જાહ્નવી કપૂરે પહેર્યો એટલો ટ્રાન્સપેરેન્ટ ડ્રેસ કે કેમેરાની લાઈટ પડતા જ અંદરનું બધું દેખાઈ ગયું, વાયરલ થયો વીડિયો - Chel Chabilo Gujrati

જાહ્નવી કપૂરે પહેર્યો એટલો ટ્રાન્સપેરેન્ટ ડ્રેસ કે કેમેરાની લાઈટ પડતા જ અંદરનું બધું દેખાઈ ગયું, વાયરલ થયો વીડિયો

અરરર પિતાની સામે આવા શરમજનક ઉઘાડા કપડાં પહેરીને નીકળી જાહ્નવી કપૂર, કેમેરાની લાઈટ પડતા જ ઉપ્સ મોમેન્ટનો થઇ શિકાર

બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર આ દિવસોમાં મનોરંજનની દુનિયામાં ખુબ નામ કમાવી રહી છે. જાહ્નવીના વીડિયો અવાર નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે તેમાંથી જ એક વીડિયો છે જેમાં તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ જાય છે. જાહ્નવી કપૂરે આ વીડિયોમાં એક સુંદર ડ્રેસ પહેરેલો છે પરંતુ જેવી જ કેમેરાની લાઈટ તેના ડ્રેસ પર પડે છે તેવામાં બધું ગડબડ થઇ જાય છે.

વીડિયોમાં જાહ્નવી કપૂરની સાથે તેના પિતા બોની કપૂર અને નાની બહેન ખુશી કપૂર પણ જોવા મળી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે જાહ્નવી કપૂરે પર્પલ વનપીસ પહેર્યુ છે. તેને લુકને પૂરો કરવા માટે મિનિમલ મેક-અપ સાથે ખુલ્લા વાળ રાખ્યા છે. વિડિયોમાં જોઇ શકાય છે કે ફોટોગ્રાફર્સ જાહ્નવી, ખુશી અને બોની કપૂરને સાથે આવવા અને પોઝ આપવા માટે કહે છે. બોની કપૂર પહેલા આવે છે. પરંતુ જાહ્નવી અને ખુશી કેમેરાને ટાળીને કારમાં બેસી જાય છે. આ દરમિયાન કેમેરાની લાઇટ અભિનેત્રીના ડ્રેસ પર પડે છે અને ત્યારે જ તેના અંડરગારમેન્ટ્સ દેખાઈ જાય છે.

જેવી જ જાહ્નવી કારમાં બેસવા આવી તો તેની બહેન ખુશીની આડમાં થોડી છુપાયેલી જોવા મળી હતી. જેને જોઈને સ્પષ્ટ થાય છે કે અભિનેત્રી કેમેરા સામે આવવાનું ટાળતી હતી. આ સાથે એવું પણ લાગે છે કે અભિનેત્રીને ખ્યાલ હશે કે કેમેરાની લાઇટ થતાંની સાથે જ તેનો ઉપ્સ મોમેન્ટમાં કેમેરામાં કેદ ન થઈ જાય.

જો કે આ પહેલીવાર નથી જ્યારે અભિનેત્રી આ રીતે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ હોય. આ પહેલા પણ ઘણી વખત આવું બન્યું છે. થોડા સમય પહેલા જાહ્નવીનો એક ઉપ્સ મોમેન્ટનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં જાહ્નવી કપૂર કારમાંથી ઉતરીને બિલ્ડિંગ તરફ જઈ રહી હતી. ફોટોગ્રાફર્સ તેમને ફોટો ક્લિક કરવાનું કહે છે. અભિનેત્રી દરેકની અવગણના કરીને ઉતાવળમાં જતી રહી હશે. એટલામાં જ પવનનો એક ઝાપટો આવે છે અને તેનો ફ્લોરલ પ્રિન્ટેડ કેઝ્યુઅલ ડ્રેસ પવનને કારણે ઉડી જાય છે. આ દરમિયાન જાહ્નવી તેને સંભાળી લે છે.

જાહ્નવીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી આવનારા દિવસોમાં ઘણી ફિલ્મો પર કામ કરી રહી છે. છેલ્લે તેને હોરર કોમેડી ફિલ્મ ‘રુહી’માં રાજકુમાર રાવ અને વરુણ શર્મા સાથે નજર આવી હતી. અભિનેત્રી જલ્દી સિદ્ધાર્થ સેન ગુપ્તા નિર્દેશિત બનેલી ફિલ્મ ‘ગુડ લક જેરી’માં નજર આવશે. આ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે ફિલ્મને આનંદ રે પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ સિવાય તે કરણ જોહરની ફિલ્મ ‘દોસ્તના 2’માં પણ નજર આવશે.

Live 247 Media

disabled