTTનો પણ ધક્કો લાગ્યો છે.

ફિલ્મ ‘ધાકડ’નું નવું ગીત ‘શી ઇઝ ઓન ફાયર’નું ટીઝર રિલીઝ થઇ ચૂક્યું છે. આ ગીતને બાદશાહે તૈયાર કર્યું છે. કંગના રનૌતનું કહેવું છે કે ‘શી ઇઝ ઓન ફાયર’ ગીત તેના કિરદાર ‘અગ્નિ’ને ખુબ જ સારી રીતે સમજે છે. આ ગીતને લઈને બાદશાહે કહ્યું કે મારે આ ગીત માટે એવી ધૂન તૈયાર કરવાની હતી જે આકર્ષક હોય સાથે જ ફિલ્મની કહાની સાથે મેચ પણ થાય.

ગીતનું ટાઈટલ એજન્ટ અગ્નિ પર આધારિત છે. જે રીતે તે ફિલ્મમાં પોતાનું મિશન પૂરું કરે છે. આ ગીતમાં દર્શકોને તેના જુસ્સા અને હિંમતની ઝલક જોવા મળશે. ફિલ્મના નિર્માતા દીપક મુકુટે કહ્યું કે, આ ગીત પાછળ અમારી ખુબ મહેનત છે. ‘શી ઇઝ ઓન ફાયર’માં બાદશાહે અદ્ભુત કામ કર્યું છે.

 

આશા છે કે દર્શકોને પણ આ ગીત ગમશે. સોહમ રોકસ્ટાર એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રસ્તુત ‘ધાકડ’નું નિર્માણ દીપક મુકુટ અને સોહેલ મકલઈ દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે હુનર મુકુટ કો-પ્રોડ્યુસર છે. ફિલ્મનું સંગીત SRE મ્યુઝિક હેઠળ કમ્પોઝ કરવામાં આવ્યું છે. જે 20મે, 2022ના રોજ ઝી સ્ટુડિયો પર રિલીઝથઇ ચૂક્યું છે.

આ ફિલ્મમાં કંગના રનૌત ઉપરાંત અર્જુન રામપાલ પણ જોવા મળશે. આ ફિલ્મ 20મે 2022ના રોજ રિલીઝ સિનેમા ઘરોમાં રિલીઝ થઇ છે. ‘ધાકડ’ 100 કરોડના બજેટમાં બની છે. મેકર્સને આશા હતી કે લોકોને કંગનાનો નવો અવતાર ગમશે. પરંતુ લોકોએ ન તો કંગનાના નવા અવતારમાં કોઈ દિલચસ્પી દેખાઈ નહિ. દર્શકો તરફથી સારો રિસ્પોન્સ ના મળતા ફિલ્મના ઘણા શો કેન્સલ પણ કરવામાં આવ્યા છે.

After post

disabled