જીનલ જોશીએ લગાવ્યો બોલ્ડનેસનો તડકો, બ્રા જેવું ટોપ શોલ્ડરથી નીચે ઉતારીને.....ઊફ્ફફ્ફ્ફ  - Chel Chabilo Gujrati

જીનલ જોશીએ લગાવ્યો બોલ્ડનેસનો તડકો, બ્રા જેવું ટોપ શોલ્ડરથી નીચે ઉતારીને…..ઊફ્ફફ્ફ્ફ 

મરાઠી મોડલ અને અભિનેત્રી જીનલ જોશી આ દિવસોમાં પોતાની લેટેસ્ટ તસવીરોને કારણે ચર્ચામાં છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહેનારી જીનલ પોતાની તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જીનલ દરરોજ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા તેની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે, જે જોતજોતામાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. બોલિવૂડની ઘણી હસીનાઓ પણ તેની આગળ ફિક્કી લાગે છે.

આ દિવસોમાં જીનલની કેટલીક તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. 1 જાન્યુઆરી 1997ના રોજ મુંબઈમાં જન્મેલી જીનલ જોશીએ મુંબઈની હોલી ફેમિલી ડે સ્કૂલ મીરા રોડમાંથી સ્કૂલિંગ કર્યું હતું. માસ કોમ્યુનિકેશનમાંથી ગ્રેજ્યુએટ થયેલી જીનલે અનુપમ ખેરની એક્ટિંગ સ્કૂલમાંથી એક્ટિંગમાં ડિપ્લોમા પણ કર્યુ છે. જીનલ જોશીએ પોતાના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. કોલેજના પ્રથમ વર્ષમાં જ જીનલે પ્રિન્ટ શૂટમાં કામ કરવાનું શરૂ કર્યું.

જીનલ મૉડલિંગ ઇન્ડસ્ટ્રીમાં પ્રસિદ્ધિ પામી હતી અને તેણે નાયકા સહિત અનેક ફૅશન બ્રાન્ડ્સ માટે કામ કર્યું છે.જીનલ હાલમાં ફ્રીલાન્સ અભિનેત્રી છે. તે ઘણા થિયેટર જૂથો અને મનોરંજન ઉદ્યોગ સાથે સંકળાયેલી છે અને ટૂંક સમયમાં તે બોલીવુડમાં પ્રવેશ કરી શકે છે. જીનલ મરાઠી ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ફેમસ છે.જીનલ તેની ફિટનેસ પર ખૂબ ધ્યાન આપે છે અને તેના ખાવા-પીવા અંગે પણ ખૂબ ધ્યાન રાખે છે. આ ઉપરાંત, ફિટનેસ ટિપ્સ જાણવા માટે લોકો તેને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે.

ફેશનિસ્ટા અને નવા ટ્રેન્ડ અનુસાર પોતાને અપડેટ રાખવા માટે, જીનલે ઘણા ફોટોશૂટ કરાવ્યા છે, જે જીનલે ફેન્સ સાથે શેર કર્યા છે. જીનલ સોશિયલ મીડિયા પર તેના ફેન્સને સતત લાઈફસ્ટાઈલ ટિપ્સ પણ આપે છે.સોશિયલ મીડિયા પર ઘણી ફેન ફોલોઈંગ ધરાવતી જીનલની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ફેન્સ જીનલની તસવીરોના વખાણ કરતા થાકતા નથી.

જીનલની સ્ટાઈલ જોઈને તમે પણ તેના દંગ રહી જશો.થોડા સમય પહેલા જ અભિનેત્રી સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં જીનલ શોર્ટ ડ્રેસમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળી હતી. મરાઠી અભિનેત્રી જીનલ જોશીનો આ લુક સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ પણ થયો હતો.

મોડલિંગની દુનિયામાંથી એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકનાર જીનલ જોશી અવારનવાર પોતાની ખૂબ જ સ્ટાઇલિશ અને સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ઈન્ટરનેટ પર તેની તસવીરો અને તરત જ તે ચાહકોમાં વાયરલ થવા લાગે છે.

Live 247 Media

disabled