અનુપમ ખેરની સ્ટુડેંટ રહી ચૂકેલી આ અભિનેત્રીએ કરાવ્યુ એવું ફોટોશૂટ કે તસવીરો જોઇ આંખો ફાટી જશે
શર્ટના બટન ખુલ્લા રાખીને આખા ગામને ન દેખાડવાનું દેખાડ્યું, એકલામાં જ જોવા જેવી તસવીરો જુઓ
સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઇના કોઇ મોડલ અને અભિનેત્રીની તસવીરો અને વીડિયો વાયરલ થતા રહે છે.મોડલ હોય કે અભિનેત્રી તે દરરોજ પોતાની તસવીરો શેર કરી ચાહકો સાથે જોડાયેલા રહે છે. આવી જ એક મોડલ છે જીનલ જોશી. મરાઠી મોડલ અને અભિનેત્રી જીનલ જોશી આ દિવસોમાં ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. તેનું કારણ છે તેની બોલ્ડ તસવીરો. સુંદરતા, માસૂમિયત, બોલ્ડનેસ, ફિગર અને ક્યૂટનેસ આ બધા ગુણો જીનલમાં છે.
View this post on Instagram
આ દિવસોમાં સોશિયલ મીડિયામાં જીનલ જોશીની તસવીરોને લઈ તાપમાન વધારી રહી છે. જીનલ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તેની લેટેસ્ટ તસવીરો અહીં શેર કરતી રહે છે. જીનલ શેર થતાની સાથે જ તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગે છે. જીનલે સોશિયલ મીડિયામાં એવી તસવીરો પોસ્ટ કરી છે, જેને જોઈને કોઈનુ પણ દિમાગ ભમી જશે.
View this post on Instagram
અભિનેત્રી જીનલ જોશીએ હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે.જેના કારણે જીનલ ફરી એકવાર સમાચારોમાં આવી ગઈ છે, જીનલનું આ ફોટોશૂટ પણ તેના દરેક ફોટોશૂટની જેમ એકદમ બોલ્ડ છે. આ વખતે જીનલે ખુલ્લા શર્ટમાં ફોટોશૂટ કરાવીને ચાહકોની ઊંઘ હરામ કરી દીધી છે.
View this post on Instagram
જીનલ જોશીની આ તસવીરો પર ચાહકો દિલથી લાઈક્સનો વરસાદ કરી રહ્યા છે. જીનલ જોશીએ આ પહેલા પણ ઘણી વખત આવા બોલ્ડ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી હતી. જીનલના ઇન્સ્ટાગ્રામ પર 965K ફોલોઅર્સ પણ છે.
View this post on Instagram
જીનલ મુંબઈની છે. તેણે પોતાનો અભ્યાસ મુંબઈ વિદ્યાપીઠમાંથી કર્યો છે. તેણે માસ કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આ સાથે તેણે અનુપમ ખેર એક્ટિંગ સ્કૂલમાંથી એક્ટિંગ પણ શીખી છે. જીનલ હાલમાં ફ્રીલાન્સ એક્ટ્રેસ છે અને તે ઘણા થિયેટર ગ્રુપ સાથે જોડાયેલી છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે જીનલ જોશીને ઈન્સ્ટાગ્રામ પર લાખો લોકો ફોલો કરે છે. તમામ તસવીરો જીનલ જોશીના ઈન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે. જીનલે મોડલિંગની દુનિયામાં આવતા પહેલા પ્રોફેશનલ જોબ પણ કર્યું છે.જીનલે માસ મીડિયામાં અભ્યાસ કર્યા બાદ ડિપ્લોમા ઇન એક્ટિંગ કોર્સ પણ કર્યો છે. જીનલ જોશીના ચાહકો તેને જલ્દી બોલિવૂડમાં ડેબ્યુ કરવા ઈચ્છે છે. જીનલ મુંબઈની છે અને તેણે મુંબઈ વિદ્યાપીઠમાંથી અભ્યાસ પૂરો કર્યો છે.
View this post on Instagram
જીનલે અનુપમ ખેર એક્ટિંગ સ્કૂલમાંથી એક્ટિંગમાં ડિપ્લોમા પણ કર્યો છે. તે ઘણા થિયેટર જૂથો અને મનોરંજન ઉદ્યોગ સાથે સંકળાયેલી છે અને ટૂંક સમયમાં બોલિવૂડમાં પણ ડેબ્યુ કરવા માંગે છે. જીનલ પોતાની ફિટનેસ પર પણ ખૂબ ધ્યાન આપે છે. જીનલે ઘણા હોટ ફોટોશૂટ કરાવ્યા છે, જેને જીનલે લોકો સાથે શેર કર્યા છે.