કિચનમાં જમવાનું બનાવતી વખતે જાહ્નવી કપૂરે પહેર્યા એવા કપડાં કે વારંમ વાર સંભાળવો પડ્યો ડ્રેસ, કેમેરાની સામે થઇ ઉપ્સ મોમેન્ટનો શિકાર
કિચનમાં ખાવાનું બનાવવા માટે જાહ્નવીએ પહેર્યા હેરાન કરી દેવા વાળા કપડાં, યુઝર્સ બોલ્યા આ તો ખાવાનું કરતા પણ વધુ ટેસ્ટી દેખાય છે
જાહ્નવી કપૂર તેના ડ્રેસિંગ સ્ટાઇલ માટે ઓળખાતી હોય છે તેની સ્ટાઇલને લોકો ખુબ ફોલો કરતા હોય છે. પરંતુ સ્ટાઈલિશ થવું પણ ક્યારેક ક્યારેક ભારે પડી જતું હોય છે. ખાણીપીણીના શોખીન લોકો જયારે શેફ બની જાય છે, ત્યારે રસોડામાં ઘણી વસ્તુઓ બની શકે છે જેમકે જમવાનું સ્વાદિષ્ટ બની શકે છે અથવા આખો મૂડ બગાડનાર પણ થઇ શકે છે.
જ્યારે જાહ્નવી કપૂરે સ્ટાર Vs ફૂડની સીઝન 2 સાથે કિચનમાં પગ મૂકવાનું નક્કી કર્યું, ત્યારે તેણે તેના મિત્રો, ચાહકો અને દર્શકોને માત્ર કોરિયન ટ્રીટ કરતાં વધુ સેવા આપી. જાહ્નવી જે તેના બોલ્ડ અંદાજ અને ઓન-સ્ક્રીન અભિનય માટે જાણીતી છે તે સ્ટાર Vs ફૂડની સીઝન 2 ની શરૂઆત કરનાર પ્રથમ સ્ટાર હતી.
આવું જ કંઈક ત્યારે થયું જયારે અભિનેત્રી સ્ટાર vs ફૂડમાં પહોંચી હતી. ત્યાં અભિનેત્રીએ પિંક કલરનું જંપસૂટ પહેર્યું હતું જે સ્કિન ટાઈટ હતું અને આ જંપસૂટમાં અભિનેત્રીની ફિગર ખુબ જ સુંદર રીતે ફ્લોન્ટ થઇ રહી હતી. પરંતુ બધું ધ્યાન આ જંપસૂટના ગાળાએ લઇ લીધું.
જાહ્નવી કપૂરને સ્ટાર vs ફૂડ શોમાં જઈને ખાવાનું બનાવાનું હતું અને તે દરમ્યાન જાહ્નવીએ જે ડ્રેસ નક્કી કર્યો હતો તેમાં જાહ્નવી અનકંફર્ટેબલ નજર આવી રહી હતી. અભિનેત્રીનો ઓફશોલ્ડર જંપસૂટ તેના માટે મુસીબત બની ગઈ હતી. તેના આ આઉટફીટનું ગળુ વારંમ વાર પડી રહ્યું હતું અને જાહ્નવી તેને વારંમ વાર સરખું કરી રહી હતી.
જાહ્નવી તેના મિત્રો નમ્રતા પુરોહિત, વૈષ્ણવ પ્રવીણ અને અક્ષત રાજન માટે કોરિયન વાનગીઓમાં હાથ અજમાવવાની રુચિ સાથે અભિનેત્રી મુંબઈની એક લોકપ્રિય 5-સ્ટાર હોટેલમાં એક્ઝિક્યુટિવ શેફ અભિષેક બાસુ સાથે જોડાય છે. બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર ધીરે ધીરે મનોરંજન જગતમાં તેની જગ્યા બનાવી રહી છે. અભિનેત્રી અવાર નવાર ક્યાંકને ક્યાંક જોવા મળતી હોય છે અને તેના ઘણા વીડિયો પણ વાયરલ થતા હોય છે. અભિનેત્રીને ટ્રેન્ડ સાથે બની રહેવું ખુબ પસંદ છે પરંતુ ક્યારેક ક્યારેક તેના લીધે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ જતી હોય છે.
View this post on Instagram
જાહ્નવી કપૂરના વર્ક ફ્રન્ટની કરીએ તો તે જલ્દી સિદ્ધાર્થ સેન ગુપ્તાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘ગુડ લક જેરી’માં નજર આવશે. આ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે. ફિલ્મને આનંદ એલ રાય દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આના સિવાય તે કરણ જોહરની ફિલ્મ ‘દોસ્તના 2’માં નજર આવશે.