નાની નાની નીકર પહેરીને અજય દેવગણની લાડલીએ ન્યાસાએ મારી એન્ટ્રી – મલાઈકા, જાહ્નવી પણ ટૂંકી પડે હો

બધી શરમ છોડી નાની નીકર પહેરીને વિમલ એક્ટર અજયની લાડલી નીકળી પડી, તસવીરો જોઈને શરમ આવશે

બોલિવુડ સ્ટાર કિડ્સ અવાર નવાર ચર્ચામાં રહેતા હોય છે. બોલિવુડના સિંઘમ કહેવાતા અજય દેવગનની દીકરી ન્યાસા દેવગન સ્ટાઇલ મામલે બાકી સ્ટારકિડ્સની જેમ જ હંમેશા આગળ રહે છે. આ સ્ટારકિડ ખાસ રીતે શોર્ટ ક્લોથ્સ પસંદ કરે છે. આ કારણ છે કે તેને ઘણીવાર શોર્ટ આઉટફિટમાં સ્પોટ કરવામાં આવે છે.ન્યાસા જેવી રીતે તેના લુક્સને સ્ટાઇલ અને કોન્ફિડેન્ટલી કેરી કરે છે, તેટલી જ તે એટ્રેક્ટિવ લાગે છે કે તેને જોનાર તો તેના પરથી નજર જ નથી હટાવી શકતો.

ન્યાસા ઘણીવાર તેની તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. તેને ઘણીવાર તેની માતા કાજોલ સાથે સ્પોટ કરવામાં આવે છે. કાજોલ બોલિવુડની સૌથી કુલ મોમ છે અને તે તેણે ઘણીવાર સાબિત કર્યુ છે. ન્યાસા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેની સારી ફેન ફોલોઇંગ પણ છે. કાજોલ દીકરી સાથે એક ખૂબસુરત બોન્ડ શેર કરે છે.  ન્યાસાને તેની માતા અને અભિનેત્રી કાજોલ સાથે એરપોર્ટ પર સ્પોટ થઇ હતી. તે દરમિયાન તેણે રેડ, વ્હાઇટ અને ગ્રીન ટ્રાયો કલરના શોર્ટ્સ અને તેની સાથે મેચિંગ ક્રોપ ટોપ કેરી કર્યુ હતુ. કાજોલ આ દરમિયાન ઓલ બ્લેક લુકમાં જોવા મળી હતી.

ન્યાસા પોતાના દેખાવને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ન્યાસા મોટાભાગે વેસ્ટર્ન આઉટફિટ્સમાં જ રહે છે. સોશિયલ મીડિયા ઉપર  ન્યાસાને ઘણીવાર પોતાના કપડાના કારણે ટ્રોલ થવું પડ્યું છે. તેના વારંવાર ટ્રોલ થવા ઉપર કાજોલે પણ એકવાર ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે: “ટ્રોલિંગથી દુઃખ થાય છે.” કાજોલે ટ્રોલર્સ વિરુદ્ધ ગુસ્સો પણ વ્યક્ત કર્યો હતો. ન્યાસાને બોડિફિટ કે બોડીકૉન ડ્રેસ પણ ખુબ જ પસંદ આવે છે. કારણ કે તેની ફિગર પણ તે માટે ફિટ છે. હવે આવી ફિટ ફિગર હોય તો કોઈ છોકરીને આવા ડ્રેસ કેમ પસંદ ના આવે.

ન્યાસા બોલિવુડના તે સ્ટાર કિડ્સમાંની એક છે જે ઘણીવાર કોઇના કોઇ કારણસર ચર્ચામાં રહેતી હોય છે. તે સોશિયલ મીડિયા પર ઘણીવાર તેના કપડાને લઇને ટ્રોલ પણ થઇ છે.સૌથી વધુ ટ્રોલ તો તેને ત્યારે કરવામાં આવી હતી જયારે તે દાદાના નિધનના તુરંત બાદ સલૂનમાં નજર આવી હતી. એક ઇન્ટરવ્યુમાં અજય દેવગને આ ટ્રોલને લઇને જવાબ પણ આપ્યો હતો અને દીકરીનો બચાવ કર્યો હતો.

એક ઇન્ટરવ્યુમાં અજય દેવગને ટ્રોલર્સ પર ગુસ્સો જાહેર કર્યો હતો અને દીકરીનો બચાવ કરતા કહ્યુ કે, પિતા વીરુ દેવગનના નિધન બાદ ઘરનો માહોલ ખરાબ હતો અને દીકરીને તેમણે પોતે થોડી બહાર ફરી આવવા માટેની સલાહ આપી હતી. કારણ કે તે સારુ મહેસૂસ કરે.તમને જણાવી દઇએ કે, ન્યાસા દેવગન લાઇમલાઇટથી દૂર સિંગાપુરમાં અભ્યાસ કરી રહી છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરો ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે.

લોકડાઉનને કારણે ન્યાસા તેના પેરેન્ટ્સ સાથે સમય વીતાવતી જોવા મળી હતી અને તેણે એ પળોને ઘણુ એન્જોય કર્યુ હતુ. ન્યાસાનો જન્મ 20 એપ્રિલ 2003ના રોજ મુંબઈમાં થયો હતો. હાલ ન્યાસા બોલીવુડમાંથી દૂર રહીને પોતાના અભ્યાસ ઉપર પૂરતું ધ્યાન આપી રહી છે. તે હાલમાં સિંગાપુરમાં અભ્યાસ કરે છે. પરંતુ થોડા સમય પહેલા જ તે કોરોના વાયરસના કારણે ભારત પરત ફરી હતી.  આ દરમિયાન જ અજય દેવગન અને કાજોલે ન્યાસાના જન્મ દિવસે ફોટો શેર કરી અને શુભકામનાઓ પણ આપી હતી.

આજકાલ ટી-શર્ટ ડ્રેસ, બ્લેજર ડ્રેસ અને હૂડી ડ્રેસ પણ ફેશનમાં છે. તો આ ફેશન અપનાવવામાં ન્યાસા કેમ પાછળ રહે ? તે પણ હૂડી ડ્રેસમાં સ્પોટ કરવામાં આવી છે. જે લુક પણ ઘણો જ ચર્ચામાં રહ્યો હતો. ન્યાસા ક્રોપ ટોપની પણ દીવાની છે. તે વધારે પ્રમાણમાં આ ક્રોપ ટોપમાં જ સ્પોટ કરવામાં આવે છે. ભલે પછી તેની ઉપરની સ્ટાઇલ ગમે તેવી હોય.

disabled