જાહ્નવી કપૂરે પહેર્યો એટલો ટાઇટ ડ્રેસ કે આગળ અને પાછળ બધુ દેખાઇ ગયુ, જુઓ સુપર બોલ્ડ તસવીરો - Chel Chabilo Gujrati

જાહ્નવી કપૂરે પહેર્યો એટલો ટાઇટ ડ્રેસ કે આગળ અને પાછળ બધુ દેખાઇ ગયુ, જુઓ સુપર બોલ્ડ તસવીરો

આને કોઈની શરમ છે કે નહિ? આગળ પાછળ ઉપર નીચે ઘણું બધું દેખાડી રહી છે જોઈ લો તસવીરો

જાહ્નવી કપૂર તેના અભિનય કરતાં પણ વધુ તેના આઇટફિટ કારણે લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. જાહ્નવી કપૂરની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે સફેદ રંગના અલગ જ કપડા પહેરેલી જોવા મળી રહી છે. એક વારમાં તો તમને જાહ્નવીનો આ ડ્રેસ જમ્પસૂટ જેવો લાગશે.

આ ડ્રેસને એક નજરમાં જોતા એવું લાગે છે કે આ ડ્રેસ માત્ર ઉપરના સ્ટેપ પર જ ટકી રહ્યો છે. ડ્રેસનો ટોચનો ભાગ, જે જમ્પસૂટ જેવો દેખાય છે, તે બ્રાલેટ શૈલીમાં છે, જેની સાથે અભિનેત્રીએ તેના ગળામાં મેચિંગ પાતળો નેકલેસ પહેર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoorhotty)

વાયરલ તસવીરો જોઈને લાગે છે કે અભિનેત્રીનો આ ડ્રેસ ખૂબ જ ટાઈટ છે. આ ડ્રેસમાં માત્ર આગળનો ભાગ જ બોલ્ડ દેખાતો નથી પરંતુ પાછળનો લુક પણ બોલ્ડ છે. અભિનેત્રીએ તેના લુકને પૂર્ણ કરવા માટે બ્લૂ  બેગ કેરી કરી છે. મેકઅપની વાત કરીએ તો જાહ્નવીએ મિનિમલ મેકઅપ સાથે ખુલ્લા વાળ રાખ્યા છે.

આ પહેલા જાહ્નવી કપૂરનો બ્લેક ડ્રેસ વાયરલ થયો હતો. આ વાયરલ તસવીરમાં જાહ્નવી કપૂર ખૂબ જ નાની બ્લેક કલરની વન-પીસ પહેરેલી જોવા મળી હતી. અભિનેત્રીનો આ ડ્રેસ એટલો ટાઈટ હતો કે તેનું ફિગર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. જાહ્નવી કપૂરના આ ડ્રેસમાં બ્રા લાઇનના પાછળના ભાગમાં કટ હતી. ખાસ વાત એ છે કે આ કટ અભિનેત્રીના ડ્રેસ પર ખૂબ જ સૂટ કરતો હતો.

વાયરલ થઈ રહેલી તસવીરમાં જાહ્નવી રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતી જોવા મળી હતી, જેમાં તેનો લુક એકદમ ગ્લેમરસ હતો. જાહ્નવી કપૂર થોડા સમય પહેલા જ રણવીર સિંહની બહુપ્રતિક્ષિત ફિલ્મ ’83’ના પ્રીમિયરમાં પહોંચી હતી.

