બાપ રે, આ ફેમસ હિરોઈને મુક્યા હતા ન્હાતા ફોટો, લોકોએ કરી એવી ગંદી કોમેન્ટ કે… - Chel Chabilo Gujrati

બાપ રે, આ ફેમસ હિરોઈને મુક્યા હતા ન્હાતા ફોટો, લોકોએ કરી એવી ગંદી કોમેન્ટ કે…

સોશિયલ મીડિયા ઉપર પોતાના ચાહકોને ખુશ કરવા માટે અભિનેત્રીઓ પોતાના ફોટો શેર કરતી હોય છે, આ ફોટોમાં તેઓ અંગપ્રદર્શન પણ કરતા હોય છે જેના કારણે તેમનો ચાહક વર્ગ મોટો બનતો જાય, હાલમાં જ ડબ્બુ રત્નાનીના કેલેન્ડર ફોટોશૂટમાં કેટલીક અભિનેત્રીઓએ ફોટોશૂટ પણ કરાવ્યું, તો હાલમાં જ એક અભિનેત્રીના નહાતા ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યા છે.

સાઉથની પ્રખાત અભિનેત્રી જેને બોલીવુડમાં પોતાની પહેલી જ ફિલ્મથી સિક્કો જમાવી દીધો હતો એ કાજલ અગ્રવાલે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના નહાતા ફોટો શેર કર્યા છે, જેના કારણે તેના ઘણા ચાહકોમાં રોષ છે.

તેના આ ફોટોમાં ઘણા ચાહકો સારી કોમેન્ટ કરી રહ્યા છે તો ઘણા ચાહકો ગંદી કોમેન્ટ સાથે તેને યોગ્ય કપડાં પહેરવાની સલાહ પણ આપી રહ્યા છે. તેના આ ફોટો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

કાજલ સ્વિમિંગ પુલની અંદર સ્વિમિંગ શુટની અંદર જોવા મળે છે, તેનો આ ફોટો ચાહકોને પસંદ આવી રહ્યો છે તો કેટલાક ચાહકો રોષે પણ ભરાયા છે. કાજલે ફિલ્મ ‘સિંઘમ’માં અજય દેવઘન સાથે મુખ્ય ભૂમિકામાં કામ કર્યું હતું,

આ ફિલ્મ બાદ તેની બોલીવુડમાં એક આગવી ઓળખ પણ બની ગઈ હતી, તેની સુંદરતા સાથે તેના અભિનયના પણ લાખો ચાહકો છે. તે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના ચાહકોને ખુશ કરવા માટે પોતાના ફોટો શેર પણ કરતી હોય છે.

Live 247 Media

disabled