બહેનની બર્થડે પાર્ટીમાં બોનીની સંસ્કારી લાડલી જ્હાનવી પારદર્શક ડ્રેસ સાથેના 10 ફોટા થયા વાયરલ, જુઓ તમે - Chel Chabilo Gujrati

બહેનની બર્થડે પાર્ટીમાં બોનીની સંસ્કારી લાડલી જ્હાનવી પારદર્શક ડ્રેસ સાથેના 10 ફોટા થયા વાયરલ, જુઓ તમે

જુઓ ડ્રેસમાં નીચેના ભાગમાં અંદર ન દેખાવાનું દેખાઈ ગયું, શ્રીદેવીની લાડલી આવા કપડાં પહેરવાની શોખીન છે

શ્રીદેવીના નિધન બાદ બોની કપૂરની બંને પત્નીઓના બાળકો એટલે કે, અર્જુન કપૂર, અંશુલા કપૂર અને જાહ્નવી કપૂર અને ખુશી કપૂર વારંવાર સાથે જોવા મળે છે.

હાલમાં જ જાહ્નવી કપૂર તેની સૌતેલી બહેન અંશુલા કપૂરના બર્થડેમાં પહોંચી હતી. જાહ્નવી અંશુલાના બર્થડેમાં એક એવું આ લુકમાં નજરે આવી હતી લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. અંશુલાના બર્થડે પર જાહ્નવી ફ્લોરલ પ્રિન્ટના મીની ડ્રેસ પહેર્યો હતો આ ઉપરાંત તેનો આ ડ્રેસ આર પર દેખાય એવો હતો. આ કારણે તે ટ્રોલિંગનો શિકાર થઇ હતી. જાહ્નવી આ પાર્ટીમાં તેના પિતા બોની કપૂર, બહેન ખુશી અને બહેનપણી સાથે પહોંચી હતી.

જાહ્નવીએ જે લેવેન્ડર કલરનો ફ્લોરલ ડ્રેસ પહેર્યો હતો તે ટ્રાન્સપેરેન્ટ હતો. આ સી થ્રુ શોર્ટ ડ્રેસમાં જાહ્નવી ખુબસુરત લાગી રહી હતી. પરંતુ લોકોને તેનો ડ્રેસ પસંદ આવ્યો ના હતો. લોકોએ જાહ્નવીને ટ્રોલ કરી હતી. લોકોએ ટ્રોલ કરતા કહ્યું હતું કે, બહેનના જન્મદિવસે પહેરવા માટે આ ડ્રેસ ઠીક નથી. આ સાથે જ યુઝરે લખ્યું હતું કે,તો પરિવારના લોકો સાથે હોય ત્યારે તો કંઈક ઢંગના કપડાં પહેર.

જણાવી દઈએ કે, જાહ્નવી કપૂર આ પહેલા પણ ઘણી વાર તેના કપડાને લઈને ટ્રોલ થઇ ચુકી છે. જાહ્નવી તેના જિમ લુકને લઈને પણ ટ્રોલ થઇ તો ઘણી વાર તેના કપડામાં લાગેલા કિંમતના કોડને લઈને. દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની પુત્રી જાહ્નવીએ ધડક ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જાહ્નવીએ તેની પહેલી ફિલ્મમાં ઇશાન ખટ્ટર સાથે કિસિંગ સીન આપ્યો હતો.

થોડા દિવસ પહેલા નેહા ધૂપિયા પોડકાસ્ટ શો ‘ નો ફિલ્ટર નેહા’માં જાહ્નવીએ કહ્યું હતું કે, પહેલા તેને ટ્રોલિંગથી ફેર પડતો હતો પરંતુ હવે તેને આ વાતથી કોઈ ફર્ક નથી પડતો. શ્રીદેવી (Shri Devi) ક્યૂટની દીકરી અને સ્ટાર કિડથી બોલિવૂડ એક્ટ્રેસ સુધીનો સફર કરનારી જાહ્નવી કપૂર (Jahnvi Kapoor) ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેની અલગ જગ્યા બનાવી ચુક્યું છે.

આ અભિનેત્રીએ ફિલ્મ ધડકથી ડેબ્યૂ કર્યું હતું. આ બાદ તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. જાહ્નવી કપૂર લૂકમાં મા શ્રીદેવી જેવી લાગે છે. જાહ્નવીએ હાલમાં જ તેનાં ઇન્ટરનેટ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં જાહ્નવીએ ટેન બૉડી કૉન ડ્રેસ પહેર્યો છે જેમાં તે ઘણી જ સુંદર લાગે છે. જાહ્નવી કપૂર જલ્દી જ નેટફ્લિક્સ પર રિલીઝ થનારી ફિલ્મ ‘ઘોસ્ટ સ્ટોરી’ માં નજરે આવશે.

ઝોયા અખ્તરનીનેટફ્લિક્સ વેબ-સિરીઝ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’માં જાહ્‍નવી કપૂર અને વિજય વર્મા જોવા મળશે.એનું શૂટિંગ પૂરું થઇ ગયું છે.  જાહ્નવી કપૂરે તેનાં સોશિયલ પેજમાં થોડીક તસવીરો શેર કરી છે જેમાં તે ઘણી જ હોટ લાગી રહી છે. જાહ્નવી એ ટાઇટ ફિટિંગનો ટેન બૉડી કૉન ડ્રેસ પહેર્યો છે. ડ્રેસની સાથે તેણે ગળામાં નાનકડી ચેન પહેરી છે. અને ન્યૂ મેકઅપમાં તેનો લૂક એકદમ ફ્રેશ લાગે છે.

ચાર સ્ટોરીઝની આ સિરીઝને ઝોયા અખ્તરની સાથે જ કરણ જોહર, દિબાકર બૅનરજી અને અનુરાગ કશ્યપ ડિરેક્ટ કરશે. આ ચારે ફિલ્મેકર્સે આ અગાઉ ‘લસ્ટ સ્ટોરીઝ’માં સાથે કામ કર્યું હતું. ‘ઘોસ્ટ સ્ટોરીઝ’માં દરેક એક-એક સ્ટોરી ડિરેક્ટ કરશે અને તેમની થીમને એકબીજા સાથે કનેક્ટ કરવામાં આવશે.

જાહ્‍નવીએ કરણ જોહરની ‘ધડક’ સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તો ઝોયા અખ્તરની ‘ગલી બૉય’માં વિજયનાં પર્ફોર્મન્સની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

 

Live 247 Media

disabled