પર્પલ ટ્રાંસપરન્ટ ડ્રેસમાં જાહ્નવી કપૂરે ના દેખાડવાનું દેખાડી દીધુ, ફેન્સ બોલ્યા બસ આ જ જોવું હતું અમારે - Chel Chabilo Gujrati

પર્પલ ટ્રાંસપરન્ટ ડ્રેસમાં જાહ્નવી કપૂરે ના દેખાડવાનું દેખાડી દીધુ, ફેન્સ બોલ્યા બસ આ જ જોવું હતું અમારે

જાહ્નવીના ડ્રેસ પર લાઇટ પડતાં સર્જાઇ ગઈ OOPS મોમેન્ટ, જોતા જ શરમ આવી જશે..ન દેખાડવાનું દેખાઈ જ ગયું

બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરે ઘણા ઓછા સમયમાં તેની એક અલગ ઓળખ બનાવી લીધી છે. જાહ્નવી કપૂરનો માસૂમ ચહેરો અને તેનો ચુલબુલી સ્વભાવ તેના ચાહકો અને કો-સ્ટાર્સને પસંદ આવે છે. શુટિંગ વચ્ચે સમય મળવા પર જાહ્નવી ઘણુ એન્જોય કરે છે અને શરારત પણ કરે છે. જાહ્નવી કપૂરની સ્ટાઇલ અને હોટનેસના બધા દીવાના છે. તેના ચાહકો તેની તસવીરો અને વીડિયોની રાહ જ જોઇને બેઠા હોય છે. જાહ્નવી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે અને તે ઘણીવાર તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. જાહ્નવીને અનેકવાર જીમ બહાર પણ સ્પોટ કરવામાં આવતી હોય છે.

તે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. તે તેની બોડીને ફિટ રાખવા માટે ઘણુ વર્કઆઉટ પણ કરે છે. તે અવાર નવાર તેના જીમ લુક અને તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરોને લઇને લાઇમલાઇટમાં રહેતી હોય છે.પરંતુ આ વખતે તે તેના એક વીડિયોને લઇને લાઇમલાઇટમાં આવી છે. હાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ચાહકો આ વીડિયો પર ઘણી કમેન્ટ કરી રહ્યા છે. જાહ્નવી કપૂર ઘણી વખત ડ્રેસ પહેરતી વખતે એવી ભૂલ કરે છે કે તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની જાય છે.

આ વીડિયોમાં જાહ્નવી કપૂરની સાથે તેના પિતા બોની કપૂર અને નાની બહેન ખુશી કપૂર પણ જોવા મળી હતી. આ વીડિયોમાં તમે જોશો કે જાહ્નવી કપૂરે પર્પલ વનપીસ પહેર્યુ છે. તેના લુકને પૂર્ણ કરવા માટે, તેણે મિનિમલ મેક-અપ સાથે ખુલ્લા વાળ રાખ્યા છે. વિડિયોમાં તમે જોઇ શકો છે કે ફોટોગ્રાફર્સ જાહ્નવી, ખુશી અને બોની કપૂરને સાથે આવવા અને પોઝ આપવા માટે કહે છે. બોની કપૂર પહેલા આવે છે. પરંતુ જાહ્નવી અને ખુશી કેમેરાને ટાળીને કારમાં બેસી જાય છે. આ દરમિયાન કેમેરાની લાઇટ અભિનેત્રીના ડ્રેસ પર પડે છે અને ત્યારે જ તેના અંડરગારમેન્ટ્સ દેખાય છે.

જેવી જ જ્હાન્વી કારમાં બેસવા આવી તો તેની બહેન ખુશીની આડમાં થોડી છુપાયેલી જોવા મળી હતી. જેને જોઈને સ્પષ્ટ થાય છે કે અભિનેત્રી કેમેરા સામે આવવાનું ટાળતી હતી. આ સાથે, એવું પણ લાગે છે કે અભિનેત્રીને ખ્યાલ હશે કે કેમેરાની લાઇટ થતાંની સાથે જ તેનો ઉપ્સ મોમેન્ટમાં કેમેરામાં કેદ ન થઈ જાય. આ વીડિયો વર્ષ 2019નો છે અને તે સમયે આ વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. જો કે, આ પહેલીવાર નથી જ્યારે અભિનેત્રી આ રીતે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ હોય. આ પહેલા પણ ઘણી વખત આવું બન્યું છે.

થોડા સમય પહેલા જાહ્નવીનો એક ઉપ્સ મોમેન્ટનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં જાહ્નવી કપૂર કારમાંથી ઉતરીને બિલ્ડિંગ તરફ જઈ રહી હતી. ફોટોગ્રાફર્સ તેમને ફોટો ક્લિક કરવાનું કહે છે. અભિનેત્રી દરેકની અવગણના કરીને ઉતાવળમાં જતી રહી હશે. એટલામાં જ પવનનો એક ઝાપટો આવે છે અને તેનો ફ્લોરલ પ્રિન્ટેડ કેઝ્યુઅલ ડ્રેસ પવનને કારણે ઉડી જાય છે. આ દરમિયાન જાહ્નવી તેને સંભાળી લે છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જાહ્નવી કપૂર છેલ્લે રૂહી ફિલ્મમાં જોવા મળી હતી. તે એક હોરર કોમેડી ફિલ્મ હતી, જેમાં તેણે રાજકુમાર રાવ અને વરુણ શર્માની સાથે કામ કર્યું હતું. જાહ્નવી હવે ગુડ લક જેરીમાં જોવા મળશે. ગુડ લક જેરીમાં તેની સાથે દીપક ડોબરિયાલ, મીતા વશિષ્ઠ, નીરજ સૂદ અને સુશાંત સિંહ પણ જોવા મળશે. ગુડ લક જેરી ઉપરાંત જાહ્નવી દોસ્તાનાની સિક્વલ દોસ્તાના 2માં પણ જોવા મળશે. આ સિવાય જાન્હવી રાજકુમાર રાવ સાથે મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં પણ કામ કરશે.

 

Live 247 Media

disabled