આ દરમિયાન અભિનેત્રીએ બ્લેક કલરનો ખૂબ જ ટાઈટ વેલ્વેટ ગાઉન પહેર્યો હતો. જાહ્નવી કપૂરના આ ગાઉનમાં ક્લીવેજ સ્પષ્ટ દેખાતી હતી. જાહ્નવી કપૂરની આગામી ફિલ્મોની વાત કરીએ તો તેમાં ઘણી મોટા બજેટની ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ફિલ્મોમાં  તખ્ત, ગુડ લક જેરી અને મિસ્ટર એન્ડ મિસિસ માહીનો સમાવેશ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvi.kapoors)

સ્વ. શ્રીદેવીની બે લાડકવાયી દીકરી જાહ્નવી અને ખુશી વચ્ચે પહેલાં તો ખુબ જ સંબંધ હોવાનું જોવા મળ્યું હતું. માતાના અવસાન સમયે તેમજ પછીથી બન્નેએ એકબીજાને સધિયારો આપ્યો હતો. પરંતુ હાલમાં બન્ને વચ્ચે અણબનાવ થયો હોવાની અટકળો શરૂ થઇ ગઇ છે. વાસ્તવમાં બન્ને બહેના હાલજાહેરમાં તેમજ ફેમિલી વાળા એક ફંકશનમાં સાથે જોવા ન મળતી હોવાથી ચર્ચાનો વિષય બની છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi kapoor (@janhvi_kapoor_hotty)

થોડા સમય પહેલા સ્વ. શ્રીદેવીનીના જન્મદિવસના દિવસે બોની કપૂરે તેમના ચેન્નઇનપિતૃક ઘરમાં એક ખાસ પૂજા રાખી હતી. જેમાં બન્ને બહેનો સામેલ થઇ હતી.આ બહેનો જ્યારે મુંબઇ એરપોર્ટ પર ઊતરી હતી ત્યારે તેમના વર્તન પરથી બન્નેમાં અણબનાવ હોવાનું ે સ્પષ્ટ જોવા મળ્યું હતું. બન્ને બહેનો દૂર-દૂર ચાલી રહી હતી તેમજ તેમના ચહેરા પરના ભાવ પણ સામાન્ય લાગતા નહોતા. સોશિયલમીડિયા પર તેમની તસવીરો જોઇને યુઝર્સોએ ટીપ્પણી પણ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Janhvi kapoor (@janhvi_kapoor_hotty)

જાહ્નવી ૧૫ ઓગસ્ટના રોજ પિતરાઇ બહેન રિયા કપૂરના લગ્નમાં સામેલ થઇ હતી. પણ ખુશી શનાયા કપૂરના વેડિંગમાં ગઇ હતી. રિયાના રિસેપ્શનમાં પણ બેય સિસ્ટરે જુદી જુદી પોતપોતાની રીતે પહોંચી હતી. તેમજ બુધવારે અંતરા મારવાહના સીમંત પ્રસંગે જાહ્નવી કપૂર જોવા મળી નહોતી. ઘણી વાર ફેમિલી ફંકશનમા જાહ્નવીની ગેરહાજરીથી પ્રશ્રો ઉઠતા હોય છે. તેથી લોકો એવી અટકળ બાંધી રહ્યા છે કે બન્ને વચ્ચે સમૂસુથરું ચાલી રહ્યું નથી.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoorhot)

બોલિવૂડની હિટ અભિનેત્રી જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. એક્ટિંગમાં તેની સ્કિલ હોવાને સાથે સાથે પોતાની સ્ટાઈલનું પણ ખાસ ધ્યાન રાખે છે.જો કે ઘણી વાર તેને ઉપ્સ મોમેન્ટનો ભોગ પણ બનવું પડે છે. એકવાર એક્ટ્રેસે સિમ્પલ શર્ટ પહેર્યો હતો. જો કે ગાડીમાં બેસતા તેની સાથે એવું થયું કે તેને શરમમાં આવું પડ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoorhot)

જાહ્નવી કપૂરનો આ ફોટો તેની જીમની બહારનો છે. જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે જાહ્નવી ગાડીમાં બેસી રહી છે તે જ સમયે તેના શર્ટનું બટન ખુલી જાય છે. જેના લીધે તેની બ્રા જોવા મળી રહી છે. તેવામાં જાહ્નવી ઉપ્સ મોમેન્ટનો શિકાર બની ગઈ અને તેની ભૂલ કેમેરામાં કેદ થઇ ગઈ. ફેન્સે જાહ્નવીની આ ભૂલને પકડી લીધી અને ફોટા પર કમેન્ટ કરી તેની ભૂલ સામે ઈશારો કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoorhot)

