જાહ્નવી કપૂરે ફલાઇટ પકડતા પહેલા કારમાં જ બદલ્યા કપડાં, એકલામાં જ જોજો આ તસવીરો - Chel Chabilo Gujrati

જાહ્નવી કપૂરે ફલાઇટ પકડતા પહેલા કારમાં જ બદલ્યા કપડાં, એકલામાં જ જોજો આ તસવીરો

ઓહ બાપ રે, શ્રીદેવીની લાડલીએ ગાડીમાં કપડાં ઉતાર્યા અને…જુઓ તસવીરો

બોલીવુડની ખ્યાતનામ દિવગંત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂરની ફિલ્મ “રુહી” સિનેમાઘરમાં 11 માર્ચના રોજ રિલીઝ થઇ રહી છે. ત્યારે આ ફિલ્મના પ્રમોશનમાં જાહ્નવી સતત વ્યસ્ત જોવા મળી રહી છે.

જાહ્નવી ફીલ્મના પ્રમોશન માટે એક શહેરથી બીજા શહેરમાં ભાગ દોડ કરે છે. જાહ્નવીનો શિડ્યુલ એટલો બધો બીઝી છે કે તેની પાસે કપડાં બદલવાનો પણ સમય નથી મળતો જેના કારણે તેને કારમાં જ કપડાં બદલવા પડે છે.

આ અમે નથી કહી રહ્યા પરંતુ આ વાત જાહ્નવીએ જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર કેટલીક તસવીરો શેર કરીને જણાવી છે. આ તસ્વીરોમાં જોઈ શકાય છે કે જાહ્નવી ગાડીની અંદર જ કપડાં બદલી રહી છે.

ફિલ્મ “રુહી”ના પ્રમોશન બાદ તે ફલાઇટ પકડવા માટે એરપોર્ટ હૈ રહી હતી. તેવામાં જાહ્નવીને કપડાં બદલાવ માટે સમય ના મળ્યો. જાહ્નવીએ પહેલા સ્કર્ટ અને ટોપ પહેર્યું હતું અને ત્યારબાદ તેને જીન્સ અને ટોપ પહેરી લીધું. આ તસવીરો શેર કરવાની સાથે જાહ્નવીએ કેપશનમાં લખ્યું છે કે “આ એક આરામદાયક દિવસ હતો.”

થોડા દિવસ પહેલા જાહ્નવી કપૂરની સોશિયલ મીડિયા ઉપર લોકોએ ખુબ જ પ્રસંશા કરી હતી. જેનું કારણ હતું કે તેના પોતાના આસિસ્ટન્ટ અજીમ અને તેના પરિવારને પોતાની આવનારી ફિલ્મ બતાવવી. જાહ્નવી પોતાના આસિસ્ટન્ટની દીકરીને પોતાના ખોળામાં લઈને રમતી પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

તમને જણાવી દઈએ કે હાર્દિક મહેતા દ્વારા નિર્દેશિત ફિલ્મ “રુહી” એક હોરર કોમેડી ફિલ્મ છે. જેમાં જાહ્નવી ડબલ રોલમાં નજર આવશે. આ ફિલ્મમાં જાહ્નવી ઉપરાંત રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ લીડ રોલમાં નજર આવશે.

Live 247 Media

disabled