ટીવીની આ ક્યૂટ સંસ્કારી અભિનેત્રીએ શેર કરી ટ્રાંસપરન્ટ ડ્રેસમાં તસવીરો- ફેન્સે કહ્યું અંદરનું બહાર દેખાઈ રહ્યું છે - Chel Chabilo Gujrati

ટીવીની આ ક્યૂટ સંસ્કારી અભિનેત્રીએ શેર કરી ટ્રાંસપરન્ટ ડ્રેસમાં તસવીરો- ફેન્સે કહ્યું અંદરનું બહાર દેખાઈ રહ્યું છે

બાળ કલાકાર તરીકે અભિનય કારકિર્દી શરૂ કરનાર અભિનેત્રી જન્નત ઝુબૈર આજે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. તેના પ્રોજેક્ટ્સ સિવાય, જન્નત અવાર નવાર ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો પોસ્ટ કરે છે. આવી સ્થિતિમાં અભિનેત્રીના ચાહકોની યાદી પણ સતત વધી રહી છે.જન્નત દરરોજ ફેન્સ સાથે કંઈકને કંઈક શેર કરતી રહે છે. જે ઘણા વાયરલ પણ થાય છે, હાલમાં જન્નતની કેટલીક એવી તસવીરો વાયરલ થઇ રહી છે, જેમાં તે ટ્રાંસપરન્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. જન્નતનો આ લુક ઘણો જ બોલ્ડ લાગી રહ્યો છે. આ તસવીરો પર જન્નતના ચાહકો દિલ ખોલી પ્રેમ લૂંટાવી રહ્યા છે. કેટલાક ચાહકોએ તો અભિનેત્રીની તસવીરો પર કમેન્ટ્સની લાઇનો લગાવી દીધી છે.

આજના સમયમાં જન્નત ઝુબેર ટીવીની મોટી અભિનેત્રીઓમાંની એક છે. આટલું જ નહીં પરંતુ ઈન્સ્ટાગ્રામ પર તેની જબરદસ્ત ફેન ફોલોઈંગ જોવા મળે છે.જન્નતના ઈન્સ્ટાગ્રામ પર નજર કરીએ તો 39.5 મિલિયન ફોલોઅર્સ છે. જન્નત ઝુબેર રહેમાનીની લોકપ્રિયતા એટલી છે કે શિલ્પા શેટ્ટી અને સોનુ સૂદે પણ તેની સાથે રીલ બનાવી છે. તમને જણાવી દઈએ કે જન્નત ઝુબેરે 8 વર્ષની ઉંમરથી એક્ટિંગ શરૂ કરી હતી. અત્યાર સુધી જન્નત ફુલવા, હાર જીત, તુ આશિકી, કાશી – અબ ના રહે તેરા કાગઝ કોરા અને ભારત કે વીર પુત્ર મહારાણા પ્રતાપ સહિત અનેક સીરિયલોમાં જોવા મળી છે..

જન્નતે તુ આશિકીમાં પંકતિ શર્માની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં એક અલગ ઓળખ બનાવી હતી.જન્નત ઝુબૈરે બાળપણમાં ઘણા સ્ટેજ શો પણ કર્યા છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, તેનો પરિવાર વર્ષ 2003માં મુંબઈ શિફ્ટ થઈ ગયો હતો. જન્નત ઝુબેર સિરિયલ ફુલવામાં કામ કરતા પહેલા ઉત્તર પ્રદેશના લખનઉમાં રહેતી હતી, સિરિયલમાં કામ મળ્યા બાદ તે મુંબઈ આવી ગઈ હતી.20 વર્ષની જન્નતે 2009માં એક્ટિંગ શરૂ કરી હતી ત્યારે તે માત્ર 8 વર્ષની હતી.

નાની ઉંમરમાં જ પોતાના દમદાર અભિનયથી લોકોને મંત્રમુગ્ધ કરી દેતી જન્નત ઝુબેર હવે મોટી થઈ ગઈ છે અને તેની એક પછી એક હોટ તસવીરો જોઈને તમે પણ તેની સુંદરતાના વખાણ કરતાં પોતાને રોકી નહીં શકો. તેનું ટ્રાંસફોર્મેશન જોઈને તમે દંગ રહી જશો.તેણે પોતાની જાતને જબરદસ્ત રીતે તૈયાર કરી છે. જન્નતે ‘દિલ મિલ ગયે’થી ટીવીમાં પ્રવેશ કર્યો હતો જેમાં તેણે તમન્નાહની ભૂમિકા ભજવી હતી. આ શોમાં કરણ સિંહ ગ્રોવર, જેનિફર વિંગેટ, કરણ વાહી અને દ્રષ્ટિ ધામી પણ હતા.

જન્નત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેણે તેના ફેન્સ માટે તેની સુંદર તસવીરો અને વીડિયો શેર કર્યા છે.જન્નત ઝુબેર છેલ્લા કેટલાક સમયથી ટેલિવિઝનથી દૂર છે પરંતુ તે ઈન્સ્ટાગ્રામ રીલ્સ અને આલ્બમ સોન્ગમાં જોવા મળે છે. લોકો જન્નત ઝુબૈરના વીડિયોને પણ ખૂબ પસંદ કરે છે અને તેમના પર ઘણો પ્રેમ વરસાવે છે. તેની દરેક પોસ્ટને લાખો લાઈક્સ અને વ્યૂઝ આવે છે.

Live 247 Media

disabled