જાહ્નવી કપૂરના આ લુક પર ફિદા થયા ફેન્સ, તસવીરો જોતા જ ફેન્સ પોકારી ઉઠ્યા કે અને જેવી બોલ્ડ સાઈઝ આજ સુધી નથી જોઈ - Chel Chabilo Gujrati

જાહ્નવી કપૂરના આ લુક પર ફિદા થયા ફેન્સ, તસવીરો જોતા જ ફેન્સ પોકારી ઉઠ્યા કે અને જેવી બોલ્ડ સાઈઝ આજ સુધી નથી જોઈ

શ્રીદેવીની સંસ્કારી લાડલી બગડી ગઈ, જુઓ કેવું કેવું ફોટોશૂટ કરાવ્યું

જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અભિનેત્રી અવાર-નવાર તેની ગ્લેમરસ તસવીરો અને ડાન્સ વીડિઓ ફેન્સ સાથે શેર કરતી રહે છે. જાહ્નવી કપૂરના સોશિયલ મીડિયા પર 9 મિલિયનથી પણ વધારે ફોલોઅર્સ છે. હાલમાં જ જાહ્નવીએ એકવાર ફરીથી ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરી છે.

બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરની કેટલીક ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર બની છે. આ તસવીરોમાં જાહ્નવી ખૂબ જ બોલ્ડ અંદાજમાં નજરે પડી રહી છે. જાહ્નવી કપૂરે આ તસવીરોને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જે ખૂબ જ વાયરલ થઇ રહી છે.

તમને જણાવી દઇએ કે, જાહ્નવી કપૂરે ફિલ્મ ધડકથી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતું. તેની ફિલ્મ ગુંજન સકસેના-ધ કારગિલ ગર્લમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

આ તસવીરોને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લોકોએ લાઇક કરી છે. આ તસવીરોમાં જાહ્નવી કપૂર સિલ્વર કલરના ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે. તેમજ આ તસવીરોમાં તેનો સ્ટાઇલિશ લુક પણ જોવા મળી રહ્યો છો. જાહ્નવી કપૂરની આ તસવીરોને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

બોલિવુડ Biggest actress જાહ્નવી કપૂર તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. અદાકારા કદાચ જ તેનું વર્કઆઉટ રૂટિન મિસ કરતી હશે. વરસાદની મોસમમાં પણ જાહ્નવી જીમમાં પરસેવો પાડવા પહોંચી જાય છે. તે અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂરની જીમની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણીવાર છવાયેલી રહેતી હોય છે. તે ફિટનેસ ફિક્ર છે અને ઘણીવાર જીમની બહાર સ્પોટ થતી હોય છે.

ફિટનેસની દીવાની જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મો કરતા વધારે તેના જીમ લુકને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂરે હાલ તો લાઇમલાઇટમાં રહેવાનું શીખી લીધુ છે. આ પહેલા પણ તે જીમ જતી હતી પરંતુ તે છેલ્લા સમયથી જેટલી ચર્ચામાં અને લાઇમલાઇટમાં રહે છે તેટલી પહેલા રહેતી ન હતી.

 

બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે. તે ઘણીવાર તેની તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. અભિનેત્રી જાહ્નવી કપૂર જયારે પણ તેની ફિટનેસ સાથે ઘરની બહાર નીકળે છે, ત્યારે પેપરાજી તેને ફ્રેમમાં કેદ કરવાનો કોઇ પણ મોકો છોડતા નથી. આવું જ કંઇક હાલમાં જોવા મળ્યુ.

બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર જયાં એકબાજુ તેના જિમ લુક્સને લઇને કહેર વરસાવવામાં કોઇ કમી નથી છોડતી. તે કેઝ્યુઅલ આઉટફિટ્સમાં કમાલ લાગે છે. તેની ડ્રેસિંગ સ્ટાઇલના તો ચાહકો એટલા દીવાના છે કે તેની તસવીરો સામે આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જાય છે.

જાહ્નવીના આ આઉટફિટમાં ફુલ સ્લીવ્સ હતી. હસીનાનો આ ડ્રેસ વેસ્ટ લાઇન  એવી રીતે ડ્રેપ હતો કે જેમાં અપર પોર્શન બિલોવી ટોપ અને લોઅર પોર્શન પર રૈપ સ્ટાઇલ સ્કર્ટ લુુક આવી રહ્યો હતો. આ જ કારણ છે કે જાહ્નવીના કર્વ્સ સરળતાથી હાઇલાઇટ થઇ રહ્યા હતા.

બોલિવુડ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી તેની ફિટનેસ પ્રત્યે ઘણી સજાગ રહે છે અને તેને રોજ જીમ બહાર સ્પોટ કરવામાં પણ આવે છે. બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરની જીમની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણીવાર છવાયેલી રહેતી હોય છે.

જાહ્નવી ફિટનેસ ફિક્ર છે અને ઘણીવાર જીમની બહાર સ્પોટ થતી હોય છે. ફિટનેસની દીવાની જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મો કરતા વધારે તેના જીમ લુકને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂરે હાલ તો લાઇમલાઇટમાં રહેવાનું શીખી લીધુ છે.

સામાન્ય રીતે જીમ ક્લાસ પર પેપરાજીના કેમેરામાં કેદ થનાર જાહ્નવી કપૂરને આ વખતે ક્લિનકની બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન આ યંગ અભિનેત્રી વર્કઆઉટ ક્લોથમાં નજર આવી હતી. હંમેશાની જેમ આ વખતે પણ જાહ્નવી તેની ટોન્ડ બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. જે ફિટનેસ ગોલ્સ આપતી હતી.

જાહ્નવી આ વખતે ડાર્ક અને લાઇટ કલરનું કોમ્બિનેશન પસંદ કર્યુ હતુ, જે ઘણુ સારુ લાગી રહ્યુ હતુ. અદાકારાએ વ્હાઇટ અને લેયર્ડ શોર્ટ્સ પહેર્યા હતા. આ રનિંગ બોટમ્સ સાથે તેણે ઓરેન્જ કલરનું Nike ટેંક ટોપ પહેર્યુ હતુ. આ લુક સાથે જાહ્નવીએ લેધર સ્નીકર્સ મેચિંગ કર્યા હતા. જે સોલ વ્હાઇટ હતા. આ કલર કોમ્બિનેશન તેના શોર્ટ્સથી ઘણા મેચ થતા હતા.

Live 247 Media

disabled