જે છુપાવાનો ભાગ હોય એ જ દેખાઈ ગયો…જાહ્નવી કપૂર આવો ડ્રેસ કેમ પહેરતી હશે? તસવીરો જોતા જ તમારા શરીરમાં ગલગલીયા થઇ જશે
જાહ્નવી કપૂર લક્ઝુરિયસ પાર્ટીમાં થઇ OOPS મોમેન્ટ નો શિકાર, જે છુપાવાનો ભાગ હોય એ જ દેખાઈ ગયો…
કરણ જોહરે ગઈકાલે રાત્રે એટલે કે 25 મેના રોજ રાત્રે મુંબઈમાં પોતાના 50માં જન્મદિવસ પર એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના લગભગ તમામ સેલેબ્સ હાજર રહ્યા હતા. આ પાર્ટીમાં સલમાન ખાન, રણબીર કપૂર, હ્રતિક રોશન, કિયારા અડવાણી, આયુષ્માન ખુરાના, કેટરીના કૈફ, વિક્કી કૌશલ, મલાઇકા અરોરા, કરીના કપૂર, સૈફ અલી ખાન, અમૃતા અરોરા, શાહિદ કપૂર, મીરા રાજપૂત તેમજ અનેક સ્ટાર કિડ્સ સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી.
View this post on Instagram
સેલિબ્રેશનની સામે આવેલી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ રહ્યા છે. જો કે, કરણ જોહરની બર્થ ડે પાર્ટીમાં પહોંચેલી જાહ્નવી કપૂર કે જેને કરણ જોહર દ્વારા બોલિવૂડમાં ફિલ્મ ધડકથી લોન્ચ કરવામાં આવી હતી તે પણ હાજર રહી હતી. કરણની બર્થડે પાર્ટીમાં જાહ્નવીની ખુશી જોતા જ બની રહી હતી. આ પાર્ટીમાં તે ચમકદાર ડ્રેસમાં જોવા મળી હતી, પરંતુ તે આ ડ્રેસને કારણે થોડી અસહજ મહેસૂસ કરી રહી હતી.
View this post on Instagram
પાર્ટીની કેટલીક તસવીરો સામે આવી છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે જાહ્નવી ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી. કેટલાક યુઝર્સ જાહ્નવીને કહી રહ્યા છે કે જયારે આવા કપડા સંભાળાતા નથી તો શા માટે વારંવાર આવા ડ્રેસ પહેરે છે. જોકે, જાહ્નવીના ચાહકોને તેની તસવીરો ઘણી પસંદ આવી રહી છે. તેઓ આ તસવીરો પરથી નજર હટાવી શકતા નથી. ફેન્સ તેની તસવીરો વારંવાર ઝૂમ કરીને જોઈ રહ્યા છે.
View this post on Instagram
કરણ જોહરના જન્મદિવસની પાર્ટીમાં જાહ્નવી બ્રાઈટ પિંક કલરનો ડ્રેસ પહેરીને પહોંચી હતી. આ ડ્રેસ સાથે તેણે હાઈ હીલ્સ કેરી કરી હતી. જાહ્નવી કપૂરની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ફેન્સને તેનો લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. જાહ્નવી કપૂરે પોતાના શ્રેષ્ઠ અભિનયથી દુનિયાભરના લોકોને પોતાના ચાહકો બનાવ્યા છે. આજે લોકો માત્ર તેની એક્ટિંગના જ નહીં પરંતુ તેની સ્ટાઇલિશ સ્ટાઇલના પણ ફેન છે.
View this post on Instagram
ઈન્સ્ટાગ્રામ પર જાહ્નવી કપૂરની પણ મોટી ફેન ફોલોઈંગ છે. ચાહકો lsvr એક ઝલક જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. જાહ્નવી પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે લગભગ દરરોજ પોતાની તસવીરો અને વીડિયો શેર કરીને ચાહકોને દિવાના બનાવે છે.
View this post on Instagram
કરણ જોહરની પાર્ટીની જાહ્નવી કપૂર ઘણા અલગ-અલગ પોઝમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ ખૂબ જ હોટ પોઝ પણ પેપરાજીઓને આપ્યા છે. હવે ચાહકો આ તસવીરો જોઈને ભાન ગુમાવી બેઠા છે, ચાહકોએ આ તસવીરોને લાઈક્સ સાથે શેર પણ કરી છે. તેમજ તેઓ ખૂબ કમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- ક્યૂટ એક્ટ્રેસ, બીજા યુઝરે લખ્યું- લુકિંગ હોટ. ઘણા સેલેબ્સે જાહ્નવીની તસવીરો પર કોમેન્ટ કરી છે.