જાહ્નવી કપૂર થઇ Oops મોમેન્ટનો શિકાર ! અચાનક આવી ગયો પવન અને ઉડી ગયુ ફ્રોક, જુઓ વીડિયો
જાહ્નવી કપૂરનું ઘણું બધું દેખાઈ ગયું, જુઓ વીડિયોમાં લાડલી જાહ્નવીનું ફ્રોક ઊંચું થઇ ગયું….બાપ રે બાપ
બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરે ઘણા ઓછા સમયમાં તેની એક અલગ ઓળખ બનાવી લીધી છે. જાહ્નવી કપૂરનો માસૂમ ચહેરો અને તેનો ચુલબુલી સ્વભાવ તેના ચાહકો અને કો-સ્ટાર્સને પસંદ આવે છે. શુટિંગ વચ્ચે સમય મળવા પર જાહ્નવી ઘણુ એન્જોય કરે છે અને શરારત પણ કરે છે. જાહ્નવી કપૂરની સ્ટાઇલ અને હોટનેસના બધા દીવાના છે. તેના ચાહકો તેની તસવીરો અને વીડિયોની રાહ જ જોઇને બેઠા હોય છે.
શ્રીદેવી અને બોની કપૂરની દીકરી અને બોલીવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર (Janhvi Kapoor) એ ખૂબ ઓછા ટાઈમમાં બૉલીવુડ પર રાજ કરી રહી છે. અભિનેત્રી જાહ્નવી કપૂરનો માસૂમ ચહેરો અને તેમનો ચુલબુલી સ્વભાવ તેમના ફેન્સ અને કો-સ્ટાર્સને ખૂબ પસંદ આવે છે. શૂટિંગ સમયે જાહ્નવી કપૂર (Janhvi Kapoor) ખૂબ એંજોય પણ કરે છે. આ અભિનેત્રીની સ્ટાઇલ અને હોટનેસનું દરેક દિવાનું છે. તેમના ફેન્સ સતત તેમના ફોટો અને વીડિયો સામે આવ્યા છે, જે ફેન્સને ખુબ ગમે છે અને વાયરલ કરે છે.
હાલમાં જ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જાહ્નવી કપૂર (Janhvi Kapoor) ફોર વહીલમાંથી ઉતરીને બિલ્ડીંગ તરફ જતી જોવા મળી રહી છે. આ દરમિયાન તેમણે પાપારાઝીએ સ્પોટ કર્યું. પાપારાઝી તેમને ફોટો ક્લિક કરવા કહે છે, પણ અભિનેત્રી ખુબ જ જલ્દીમાં નિકળી રહી હોય છે ત્યારે હવાનો ઝોકુ આવે છે અને તેમનો ડ્રેસ ઉડી જાય છે. એવામાં અભિનેત્રી ઉતાવળમાં જેમ તેમ કરીને પોતાને સંભાળે છે.
તમને જાણાવીદઈએ આ અભિનેત્રીને પોતાના કેરિયરની શરૂઆત ફિલ્મ ‘ધડક’ (Dhadak) દ્વારા એન્ટ્રી કરી હતી. આ મુવી એમ જોઈએ તો ફ્લોપ રહી હતી પણ તેની સાથે શાહિદ કપૂરના ભાઈ ઇશાન ખટ્ટર જોવા મળ્યો હતો. આમ તેણીએ ફીમેલ લીડ રોલ પ્લે કર્યો હતો. ત્યારબાદ તે ગુંજન સક્સેના અને રૂહી જેવી ફિલ્મોમાં કરતી જોવા મળી હતી. તેમની આગામી ફિલ્મોમાં ‘દોસ્તાના-2’ (Dostana 2), ગુડ લક જૈરી (Good Luck Jerry) અને ‘મિલી’ (Mili) જેવી ફિલ્મો સામેલ છે.
શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂરને હવે કોઈ ઓળખની જરૂર નથી. જાહ્નવીએ પોતાના અભિનયથી સાબિત કરી દીધું છે કે તે અભિનયની બાબતમાં કોઈનાથી ઓછી નથી. જાહ્નવી કપૂર ઘણી વખત પોતાની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી જોવા મળે છે. હાલમાં જાહ્નવીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેને સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણી દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેમાં અભિનેત્રી તેના પિતા બોની કપૂર સાથે જોવા મળી રહી છે. વીડિયોમાં બંને એરપોર્ટથી બહાર જતા જોઈ શકાય છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે બંને એરપોર્ટથી બહાર નીકળતાં જ પેપરાજીઓ તેમને ઘેરી લે છે. ફોટોગ્રાફર બોની કપૂરને માસ્ક ઉતારવાનું કહે છે, જેના માટે બોની કપૂર પણ સંમત થઇ જાય છે. જ્યારે બોની કપૂર માસ્ક ઉતારી રહ્યી હોય છે, ત્યારે જાન્હવી તેમને ઠપકો આપે છે અને માસ્ક પાછુ પહેરવાનું કહે છે. પેપરાજી તેમને કહે છે કે કંઇ નહિ થાય, આ સાંભળ્યા બાદ અભિનેત્રી કહે છે કે આવી ખોટી એડવાઇસ ન આપો. તે બાદ બંને સાથે માસ્કમાં પોઝ આપે છે. કારમાં બેસતા પહેલા એક ફોટોગ્રાફર જાહ્નવીને તેના હાથ પરનું ટેટૂ બતાવવાનું કહે છે. આ પર જાહ્નવી કહે છે કે ‘ઘણું જોઇ લીધુ, મેં તેને ઇન્સ્ટાગ્રામ પર મૂકી દીધુ છે.’
જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અભિનેત્રી અવાર-નવાર તેની ગ્લેમરસ તસવીરો અને ડાન્સ વીડિઓ ફેન્સ સાથે શેર કરતી રહે છે. જાહ્નવી કપૂરના સોશિયલ મીડિયા પર 9 મિલિયનથી પણ વધારે ફોલોઅર્સ છે. હાલમાં જ જાહ્નવીએ એકવાર ફરીથી ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરી છે. બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરની કેટલીક ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર બની છે. આ તસવીરોમાં જાહ્નવી ખૂબ જ બોલ્ડ અંદાજમાં નજરે પડી રહી છે. જાહ્નવી કપૂરે આ તસવીરોને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જે ખૂબ જ વાયરલ થઇ રહી છે.
તમને જણાવી દઇએ કે, જાહ્નવી કપૂરે ફિલ્મ ધડકથી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતું. તેની ફિલ્મ ગુંજન સકસેના-ધ કારગિલ ગર્લમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ તસવીરોને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લોકોએ લાઇક કરી છે. આ તસવીરોમાં જાહ્નવી કપૂર સિલ્વર કલરના ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે. તેમજ આ તસવીરોમાં તેનો સ્ટાઇલિશ લુક પણ જોવા મળી રહ્યો છો. જાહ્નવી કપૂરની આ તસવીરોને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
બોલિવુડ Biggest actress જાહ્નવી કપૂર તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. અદાકારા કદાચ જ તેનું વર્કઆઉટ રૂટિન મિસ કરતી હશે. વરસાદની મોસમમાં પણ જાહ્નવી જીમમાં પરસેવો પાડવા પહોંચી જાય છે. તે અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂરની જીમની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણીવાર છવાયેલી રહેતી હોય છે. તે ફિટનેસ ફિક્ર છે અને ઘણીવાર જીમની બહાર સ્પોટ થતી હોય છે.
View this post on Instagram
જાહ્નવીએ વર્ષ 2018માં ફિલ્મ “ધડક”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મ બોક્સઓફિસ પર વધુ સફળ તો ન થઇ શકી પરંતુ જાહ્નવીના અભિનયની ઘણી પ્રશંસા થઇ હતી. તે બાદ તે કેટલીક ફિલ્મોમાં જોવા મળી હતી. મીડિયા રીપોર્ટ અનુસાર હાલમાં તેની પાસે ઘણા પ્રોજેક્ટ છે. જેમાં દોસ્તાના-2, ગુડ લક જેરી અને મિલી સામેલ છે.
View this post on Instagram
જાહ્નવી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે અને તે ઘણીવાર તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. જાહ્નવીને અનેકવાર જીમ બહાર પણ સ્પોટ કરવામાં આવતી હોય છે. તે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. તે તેની બોડીને ફિટ રાખવા માટે ઘણુ વર્કઆઉટ પણ કરે છે. તે અવાર નવાર તેના જીમ લુક અને તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરોને લઇને લાઇમલાઇટમાં રહેતી હોય છે.
View this post on Instagram
પરંતુ આ વખતે તે તેના એક વીડિયોને લઇને લાઇમલાઇટમાં આવી છે. હાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ચાહકો આ વીડિયો પર ઘણી કમેન્ટ કરી રહ્યા છે.જાહ્નવી આ વીડિયોમાં કારથી નીકળી બિલ્ડિંગ તરફ જતી જોવા મળી રહી છે. આ દરમિયાન તેને પેપરાજી દ્વારા સ્પોટ કરાવમાં આવે છે. જાહ્નવીના લુકની વાત કરીએ તો, તે ફ્લોરેલ પ્રિંટ ડ્રેસમાં નજર આવી રહી છે. આ દરમિયાન તેણે વાળ ખુલ્લા રાખ્યા છે.
View this post on Instagram
પેપરાજી તેને તસવીરો ક્લિક કરાવવા માટે કહે છે. પરંતુ અભિનેત્રી જલ્દીમાં નીકળી રહી હોય છે. ત્યારે જ જોરથી હવા આવે છે અને તેનો ડ્રેસ ઉડી જાય છે. એવામાં અભિનેત્રી જલ્દી જલ્દીમાં તેનો ડ્રેસ સંભાળી લે છે. જાહ્નવી કપૂર રસ્તા વચ્ચે Oops મોમેન્ટનો શિકાર થઇ જાય છે. જાહ્નવીનો આ વીડિયો સામે આવ્યા બાદ કેટલાક લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે, આવા કપડા સંભાળતા નથી આવડતુ તો પહેરે છે કેમ. ત્યાં બીજા યુઝરે લખ્યુ કે, મજા આવતા આવતા રહી ગઇ. ત્યાં કેટલાક લોકો હસવાના ઇમોજી પોસ્ટ કરી રહ્યા છે.
View this post on Instagram