એક્ટ્રેસે પોતાના કરિયરની શરુઆત બૉલીવુડ ફિલ્મ ધડકથી કરી હતી. આ ફિલ્મમાં જાહ્નવી કપૂર ઇશાન ખટ્ટર સાથે જોવા મળી હતી. ફિલ્મમાં તેણે ફીમેલ લીડ રોલ પ્લે કર્યો હતો. તે પછી ગુંજન સક્સેના અને રુહી જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેની આવનારી ફિલ્મ દોસ્તાના 2, ગુડ લક જેરી અને મિલી જેવી ફિલ્મો છે.

થોડા સમય પહેલા અભિનેત્રી ડેનિમ જેકેટ સાથે સ્પોર્ટ્સ બ્રામાં જોવા મળી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર બે ફોટા શેર કર્યા છે જેમાં તે પોઝ આપતી જોવા મળી રહી છે. તેને ફોટા સાથે હાર્ટ ઇમોજી શેર કર્યા છે. તેના આ ફોટો પર ચાહકો ઘણી ટિપ્પણી કરી રહ્યા છે અને જાહ્નવીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. અભિનેત્રીએ થોડાક ટાઈમ પહેલા સોશિયલ મીડિયા પર પોતાના વેકેશનની અનેક તસવીરો શેર કરી છે. આ ફોટોઝમાં જાહ્નવીએ વિડીયો પણ શેર કર્યા છે.

આ વિડીયો પર જાહ્નવીના ફેન્સનું ખાસ ધ્યાન જઈ રહ્યું છે. આ વિડીયોમાં જાહ્નવી પોતાના હાથ પર ટેટૂ બનાવરાવતી જોઈ શકાય છે. જાહ્નવીએ જે ટેટૂ (Janhvi Kapoor Tattoo) દોરાવ્યું છે, એ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ટેટૂમાં જાહ્નવીએ પોતાના ખાસ વ્યક્તિનું નામ લખાવરાવ્યું છે. હવે ફેન્સ તેને આ વિશે પૂછી રહ્યા છે.

જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર પોતાના નવા-નવા લૂક શેર કરતી રહે છે. હવે જાહ્નવીએ પોતાના ઇન્સ્ટાગ્રામને કેટલાક સાધારણ ફોટોથી સજાવ્યું છે. આ તસવીરોમાં એક જગ્યાએ જાહ્નવી હનુમાન મંદિરની આગળ હાથ જોડીને ઉભી રહેલી જોવા મળી રહી છે, તો સ્વિમિંગ પુલમાં મસ્તી કરતી પણ જોવા મળી રહી છે. સાથે જ જાહ્નવીએ હાથ પર I Love You My Labbu નામનું ટેટૂ પણ દોરાવ્યું છે, જેના પર ફેન્સનું ધ્યાન જઈ રહ્યું છે.

ટેટૂ બનાવડાવતા સમયે જાહ્નવી ગોવિંદા-ગોવિંદા બોલી રહી છે. હવે ફેન્સને એ જાણવાની ઉત્સુક્તા છે કે આ લબ્બૂ કોણ છે. એક ફેને તો પૂછી પણ લીધું કે આ લબ્બૂ કોણ છે? જાણીને ચોંકી જશો કે, દિવંગત અભિનેત્રી શ્રીદેવી દીકરી જાહ્નવીને લબ્બૂ કહીને બોલાવતી હતી. આવામાં આ વર્ષે માની ત્રીજી પુણ્યતિથિ પર જાહ્નવીએ શ્રીદેવીની એક ઇન્સ્ટા પોસ્ટ પણ શેર કરી હતી, જેમાં ‘I Love You My Labbu, You Are The Best baby In The World’ લખ્યું હતું.

Live 247 Media

disabled