આ હોટ એક્ટ્રેસ સાથે રાત ગુજારવા માંગતા હતા અંડરવર્લ્ડના ડોન, છોડવું પડ્યું હતું ભારત અને પછી… - Chel Chabilo Gujrati

આ હોટ એક્ટ્રેસ સાથે રાત ગુજારવા માંગતા હતા અંડરવર્લ્ડના ડોન, છોડવું પડ્યું હતું ભારત અને પછી…

એક જમાનાની સૌથી રૂપસુંદરી અભિનેત્રી સાથે લોકો સુહાગરાત મનાવીને ઘપાઘપ કરવા ઇચ્છતા હતા, જાણો પછી શું થયું

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં તેમની સુંદરતાને કારણે પ્રખ્યાત થઈ દર્શકો તેમની સંદરતાને ક્યારેય નહી ભૂલી શકે રામ તેરી ગંગા મૈલીની નાયિકા મંદાકિની હોય કે પાપા કહેતે હે મૂવીની હિરોઈન મયુરી કાંગો હોય. તે આવી સુંદર હીરોઇનો હતી જે ફિલ્મો કરતા વધારે તેની સુંદરતાને કારણે ચર્ચામાં છવાયેલી રહી હતી.

જોકે સમય જતા આવી અભિનેત્રીઓ ગ્લેમરથી ભરપુર આ દુનિયાથી દૂર થઇ ગઇ. ખુબજ સફળતા પછી ગુમનામીમાં ખોવાયેલ આ કલાકારોમાં આજે આપણે આવી જ અભિનેત્રીની વાત કરીશુ. ટીવી પર હાલમાં જ એક ચેનલ પર ભૂતિયા ફિલ્મ વીરાના પ્રસારિત થઇ હતી. આ ફિલ્મમાં સૌથી વધુ ચર્ચા તે એક્ટ્રેસની થઇ હતી જે રાતો રાત ગાયબ થઇ.

સોશિયલ મીડિયાના ફેન્સ આ એક્ટ્રેસ વિશે જાણવા માંગતા હોય છે. આ ખુબસુરત એક્ટ્રેસએ આ ફિલ્મમાં ભૂતનો રોલ નિભાવ્યો હતો પરંતુ આ ફિલ્મ દ્વારા તે રાતો રાત સ્ટાર બની ગઈ હતી. અમે આ હિરોઈનની વાત એ માટે કરી રહ્યા છે કે, કારણકે આ એક્ટ્રેસને સોશિયલ મીડિયામાં ગોતવામાં આવી રહી છે. બધા જ લોકો જાણવા માટે ઉત્સુક છે કે તે હાલ શું કહી રહી છે ?

આ એક્ટ્રેસનું નામ છે જૈસ્મિન. જૈસ્મિન વીરાના બાદ ઘણી હોરર ફિલ્મમાં કામ કર્યું હતું. જેમાં બંધ દરવાજા, ડાક બંગલા અને પુરાની હવેલી જેવી ફિલ્મો શામેલ છે. બોલીવુડ મુવી વીરાનાની સુંદર અભિનેત્રી જૈસ્મિન વિશે વાત કરીશું. જૈસ્મિન અત્યારે ક્યાં છે શું કરે છે કોઇ નથી જાણતુ. પોતાની ખુબસૂરતીથી લોકોને દિવાના કરી દેનાર આ અભિનેત્રી હોરર ફિલ્મોમાં કામ કરી સફળ થઇ હતી. ક્લોઝ દોર, જૂની પુરાની હવેલી જેવી ફિલ્મોથી અભિનેત્રી છવાઇ ગઇ હતી જો કે અભિનેત્રી વીરાનાથી રાતોરાત ફેમસ થઇ હતી. આ ફિલ્મ 1988માં રીલિઝ થઇ હતી.

 

પ્રોડ્યુસર અને ડાયરેક્ટર એનડી કોઠારીએ 1979માં આવેલી ફિલ્મ સરકારી મહેમાનથી જૈસ્મીને બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં વિનોદ ખન્ના અને અમઝદ ખાન પણ હતા. આ ફિલ્મમાં મ્યુઝિક રવિન્દ્ર જૈને આપ્યું હતું. કોઠારીએ બાદ 1984માં ડાયવોર્સ બનાવી હતી. જેમાં વિજયેન્દ્ર ઘાટગે, શર્મિલા ટાગોર અને ગિરીશ કર્નાડ હતા.

રામસે બ્રધર્સે 30 વર્ષ પહેલા 1988માં હોરર મુવી બનાવી હતી. આ ફિલ્મથી તે રાતોરાત પ્રસિદ્ધ થઇ ગઈ હતી. આ ફિલ્મ માટે રામસે બ્રધર્સ લીડ એક્ટ્રેસ તરીકે અલગ-અલગ ચહેરા ઇચ્છતા હતા. આ કારણે જ તેને 2 ફિલ્મમાં એક્ટિંગનો અનુભવ હોય જૈસ્મિનને કાસ્ટ કરી રહ્યા છે. ‘વીરાના’ જૈસ્મિનની છેલ્લી આખરી ફિલ્મ હતી.

પરંતુ આજે તેનો કોઈ અતોપતો નથી. કહેવામાં આવી રહ્યું છે કે, અંડરવર્લ્ડ ડોન જૈસ્મિન ખુબસુરતી પર ફિદા થઇ ગયો હતો. જૈસ્મિનને ડોઝ અંડર વર્લ્ડના ફોન આવવા લાગ્યા હતા. આ સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે, જૈસ્મિન અંડરવર્લ્ડની એ હદે પરેશાન થઇ ગઈ હતી કે, તે હંમેશા ભારત છોડીને ગુમનામ થઇ ગઈ હતી.

આજે પણ જૈસ્મિનની કોઈ ખબર નથી. ઘણા લોકો કહે છે કે, તે કરીને વિદેશમાં રહે છે. તો ઘણા લોકો એવું પણ કહે છે કે તે આ દુનિયામાં નથી. તેનું કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ નથી. એટલે કે જૈસ્મિન વિષે કોઈ જાણકારી નથી.

જણાવી દઈએ કે, જૈસ્મિન આ એક્ટ્રેસનું અસલી નામ નથી. ફિલ્મોમાં બોલ્ડ રોલના કારણે તેનું નામ જૈસ્મિન રાખવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, વિરાનામાં જૈસ્મિન નો હોરર રોલ અને નોર્મલ રોલ બંને નિભાવ્યા હતા. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી.

Live 247 Media

disabled