ટિકટોક ફેમ જન્નત ઝુબૈરની છે કરોડોની સંપત્તિ, છતાં પણ આ સાધારણ વ્યક્તિને આપી બેઠી છે દિલ - Chel Chabilo Gujrati

ટિકટોક ફેમ જન્નત ઝુબૈરની છે કરોડોની સંપત્તિ, છતાં પણ આ સાધારણ વ્યક્તિને આપી બેઠી છે દિલ

કરોડોની માલકિન છે 18 વર્ષની જન્નત ઝુબૈર, એક સાધારણ છોકરાને આપી બેઠી છે દિલ- એની પાછળ છે ખતરનાક કાળું સત્ય

ટીવીની ફેમસ અભિનેત્રી જન્નત ઝુબૈરે નાની ઉંમરમાં તેની અલગ ઓળખ બનાવી દીધી હતી. જન્નતે તેના અભિનયનીની શરૂઆત વર્ષ 2009થી કરી હતી. તે શોથી જન્નતને કઈ ખાસ એવી સફળતા મળી હતી નહિ. ત્યારબાદ વર્ષ 2011માં જન્નત શો ‘ફુલવા’માં નજર આવી હતી જેનાથી જન્નતને એક અલગ ઓળખ મળી હતી. તેના પછી જન્નતે ઘણા બધા શો અને ફિલ્મોમાં કામ કરેલું છે.

caknowledge.comના રિપોર્ટ અનુસાર જન્નત ઝુબૈર  7 કરોડ સંપત્તિની માલિકી ધરાવે છે. આ બધી સંપત્તિ જન્નતે તેના પ્રોફેશનમાં ખુબ મહેનત કરીને કમાવેલી છે. જન્નત એક્ટિંગ સિવાય ઘણી બ્રાન્ડ માટે જાહેરાત પણ કરતી હોય છે જેના લીધે તેની સંપત્તિમાં ઘણો વધારો થયો હતો.

અભિનેત્રી જન્નત  ઝુબૈરે નાની ઉંમરમાં જ કરોડોની કાર પોતાના નામે કરી લીધી છે. જન્નતએ 19માં બર્થડે પર કરોડોની કિંમતની ઓડી કાર ખરીદી હતી. આ ક્યૂટ અભિનેત્રીએ ખૂબ નાની વયે પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ચાહકો માટે વીડિયો અને ફોટો શેર કરતી રહે છે.

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી નાની હોવા છતાંય એક મોડેલ અને પરફોર્મર છે. આ ઉંમરે તે કેરિયરમાં સારી કમાણી કરનારી અભિનેત્રી છે. જન્નતે આખી દુનિયાના યુવાનો તરફથી ઘણો પ્રેમ મળે છે. સોશિયલ મીડિયા પર લાખો લોકો તેને ફોલો કરે છે. એક્ટિંગ સિવાય તે ઘણી બ્રાન્ડ્સને એન્ડોર્સમેન્ટ કરે છે. જેના કારણે તેની સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે.

આટલી બધી સંપત્તિ અને ઇન્ડસ્ટ્રીમાં નામ હોવા છતાં પણ તેનું દિલ એક સામાન્ય યુવાન પર આવી ગયું હતું. જન્નત ટિકટોક પ્રખ્યાત ફૈઝલ શેખ સાથે પ્રેમમાં છે  રિપોર્ટ અનુસાર ફેમ જન્નત   ફૈઝલ ​​એક સામાન્ય છોકરો છે જેને  ટિકટોક દ્વારા પ્રસિદ્ધિ મળી હતી.

જન્નત અને ફૈઝલ ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર ફૈઝલ આ દિવસોમાં જન્નતના પરિવાર સાથે જ રહે છે. જન્નતનો આખો પરિવાર પણ ફૈઝલને ખૂબ પસંદ કરે છે. આ બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ એક્ટિવ રહે છે.

Live 247 Media
After post

disabled