શ્રીદેવીની લાડલીએ ન પહેરવાનું પહેરી લીધું, જાહેરમાં ઉપરનું ઘણું બધું દેખાઈ રહ્યું હતું, ફેન્સ બોલ્યા કોઈ તો રોકો આને - Chel Chabilo Gujrati

શ્રીદેવીની લાડલીએ ન પહેરવાનું પહેરી લીધું, જાહેરમાં ઉપરનું ઘણું બધું દેખાઈ રહ્યું હતું, ફેન્સ બોલ્યા કોઈ તો રોકો આને

અભિનેતા સંજય કપૂર અને મહિપ કપૂરની પુત્રી શનાયા કપૂર તેના બોલિવૂડ ડેબ્યુ પહેલા જ ચાહકોની ફેવરિટ બની ગઈ છે. લોકો તેની તસવીરો જોવા માટે બેતાબ રહે છે. આ વખતે ખૂબસૂરત અભિનેત્રીએ FDCI x લેક્મે ફેશન વીક 2022માં રેમ્પ પર આગ લગાવી દીધી. શનાયાનું સુપર સિઝલિંગ સ્ટાઇલ સ્ટેટમેન્ટમાં જોવા મળી હતી. જ્યારે તેણે સિદ્ધાંત ચતુર્વેદી સાથે રેમ્પ પર વોક કર્યું ત્યારે બધાની નજર તેના પર અટકી ગઇ હતી. ફેશન વીકના ત્રીજા દિવસે, સિદ્ધાંત અને શનાયાએ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાનું ‘ડિફ્યુઝ’ કલેક્શન રજૂ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Streaming H☕T (@bollywoodstreaming)

તે તેજસ્વી જાંબલી-ગુલાબી ચમકદાર બોડીકોન બેકલે ડ્રેસમાં સુંદર દેખાતી હતી. તેણે સિદ્ધાર્થ ચતુર્વેદી સાથે શટરબગ્સ માટે પોઝ આપતી વખતે પરફેક્ટ રેમ્પ વોક કર્યું હતુ. શનાયાની માતા મહિપ કપૂર અને તેની કઝિન બહેન જાહ્નવી કપૂર પણ તેને ચીયર અપ કરવા શોમાં પહોંચ્યા હતા. શો દરમિયાન પ્રખ્યાત ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ પણ સિદ્ધાંત અને શનાયા સાથે ખૂબ પોઝ આપ્યા હતા. સિદ્ધાંત અને શનાયા આ તક મેળવીને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.

પોતાની ખુશી વ્યક્ત કરતા સિદ્ધાંતે કહ્યું – આ મારા માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. તે એક સન્માનની વાત છે. લેક્મે ફેશન વીકમાં મારું પ્રથમ રેમ્પ વોક અને તે પણ તમારા કલેક્શન સાથે ડિઝાઇનર મનીષ મલ્હોત્રા, મને મારી જાત પર ગર્વ છે. બોલિવૂડમાં ડેબ્યુ કરતા પહેલા જ પોતાની સુંદરતા અને સ્ટાઈલથી લોકોને દિવાના બનાવનાર અભિનેતા સંજય કપૂરની પુત્રી શનાયા કપૂરની દરેક સ્ટાઈલ ખૂબ જ પ્રભાવશાળી છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

કેઝ્યુઅલ હોય ટ્રેડિશનલ લુક હોય કે પછી બીચ લુક, શનાયા દરેક આઉટફિટને કેવી રીતે કેરી કરવું તે જાણે છે અને તેણે પોતાની સ્ટાઈલથી એક ખાસ ઓળખ બનાવી છે. હાલમાં જ દુબઈ પહોંચેલી શનાયાએ વાદળી સ્વિમવેરમાં તેની એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તે ખૂબ જ સિઝલિંગ દેખાઈ રહી હતી. કટઆઉટ સ્વિમવેર ટોપમાં તે ખૂબ જ બોલ્ડ અને હોટ દેખાતી હતી. આ દિવાએ બોલિવૂડમાં એન્ટ્રી પહેલા જ દરેકના દિલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.

 

View this post on Instagram

 

A post shared by Filmy Flixx (@filmyflixx)

હાલમાં જ અભિનેત્રીને લઇને એક મોટી ખબર સામે આવી હતી. સંજય કપૂરની દીકરી અને બોલિવુડમાં બેધડક ફિલ્મથી ડેબ્યુ કરવા જઇ રહેલી અભિનેત્રી શનાયા કપૂરે પોતાની ડેબ્યુ ફિલ્મની રિલીઝ પહેલા જ પોતાના માટે એક નવી લક્ઝરી કાર ખરીદી છે. શનાયાએ એક લક્ઝુરિયસ બ્લેક ઓડી Q7 કાર ખરીદી છે, જેની ઝલક સોશિયલ મીડિયા પર જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે શનાયાની કાર Audi Q7 ફેસલિફ્ટની કિંમત લગભગ 80 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

કરણ જોહરે બેધડક ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું હતું અને જણાવ્યું હતું કે શનાયા કપૂર સિવાય આ ફિલ્મમાં લક્ષ્ય લાલવાણી અને ગુરફતેહ સિંહ પીરઝાદા હશે. આ ફિલ્મમાં લક્ષ્ય કરણનું પાત્ર ભજવી રહ્યો છે અને ગુરફતેહ અંગદના રોલમાં જોવા મળશે, જે નકારાત્મક પાત્ર હશે. આ ફિલ્મનું નિર્દેશન શશાંક ખેતાન કરી રહ્યા છે. શનાયાના બોલિવૂડ ડેબ્યૂની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી.આ ફિલ્મ પહેલા શનાયાએ જાહ્નવી કપૂરની ફિલ્મ ‘ગુંજન સક્સેના’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે.

Live 247 Media

disabled