ગાડીમાં બેસતી વખતે જાહ્નવી કપૂરની સફેદ શર્ટે આપ્યો દગો, થઇ ગઈ ઉપ્સ મોમેન્ટ
દિવંગત અભિનેત્રી શ્રીદેવી અને બોની કપૂરની લાલડી દીકરી જાહ્નવી કપૂરે બોલીવુડમાં ખુબ ઓછા સમયમાં પોતાનું નામ બનાવી લીધું છે.જાહ્નવીએ ફિલ્મ ધડક દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી. ફિલ્મ કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી પણ ફિલ્મમાં જાહ્નવીના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. ફિલ્મોમાં પોતાના અભિનયની સાથે સાથે જાહ્નવી પોતાની ચુલબુલી અદાઓ, ફેશન સ્ટાઇલ અને આકર્ષક ફિગરને લીધે પણ ચર્ચામાં બનેલી રહે છે.
View this post on Instagram
જો કે મોટાભાગે એવું બનતું હોય છે કે અભિનેત્રીઓની ફેશન સ્ટાઇલ જ તેમને દગો આપી દેતી હોય છે લોકો વચ્ચે શર્મસાર પણ થવું પડે છે. આવું જ કંઈક તાજેતરમાં અભિનેત્રી જાહ્નવી કપૂર સાથે બન્યું છે.જાહ્નવી સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક શાનદાર તસવીરો શેર કરતી રહે છે. જાહ્નવી પોતાના આઉટફિટ પર ખબ જ ધ્યાન આપે છે અને તે હંમેશા અલગ અલગ અવતારમાં જ સ્પોટ થાય છે. જાહ્નવી ની લેટેસ્ટ ફેશન ચાહકોને ખુબ પસંદ આવે છે. પણ તાજેતરમાં જ જાહ્નવી સાથે એવું બન્યું કે તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની ગઈ હતી, અને શરમથી પાણી પાણી થઇ ગઈ હતી.
બોલીવુડની ફેશન ડીવા એવી જાહ્નવીના આઉટફિટ પણ તેને દગો આપ્યો હતો. જાહ્નવીના ઉપ્સ મોમેન્ટની તસ્વીરો પણ સામે આવી છે. અમુક સમય પહેલા જાહ્નવીને પોતાના જીમની બહાર સ્પોટ કરવામાં આવી હતી.જાહ્નવી જીમમાંથી પોતાનું વર્કઆઉટ ખતમ કરીને નીકળી હતી. આ સમયે તેણે સફેદ શર્ટ અને અને ગ્રે પેન્ટ પહેરી રાખ્યું હતું. આ આઉટફિટ સાથે તેણે ગ્રે શૂઝ પણ પહેરી રાખ્યા હતા અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા.
મીડિયાને જોતા જ જાહ્નવી એ પોઝ પણ આપ્યા હતા. જેવી જ જાહ્નવી જીમની બહાર નીકળીને ગાડીમાં બેસવા માટે ગઈ કે તેની શર્ટના વચ્ચેના બટન ખુલી ગયા હતા, જેને લીધે તેના આંતરવસ્ત્રો પણ સ્પષ્ટ દેખાઈ આવ્યા હતા, અને જાહ્નવી ઉપ્સ ઓમેન્ટનો શિકાર બની ગઈ હતી. જાહ્નવીને કદાચ એ વાતનો અહેસાસ પણ નહીં હોય કે તેના શર્ટના બટન ખુલી ગયા છે, જો કે બાદમાં જાહ્નવીને જાણ થતા તે શરમથી લાલચોળ થઇ ગઈ હતી
જાહ્નવીએ ફિલ્મ ધડક દ્વારા ડેબ્યુ કર્યું હતું, ફિલ્મમાં ઈશાન ખટ્ટર પણ મુખ્ય ભૂમિકામાં હતો.જેના પછી તે ગુંજન સક્સેના, રુહી જેવી ફિલોમા જોવા મળી હતી. હાલ જાહ્નવી પાસે બાવાલ, બોમ્બે ગર્લ, રણભૂમિ, ગુડ લક જેરી, દોસ્તાના-2, તખ્ત જેવી ફિલ્મોના પ્રોજેક્ટ છે.